ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Youngman shot dead and her GF physically assaulted by gang of robbers in Mumbai

  લોંગડ્રાઇવ પડી ભારે; BFની ગોળી મારીને હત્યા પછી GF સાથે કર્યો ગેંગરેપ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 06:10 PM IST

  ગોળી વાગવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું
  • લૂંટારાઓએ પહેલા એક યુવકને ગોળી મારી, પછી તેની પ્રેમિકાની સાથે પાસેના જંગલમાં જઇને ગેંગરેપ કર્યો. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લૂંટારાઓએ પહેલા એક યુવકને ગોળી મારી, પછી તેની પ્રેમિકાની સાથે પાસેના જંગલમાં જઇને ગેંગરેપ કર્યો. (પ્રતીકાત્મક તસવીર)

   મુંબઈ: મુંબઈને અડીને આવેલા કલ્યાણમાં ટિટવાલાના ગ્રામીણ વિસ્તાર નાલિંબી ગામની પાસે મંગળવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલ્યાણ રોડ પર લૂંટારાઓએ પહેલા એક યુવકને ગોળી મારી, પછી તેની પ્રેમિકાની સાથે પાસેના જંગલમાં જઇને ગેંગરેપ કર્યો. ગોળી વાગવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. પીડિતાએ જેમ-તેમ કરીને જાતને સંભાળી અને પછી લિફ્ટ મેળવીને પોલીસ-સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. પોલીસ હાલ આરોપીઓની શોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવક-યુવતી બંને બાઇક પર ફરવા માટે નીકળ્યા હતા ત્યારે આ તેમની સાથે આ ઘટના ઘટી હતી.

   શું છે મામલો

   - મળતી માહિતી પ્રમાણે, 26 વર્ષના ગણેશ દિનકર પોતાની પ્રેમિકાની સાથે ફરવા નીકળ્યો હતો. ઘણી જગ્યાઓએ ફર્યા પછી બંને અંબરનાથ-ટિટવાલા રોડ પર આવેલી એક જગ્યાએ બેસી ગયા અને વાતો કરવા લાગ્યા.

   - થોડીવાર પછી ત્યાં કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને બંદૂકની અણીએ તેમની પાસે પૈસા અને મોબાઈલ માંગવા લાગ્યા. પોલીસના જણાવ્યા પ્રમાણે, બંનેએ આનો વિરોધ કર્યો તો તેમાંથી એક જણે દિનકર પર ત્રણવાર ફાયરિંગ કર્યુ, જેનાથી તેનું સ્થળ પર જ મોત થઇ ગયું.

   - દિનકરને માર્યા પછી બદમાશોએ તેની પ્રેમિકાને શિકાર બનાવી. આરોપીઓએ ડરાવી-ધમકાવીને પીડિતા સાથે ગેંગરેપ કર્યો અને પછી પૈસા, મોબાઇલ તેમજ બાઇક લઇને ફરાર થઇ ગયા.

   - ઘટના પછી પીડિતા જેમ-તેમ કરીને જાતને સંભાળતી રોડ સુધી આવી અને લોકો પાસે લિફ્ટ માંગીને ટિટવાલા પોલીસ-સ્ટેશન પહોંચી. અહીંયા તેણે ઘટના અંગે ફરિયાદ નોંધાવી.

   આગળની સ્લાઇડમાં વાંચો, મેડિકલ ચેકઅપમાં થઇ બળાત્કારની પુષ્ટિ

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Youngman shot dead and her GF physically assaulted by gang of robbers in Mumbai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `