Home » National News » Latest News » National » 76 years old Bachchan living a child

બચ્ચન 76 વર્ષ પણ બાળક બનીને જીવે છે,યુવાનોને શરમાવે તેવું કામ કરે છે

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 04:37 PM

અમિતાભ બચ્ચન 76 વર્ષે પણ ઉત્સાહથી કામ કરે છે.તેઓ ગમે તે કામ કરે ત્યારે જીવ રેડીને કરે છે.આજે આ ઉંમરે પણ કામને માણે છે.

  • 76 years old Bachchan living a child

    અમદાવાદઃઅમિતાભ બચ્ચન 76 વર્ષે પણ ઉત્સાહથી કામ કરે છે.તેઓ ગમે તે કામ કરે ત્યારે જીવ રેડીને કરે છે.આજે આ ઉંમરે પણ કામને માણે છે.આ વીડિયોમાં બચ્ચન સ્ટૂ઼ડિયોમાં રેકોર્ડ કરી રહ્યા છે.તેઓ રેકોર્ડિંગના અંતમાં જીભ કાઢી બાળક જેવા બની જાય છે.76 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ