ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Learners who got board examinations from Chetan Bhagat who got only 76% in standard 10

    SSCમાં 76 % જ મેળવનાર ચેતન ભગત પાસે છે Students માટે ખાસ સક્સેસ પેર્ટન

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 01:26 PM IST

    અમદાવાદમાં થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં બોલતા ચેતન ભગતે હતું કે તેમણે જયારે દસમાં ધોરણની પરીક્ષા આપી હતી ત્યારે...
    • SSCમાં 76 % જ મેળવનાર ચેતન ભગત પાસે છે Students માટે ખાસ સક્સેસ પેર્ટન

      અમદાવાદઃઅમદાવાદમાં થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં બોલતા ચેતન ભગતે હતું કે તેમણે જયારે દસમાં ધોરણની પરીક્ષા આપી હતી ત્યારે માત્ર 76 % જ આવ્યા હતાં.આથી ચેતન ભગતના ઘરમાં શોકનું વાતાવરણ સર્જાય છે.આ વાતાવરણના કારણે એક સમયે ચેતન ભગતે પણ નક્કી કરી લીધુંકે માત્ર 76% જ તેમની ઓકાત છે.આથી તેમણે ઓકાત મુજબ વિચાર્યું અને STD બુથ ખોલવાનું નક્કી કર્યું.જો તેમણે પોતાની જાતે નક્કી કરેલી ઓકાત મુજબ કર્યું હોતતો કદાચ તેઓ લેખક ન હોત અને JIOનાં સિમ કાર્ડ વેચતા હોત.જોકે તેમણે તે રાત્રે ફરી શું વિચાર્યું અને પછી કઈ રીતે સફળતા મેળવી તે જાણવા ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપતા Students આ વીડિયો જુઓ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Learners who got board examinations from Chetan Bhagat who got only 76% in standard 10
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `