ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Discuss Sridevis death, no discussions on the death anniversary of Chandrasekhar Azad

  શ્રીદેવીના મોતની ચર્ચા ચારેકોર,ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિએ કોઈ ચર્ચા નહી

  divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 09:04 PM IST

  શ્રીદેવીના મોતની ચોથા-પાંચમાં દિવસે પણ ચર્ચા ચાલુ છે.27 ફેબ્રુઆરી ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે ત્યારે કોઈએ યાદ ન કર્યા
  • શ્રીદેવીના મોતની ચર્ચા ચારેકોર,ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિએ કોઈ ચર્ચા નહી
   અમદાવાદઃશ્રીદેવીના મોતની ચોથા-પાંચમાં દિવસે પણ ચર્ચા ચાલુ છે.27 ફેબ્રુઆરી ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે.કોઈએ આઝાદને યાદ પણ ન કર્યા.આથી કહી શકાય કે 'ચાંદની'ની ચર્ચામાં 'આઝાદ' વીસરાયા.DivyaBhaskar.com યાદ કરે છે આઝાદની વિરગતિ.14 વર્ષની ઉંમરે આઝાદ ગાંધીજી સાથે અસહયોગ આંદોલનમાં જોડાયા.આંદોલન દરમ્યાન ધરપકડ થાય છે.જજે નામ પુછ્યું તો કહ્યું હતું ''આઝાદ''.આ દિવસથી ચંદ્રશેખરનું નામ પડયું 'આઝાદ'આથી આ વીડિયોમાં આઝાદની ગાંધીવાદીથી ક્રાંતિકારી સુધીની સફર રજૂ કરે છે.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Discuss Sridevis death, no discussions on the death anniversary of Chandrasekhar Azad
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top