ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Does the childs weight increase by watching TV? See the video for answers

    ટી.વી જોવાથી બાળકનું વજન વધે છે? જવાબ મેળવવા જુઓ આ વીડિયો

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 03:42 PM IST

    તમારું બાળક જ્યારે ટી.વી જુએ છે ત્યારે એકદમ સ્થિર એકચિત્તે હલનચલન કર્યા વગર અને એકીટસે જુએ છે.આથી તેમના શરીરને જોઈતી કે
    • ટી.વી જોવાથી બાળકનું વજન વધે છે? જવાબ મેળવવા જુઓ આ વીડિયો
      અમદાવાદઃતમારું બાળક જ્યારે ટી.વી જુએ છે ત્યારે એકદમ સ્થિર એકચિત્તે હલનચલન કર્યા વગર અને એકીટસે જુએ છે.આથી તેમના શરીરને જોઈતી કેલેરીનું પ્રમાણ લગભગ 40 ટકા ઓછું થાય છે.ટી.વી જોતી વખતે સીંગ,વેફર,ચવાણું,પાપડી,કેક,ચોકલેટ,પેસ્ટ્રી,કોકાકોલા અને મીઠાઈ ખાય છે.એક અભ્યાસ મુજબ બે મહિનાના વેકેશનમાં રોજ 4થી 6 કલાક જો તમારું બાળક ટી.વી જુએ તો ત્રણ કિલો જેટલું વજન વધે છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Does the childs weight increase by watching TV? See the video for answers
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `