Home » National News » Latest News » National » Heart Attack During Dancing

ડાન્સ કરતા કરતા આવ્યો હાર્ટ એટેક

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 09:14 PM

એક યુવક અને યુવતીનો સાથે ડાન્સ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં બંને એકબીજાના હાથમાં હાથ નાંખી ડાન્સ કરી રહ્યા

  • Heart Attack During Dancing
    અમદાવાદઃએક યુવક અને યુવતીનો સાથે ડાન્સ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં બંને એકબીજાના હાથમાં હાથ નાંખી ડાન્સ કરી રહ્યા છે.સંગીત પર ડાન્સ કરતા બંનેને ખબર નથી કે આગલી ક્ષણે શું થવાનું છે.બંને ડાન્સ કરી રહ્યા છે ત્યારે અચાનક જે કંઈ બને છે તે તમે પણ જુઓ.બંને જે ગીત પર ડાન્સ કરી રહ્યા હતા તેના શબ્દો પણ હતા કે ''તેરી બાહો મે મર જાયે હમ''.નબળા હ્દયના લોકોએ આ વીડિયો જોવો નહી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ