ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» નવજાત હિન્દુ બાળકી માટે યુવાને રોઝા તોડાની આપ્યું લોહી| Youth Break Roza To Donate Blood To Hindu Child

  બે દિવસની નવજાત હિન્દુ બાળકી માટે યુવાને રોઝા તોડાની આપ્યું લોહી

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 03:33 PM IST

  બાળકીનું લોહી ઓ ગેનેટીવ હતું, સોશિયલ મીડિયા દ્વારા મેસેજ મળતા અશફાક બ્લડ ડોનેટ કરવા પહોંચી ગયો
  • રોઝા તોડ્યા પછી ડોક્ટર્સે લીધુ બ્લડ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોઝા તોડ્યા પછી ડોક્ટર્સે લીધુ બ્લડ

   દરભંગા: બિહારના દરભંગામાં એક વ્યક્તિએ ધર્મના નામે લડતાં લોકો સામે એક મિસાલ રજૂ કરી છે. મોહમ્મદ અશફાક નામના એક વ્યક્તિએ રોઝા તોડીને SSB જવાન રમેશ કુમાર સિંહની બે દિવસની દીકરીને લોહી ડોનેટ કરીને તેનો જીવ બચાવ્યો છે. માનવામાં આવે છે કે, સોશિયલ મીડિયા દ્વારા અશફાક સુધી બ્લડની જરૂર હોવાનો મેસેજ મળ્યો હતો. ત્યારપછી તેણે પીડિત પરિવારનો સંપર્ક કર્યો હતો અને હોસ્પિટલ જઈને બ્લડ આપ્યું હતું.

   શું છે સમગ્ર ઘટના...

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે દરભંગામાં રહેતા રમેશની પત્ની આરતીએ બે દિવસ પહેલાં જ એક પ્રાઈવેટ નર્સિંગ હોમમાં સિઝેરિયન પછી એક બાળકીને જન્મ આપ્યો હતો.
   - પરંતુ તેની થોડી વાર પછી જ નવજાત બાળકીની હાલત ખરાબ થવા લાગી હતી. તેથી ડોક્ટર્સે તેને તુરંત ICUમાં દાખલ કરવી પડી હતી. ત્યારપછી પરિવારજનોને કહ્યું હતું કે, બાળકીને લોહીની જરૂર છે.
   - ડોક્ટર્સે જણાવ્યું કે, બાળકીનું બ્લડગ્રૂપ ઓ-નેગેટિવ છે. જે ખૂહ ઓછુ અવેલેબલ હોય છે. ત્યારપછી પરિવારજનોએ સોશિયલ મીડિયાની સાથે સાથે SSB બટાલિયનમાં અલગ અળગ જગ્યાએ બ્લડની જરૂર હોવાનો મેસેજ મોકલ્યો હતો.

   ડૉ.એ લોહી લેવાની ના પાડી તો તોડી દીધા રોઝા

   - સોશિયલ મીડિયા દ્વારા મેસજ મળ્યો તે પછી અશફાક તુરંત હોસ્પિટલ પહોંચી ગયો હતો પરંતુ તેને રોઝા હોવાથી ડોક્ટર્સે તેનું લોહી લેવાની ના પાડી દીધી હતી.
   - અશફાકે બાળકીનો જીવ બચાવવાનો નિર્ણય કર્યો હોવાથી તેણે રોઝા તોડીને તુરંત કઈંક ખાવા માટે માગી લીધું હતું. ત્યારપછી ડોક્ટર્સે તેનું લોહી લીધું હતું.
   - બ્લડ ડોનેટ કર્યા પછી અશફાકે કહ્યું કે, રોઝા તો ફરી પણ ક્યારેક રાખી શકાય છે પરંતુ કોઈનું જીવન પાછું નથી આવી શકતું.
   - અશફાકને આજે ગર્વ છે કે, તેણે એક સારુ કામ કર્યું છે. તેને કોઈ ફરક નથી પડતો કે બાળક કઈ જાતીનું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મો. અશફાક
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મો. અશફાક

  • બે દિવસની નવજાતને લોહી આપીને જીવ બચાવ્યો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે દિવસની નવજાતને લોહી આપીને જીવ બચાવ્યો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નવજાત હિન્દુ બાળકી માટે યુવાને રોઝા તોડાની આપ્યું લોહી| Youth Break Roza To Donate Blood To Hindu Child
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `