બચ્ચન બાદ નાનકડી કીડીએ પણ આપ્યો આ મોટો સંદેશ

રાજસ્થાનના જોધપુરમાં બે દિવસ પહેલા શૂટિંગ દરમ્યાન બચ્ચનની તબિયત બગડી હતી.આ માહિતી અમિતાભે બ્લોગ અને ટ્વિટર પર આપી હતી.

divyabhsakar.com | Updated - Mar 14, 2018, 11:48 AM
After the Bachchan, the small ant also gave this big message

રાજસ્થાનના જોધપુરમાં બે દિવસ પહેલા શૂટિંગ દરમ્યાન બચ્ચનની તબિયત બગડી હતી.આ માહિતી અમિતાભે બ્લોગ અને ટ્વિટર પર આપી હતી.અમિતાભ બચ્ચને આ માહિતી આપતી વખતે પ્રેરણાદાયી વાત કરી જેમા તેમણે કહ્યું હતું કે ''બિના મહેનત કે કુછ નહીં મિલતા''.બચ્ચનની આ શીખ પછી કીડીનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો જોઈને તમને પણ લાગશે કે નાનકડી કીડીએ બચ્ચની શીખનો સ્વીકાર કરી મોટો સંદેશ આપ્યો છે.

અમદાવાદઃ રાજસ્થાનના જોધપુરમાં બે દિવસ પહેલા શૂટિંગ દરમ્યાન બચ્ચનની તબિયત બગડી હતી.આ માહિતી અમિતાભે બ્લોગ અને ટ્વિટર પર આપી હતી.અમિતાભ બચ્ચને આ માહિતી આપતી વખતે પ્રેરણાદાયી વાત કરી જેમા તેમણે કહ્યું હતું કે ''બિના મહેનત કે કુછ નહીં મિલતા''.બચ્ચનની આ શીખ પછી કીડીનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો જોઈને તમને પણ લાગશે કે નાનકડી કીડીએ બચ્ચની શીખનો સ્વીકાર કરી મોટો સંદેશ આપ્યો છે.

X
After the Bachchan, the small ant also gave this big message
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App