તમે સંતાનોને સંઘર્ષથી દુર રાખીને અન્યાય તો નથી કરતાને?

દરેક પિતા સદા સંતાનના સુખની કામના કરે છે.પિતા ભવિષ્યની ચિંતા કરતા રહે છે.

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 05:01 PM
Do not do injustice to your children away from the conflict?

દરેક પિતા સદા સંતાનના સુખની કામના કરે છે.પિતા ભવિષ્યની ચિંતા કરતા રહે છે.સંતાનોના ભવિષ્યનો માર્ગ સ્વયં નક્કી કરવાનો પ્રયત્ન કરે છે.જે માર્ગ પર પિતા સ્વયં ચાલ્યા છે તે માર્ગ પર પુત્ર ચાલે તેવી ઈચ્છા કરે છે.આ ભાવના ઉત્તમ છે,પણ ત્રણ પ્રશ્નો પર વિચાર કરવાનું આપણે ભુલી જતા હોઈએ છીએશું સમયની સાથે પ્રત્યેક માર્ગ બદલી જતા નથી? આ પ્રકારના સવાલોના જવાબ મેળવીએ કૃષ્ણ પાસેથી.

X
Do not do injustice to your children away from the conflict?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App