Home » National News » Latest News » National » How can the image of God be Concentration?

ચિતએકાગ્રતાથી ભગવાનની મૂર્તિ કઈ રીતે જોઈ શકાય?

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 05:00 PM

પૂ.જીતુભાઈ વ્યાસનું મૂર્તિપૂજા પર પ્રવચન.આ પ્રવચનમાં તેમણે ગુણાતીતાનંદ સ્વામીને યાદ કર્યા.

  • How can the image of God be Concentration?
    અમદાવાદઃપૂ.જીતુભાઈ વ્યાસનું મૂર્તિપૂજા પર પ્રવચન.આ પ્રવચનમાં તેમણે ગુણાતીતાનંદ સ્વામીને યાદ કર્યા.તેમણે કહ્યું કે ગુણાતીતાનંદ સ્વાની મૂર્તિપૂજા વિશે કહેતા હતાં.મૂર્તિનું ધ્યાન ધરાવાની વાતો ઉદાહરણ આપી સમજાવી.આધ્યાત્મિક અર્થમાં પાલન થાય તે જરૂરી,જો આમ થાય તો આબેહૂબ મૂર્તિ દેખાય,મહારાજને બોલાવવા ન પડે પ્રકટીકરણ થાય,મૂર્તિપૂજા માટે અંતરનું શુદ્ધિકરણ જરૂરી જેવી વાતો પણ આવરી લેવામાં આવી છે.શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન નારાયણપુરા,અમદાવાદના સૌજન્યથી ઉપલબ્ધ થયેલા આ વીડિયોમાં સાંભળો પૂ.જીતુભાઈ વ્યાસે મૂર્તિપૂજા અને ચિતએકાગ્રતા પર આપેલ પ્રવચનના અંશ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ