ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Youngster sitting as fake officer amongst other officers in Govt Programme in UP

  ઓફિસરોની વચ્ચે આરામથી બેસી રહ્યો નકલી અધિકારી, પછી DM સાથે લડી પડ્યો

  divyabhaskar.com | Last Modified - May 13, 2018, 07:00 AM IST

  લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે આયોજિત ચોપાલમાં એખ યુવક ઓફિસરો સાથે લડી પડ્યો
  • ડીએમ સાથે લડી રહેલો યુવક.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડીએમ સાથે લડી રહેલો યુવક.

   સુલ્તાનપુર (યુપી): લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે આયોજિત ચોપાલમાં એખ યુવક ઓફિસરો સાથે લડી પડ્યો. તેણે પોતાને ક્યારે એન્ટિ કરપ્શન ઓફિસર જણાવ્યો તો ક્યારેક કહ્યો સેનાનો જવાન. જોકે, ત્યારબાદ કલેક્ટરે તેને ઠપકો આપીને પોલીસને સોંપી દીધો.

   અચાનક હાથમાં માઇક લઇને વીજળીની સમસ્યા પર બોલવા લાગ્યો

   - જિલ્લાની લંભુઆ તહેસીલમાં પ્રમુખ સચિન ભુવનેશ કુમારની ચોપાલ લાગી હતી. ડીએમ વિવેક પણ બાજુની ખુરશી પર બેઠા હતા.

   - આ દરમિયાન ચાંદા પોલીસ સ્ટેશનના મનાપુર ગામમાં રહેતા રાહુલ તિવારીએ માઇક હાથમાં લઇ લીધું અને વિસ્તારમાં વીજળીની સમસ્યા અંગે બોલવા લાગ્યો.
   - અધિકારીઓએ તેને આશ્વસ્ત કર્યો કે ફોલ્ટ બતાવીને તેમાંથી છુટકારો આપવામાં આવશે. તેના પર પણ તે ન માન્યો અને અધિકારીઓ સાથે અભદ્ર વર્તન કરી બેઠો.
   - તેના પર ડીએમએ પોલીસને કાર્યવાહી માટે નિર્દેશિત કર્યા, ત્યારે પોલીસે તેને પકડી લીધો.

   ઉલ્લેખનીય છે કે યુવકના ઘણા ધારાસભ્યો સાથે સારા સંબંધો છે.

   પ્રોગ્રામ પહેલા અધિકારીઓની ખુરશી પર બેઠો હતો આરોપી

   - લંભુઆના એસએચઓ ધર્મરાજ ઉપાધ્યક્ષે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધરપકડ કરાયેલ યુવક પ્રોગ્રામ પહેલા અધિકારીઓની ખુરશી પર બેઠો હતો. તેને હટવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તે ન માન્યો.

   - યુવક પોતાને એન્ટિ કરપ્શન જેવી સંસ્થા સાથે જોડાયેલો હોવાનો દાવો કરી રહ્યો હતો. આ જ નામથી તેણે સોશિયલ મીડિયા પર એક ગ્રુપ બનાવીને રાખ્યું છે.
   - પોલીસના જણાવ્યા પ્રમાણે, તેના વિરુદ્ધ ફરિયાદો મળી છે. તે ઘણી ઓફિસોમાં જઇને અધિકારીઓને ડરાવતો-ધમકાવતો હતો.
   - આરોપી પોતાને સેનાનો જવાન જણાવી રહ્યો હતો. આ પાસા પર પણ તપાસ કરવામાં આવી રહી છે.
   - આરોપી વિરુદ્ધ 151 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

  • જમણી બાજુએ ચેક્સ શર્ટમાં બેઠો છે યુવક.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જમણી બાજુએ ચેક્સ શર્ટમાં બેઠો છે યુવક.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Youngster sitting as fake officer amongst other officers in Govt Programme in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top