ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Happy Women s Day to Shridevi,Take a look at Chandnis successful story

  સ્વ.શ્રીદેવીને Happy Women's Day,'ચાંદની'ની સફળ 'કહાની' પર એક નજર

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 02:40 PM IST

  પ્રથમ ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીને Happy Women's Day.આજના દિવસે તેમની સફળ કહાની પર એક નજર.શ્રીદેવીનો જન્મ 13 ઓગષ્ટ,1963.
  • સ્વ.શ્રીદેવીને Happy Women's Day,'ચાંદની'ની સફળ 'કહાની' પર એક નજર
   અમદાવાદઃપ્રથમ ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીને Happy Women's Day.આજના દિવસે તેમની સફળ કહાની પર એક નજર.શ્રીદેવીનો જન્મ 13 ઓગષ્ટ,1963ના રોજ થયો હતો.શ્રીદેવીનું સાચું નામ શ્રી અમ્મા યંગર અય્યપન હતું.4 ચાર વર્ષની ઉંમરે બાળકલાકાર તરીકે શરૂઆત થઈ હતી.તેમની પહેલી ફિલ્મનું નામ 'થુનાઈવન' હતું.તેમણે શરૂઆતમાં તમિલ-તેલગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું.યુવાન વયે તેમણે બોલિવૂડમાં પ્રેવશ કર્યો અને 1979માં ફિલ્મ 'સોલવા સાવન'થી શરૂઆત થઈ.તેઓ હવે શ્રીદેવીના નામથી પ્રખ્યાત હતા.1983માં 'હિમ્મતવાલા'થી બોલિવૂડમાં ઓળખ મળી તો સદમા ફિલ્મમાં અભિનયના વખાણ થયા હતાં.'સદમા' માટે પહેલી વખત ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો.1986માં 'નગીના' બીજી સુપર-ડુપર હિટ ફિલ્મ રહી હતી.મિથુન સાથે અફેયરની ચર્ચા થાય છે પણ અંતે 1996માં બોની કપૂર સાથે લગ્ન થયા હતા.લગ્ન પછી પણ અનેક યાદગાર ફિલ્મો આપી હતી.શ્રીદેવીની છેલ્લી હિન્દી ફિલ્મ Mom હતી.તેમની કરિયરમાં ત્રણ વખત ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યા હતા.સરકાર તરફથી 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.24 ફેબ્રુઆરી,2018ના રોજ તેઓ દુનિયાને અલવીદા કરે છે.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Happy Women s Day to Shridevi,Take a look at Chandnis successful story
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top