ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Photo Feature» 40 કરોડ રૂપિયાની નવી કરન્સી ખુલ્લા ટ્રકમાં બેન્કમાં પહોંચાડાઇ | 40 crore currency notes in open van

    40 કરોડ રૂપિયાની નવી કરન્સી ખુલ્લા ટ્રકમાં બેન્કમાં પહોંચાડાઇ, નજારો જોવા લોકો પાછળ દોડ્યા

    divyabhaskar.com | Last Modified - May 13, 2018, 03:40 PM IST

    રાયથુબંધુ યોજનાના લોન્ચિંગમાં શાખાઓમાં કેશ મોકલવાની હતી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      નલગોંડા: તેલંગાણાના નલગોંડામાં ભાડાના ખુલ્લા ટ્રકમાં 40 કરોડ રૂ.ની નવી કરન્સી એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાઇ. આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેન્કના અધિકારીઓએ આ કરન્સી મેઇન બ્રાન્ચ સુધી લઇ જવા માટે ખુલ્લી ટ્રકનો ઉપયોગ કર્યો. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર દોડતા જોવા મળ્યા. સામાન્ય રીતે બેન્કમાંથી રોકડ એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સફર થાય ત્યારે તેને સંપૂર્ણ બંધ વેનમાં પૂરી સુરક્ષા સાથે લઇ જવાય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 40 કરોડ રૂપિયાની નવી કરન્સી ખુલ્લા ટ્રકમાં બેન્કમાં પહોંચાડાઇ | 40 crore currency notes in open van
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top