ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Power Gallery» આઝાદીની 55 વર્ષ બાદ દેશને મળી હતી પહેલી મહિલા ફાયર ફાઈટર | 55 years after Independence the country got the first female firefighter

  આઝાદીની 55 વર્ષ બાદ દેશને મળી હતી પહેલી મહિલા ફાયર ફાઈટર

  divyabhaskar.com | Last Modified - May 04, 2018, 06:00 PM IST

  મહિલાઓ ફાઈટર જેટ્સ ઉડાવી રહી છે, ત્યારે દેશને પહેલી મહિલા ફાઈટર જ આઝાદીના 55 વર્ષ બાદ મળી હતી
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ આજે વર્લ્ડ ફાયર ફાઈટર ડે છે. જ્યારે પણ ફાયર ફાઈટર્સની વાત થાય છે, ત્યારે આપણને લાલ કલરની ફાયર બ્રિગેડની ગાડી અને ફાયર ફાઈટર્સની ટીમ યાદ આવે છે. જેમાં કદાચ જ ક્યારેક કોઈએ મહિલા ફાઈટરને જોઈ હશે. દેશમાં કુલ 55 હજાર સરકારી ફાયર ફાઈટર્સ છે. પણ તેમાં મહિલાઓની સંખ્યા તાજેતરમાં જ ગણતરી કરી છે. એ પણ ત્યારે જ્યારે મહિલા ફાઈટરે જેટ્સ ઉડાવવા લાગી છે. દેશને પહેલી મહિલા ફાઈટર આઝાદીના 55 વર્ષ બાદ મળી છે.

   - ફાયલ મિલેટ્રી ઓફ હોમ અફેર્સના એડવાઈઝર દેવેન્દ્ર કુમાર શમી પ્રમાણે, રાજ્ય સરકારોને મેળવીને દેશમાં કુલ 55 હજાર ફાયર ફાઈટર્સ છે.
   - ત્યારે, જો સરકારી ઉપક્રમ અને ખાનગી કંપનીઓની ગણતરી કરીએ તો દેશમાં આ ફાયર ફાઈટર્સની સંખ્યા સવા લાખ જેટલી છે. જ્યારે તેમાં મહિલાઓ એક ક્વાર્ટર પણ નથી.
   - આઝાદીના 55 વર્ષ બાદ ફાયર ડિપાર્ટમેન્ટમાં પહેલીવાર એક મહિલા એન્જીનિયરની ભરતી થઈ, પરંતુ ફ્રેન્ટમાં તેમને તક ઘણા સમય બાદ મળી.
   - 2017માં મુંબઈમાં અંદાજે 100 ફાયર ફાઈટર્સને સામેલ કરવામાં આવી. હાલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કોલકત્તામાં ચાર વુમન ફાઈટર્સને સામેલ કરી છે.
   - ત્યારે દિલ્હી ફાયર સર્વિસના ડીજી રાજીવ રતન પ્રમાણે, દેશની રાજધાની દિલ્હીમાં એક પણ ફિમેલ ફાયર ફાઈટર નથી.

   દેશની પહેલી મહિલા ફાઈટર

   હર્ષિની કાન્હેકરને દેશની પહેલી મહિલા ફાયરફાઈટર તરીકે ફેમસ છે. તેમણે 2002માં આ ફિલ્મડમાં છોકરીઓ માટે રસ્તો ખોલ્યો હતો. તેમણે જ્યારે નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં એડમિશન લીધું હતું, ત્યારે તે એક માત્ર મહિલા હતી. આ આખા સાઉથ ઈસ્ટ એશિયાની એક માત્ર ફાયર એન્જીનિયર કોલેજ હતી. તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેમની સેવાઓ આપી છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વુમન ફાયર ફાઈટર્સની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Power Gallery Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આઝાદીની 55 વર્ષ બાદ દેશને મળી હતી પહેલી મહિલા ફાયર ફાઈટર | 55 years after Independence the country got the first female firefighter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top