ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Hardik's sister's wedding costs crores? How many facts in a viral message with a photo?

  હાર્દિક પટેલની બહેનના લગ્નમાં કરોડોનો ખર્ચ? ફોટો સાથેના વાઈરલ મેસેજમાં કેટલું તથ્ય?

  divyabhaskar,com | Last Modified - Mar 09, 2018, 01:22 PM IST

  ''પપ્પુ આને કહેવાય વિકાસ ગાંડો થઈ ગયો...'' આ લખાણ સાથે હાર્દિકની બહેનના લગ્નપ્રસંગના ફોટો વાઈરલ થયા છે.
  • હાર્દિક પટેલની બહેનના લગ્નમાં કરોડોનો ખર્ચ? ફોટો સાથેના વાઈરલ મેસેજમાં કેટલું તથ્ય?

   અમદાવાદઃ''પપ્પુ આને કહેવાય વિકાસ ગાંડો થઈ ગયો...'' આ લખાણ સાથે હાર્દિકની બહેનના લગ્નપ્રસંગના ફોટો વાઈરલ થયા છે. આ વાઈરલ મેસેજમાં લખ્યું છેકે 2 વર્ષ પહેલા બહેનની ફિ ભરવાના પૈસા નહોતા 2 વર્ષ પછી 20 કરોડના ખર્ચે બહેનના લગ્ન કર્યા છે.સંગીત સંધ્યામાં ગીતો ગાવા ગાયિકા અલ્પા પટેલ હાજર રહ્યા હતા.હાર્દિકની નાની બહેન મોનિકા પટેલના લગ્ન થયા છે આ લગ્નપ્રસંગે પ્રવિણ તોગડિયાએ હાજરી આપી હતી.કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિતના કોંગ્રેસીઓ હાજર રહ્યા હતાં.ગઢડા સ્વામીનારાયણ મંદિરના એસ.પી સ્વામીએ હાજરી આપી હતી.આ ફોટોના લખાણમાં સ્વામીને રાહુલ ગાંધીના નજીકના ગણાવ્યા છે.આ મેસેજમાં લગાવેલ આરોપને અમે સમર્થન આપતા નથી અમે તો માત્ર વાઈરલ ફોટો અંગેના સમાચાર આપીએ છીએ.નોંધનીય છેકે આ લગ્ન ગત 5 માર્ચના રોજ યોજાયા હતાં.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hardik's sister's wedding costs crores? How many facts in a viral message with a photo?
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top