ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Fear is just an imagination, no relation with reality: Krishna

  ભય એક કલ્પના માત્ર છે,વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી:કૃષ્ણ

  divyabhakar,com | Last Modified - Mar 14, 2018, 11:13 AM IST

  માણસ સતત ભયમાં જીવતો રહે છે.માણસને સંપત્તિ મળે પછી સંપત્તિ નાશ પામવોનો ભય હોય છે.માણસને અપમાનનો પણ સતત રહે છે.
  • ભય એક કલ્પના માત્ર છે,વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી:કૃષ્ણ
   અમદાવાદઃમાણસ સતત ભયમાં જીવતો રહે છે.માણસને સંપત્તિ મળે પછી સંપત્તિ નાશ પામવોનો ભય હોય છે.માણસને અપમાનનો પણ સતત રહે છે.માણસને પોતાનું અંગત દુર જતું રહેવાનો પણ ભય સતાવે છે.ભયથી જ વાસ્તવમાં દુખ આવે છે?ભય માત્ર કલ્પના છે કે પછી તેને વાસ્તવિકતા સાથે સંબંઘ છે? સવાલ જયારે દરેકના મનમાં ઉઠે છે ત્યારે કૃષ્ણનો જવાબ સાંભળવા જુઓ આ વીડિયો.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Fear is just an imagination, no relation with reality: Krishna
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top