ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Is the man drinking the water of the sewage water?

    ગટરનું ગંદું પાણી પીતો માણસ જોયો છે?

    divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 12:45 PM IST

    આપણે ગટરની નજીકથી પસાર થતા હોઈએ ત્યારે નાક આડા હાથ દઈ દેતા હોઈએ છીએ.આમ છતા ગટરના ગંદા પાણીની વાસ સહન કરવી મુશ્કેલ બને છે
    • ગટરનું ગંદું પાણી પીતો માણસ જોયો છે?
      અમદાવાદઃઆપણે ગટરની નજીકથી પસાર થતા હોઈએ ત્યારે નાક આડા હાથ દઈ દેતા હોઈએ છીએ.આમ છતા ગટરના ગંદા પાણીની વાસ સહન કરવી મુશ્કેલ બને છે.જોકે અમે એક માણસને ગટરનું ગંદું પાણી પીતો જોયો છે.અમારી પાસે આવેલા એક વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ ગટરના ગંદા પાણીમાં આળોટતો જોવા મળે છે.આ માણસ ગટરના ગંદા પાણીને ચરણામૃતની જેમ પીવે પણ છે.આ વીડિયો જોતા લાગે છેકે આ માણસે દારૂ પીધા પછી આવું કર્યું હશે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Is the man drinking the water of the sewage water?
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `