ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Yewle tea house becoming famous tea stall in Pune earning 12 lakhs per month

  આ છે પુણેનો 'ખેતલાઆપા ટી સ્ટોલ', મહિને કરે છે રૂ.12 લાખની કમાણી

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 11:10 AM IST

  નવનાથ જણાવે છે કે તેઓ આગામી સમયમાં ચાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માંગે છે
  • નવનાથ યેવલે નામનો આ વ્યક્તિ ચા વેચીને દર મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવનાથ યેવલે નામનો આ વ્યક્તિ ચા વેચીને દર મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે.

   પુણે: 2014 લોકસભા ચૂંટણી પછી 'ચાયવાલા' શબ્દએ જેટલી સુરખીઓ મેળવી એટલી ભાગ્યે જ કોઇ અન્ય શબ્દએ મેળવી હશે. જ્યારે લોકોને જાણ થઇ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના શરૂઆતના દિવસોમાં રેલવે-સ્ટેશન પર ચા વેચતા હતા અને ધીરે-ધીરે પોતાની મહેનતના બળે પીએમની ખુરશી સુધી પહોંચ્યા, ત્યારે દેશના આ 'ચાયવાલા'ની કમાલ પર લોકો આફરીન થઇ ગયા. મોદી પોતે પણ ઘણી જગ્યાઓએ જાહેરમાં કહે છે કે હું ચા વેચતો હતો. આવામાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ચાવાળો હમણા ફરીથી સુરખીઓમાં છવાયેલો છે. આ ચાવાળાની માસિક કમાણી જાણીને તમે હેરાન રહી જશો.

   ચાને આપવા માંગે છે આંતરરાષ્ટ્રીય ઓળખ

   - નવનાથ યેવલે નામનો આ વ્યક્તિ ચા વેચીને દર મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે. પુણેમાં 'યેવલે ટી હાઉસ' નામથી આ ટી સ્ટોલ લોકોની વચ્ચે ઘણો પોપ્યુલર થયો છે. નવનાથ યેવલે પોતાની આ સફળતાથી ઘણા ઉત્સાહિત છે.

   - નવનાથ જણાવે છે કે તેઓ આગામી સમયમાં ચાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માંગે છે. નવનાથ યેવલે ટી હાઉસના કો-ફાઉન્ડર છે. તેઓ કહે છે, "હું ટુંક સમયમાં જ યેવલેને ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવા જઇ રહ્યો છું. ભજિયાના વેચાણની જેમ ચાનું વેચાણ પણ ઘણી ઝડપથી વધી રહ્યું છે અને લોકોને રોજગારી આપી રહ્યું છે. હું ઘણો ખુશ છું."

   આગળની સ્લાઇડમાં વાંચો યેવલે ટી હાઉસે આપ્યો 12 લોકોને રોજગાર

  • પુણેમાં 'યેવલે ટી હાઉસ' નામથી આ ટી સ્ટોલ લોકોની વચ્ચે ઘણો પોપ્યુલર થયો છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુણેમાં 'યેવલે ટી હાઉસ' નામથી આ ટી સ્ટોલ લોકોની વચ્ચે ઘણો પોપ્યુલર થયો છે.

   પુણે: 2014 લોકસભા ચૂંટણી પછી 'ચાયવાલા' શબ્દએ જેટલી સુરખીઓ મેળવી એટલી ભાગ્યે જ કોઇ અન્ય શબ્દએ મેળવી હશે. જ્યારે લોકોને જાણ થઇ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના શરૂઆતના દિવસોમાં રેલવે-સ્ટેશન પર ચા વેચતા હતા અને ધીરે-ધીરે પોતાની મહેનતના બળે પીએમની ખુરશી સુધી પહોંચ્યા, ત્યારે દેશના આ 'ચાયવાલા'ની કમાલ પર લોકો આફરીન થઇ ગયા. મોદી પોતે પણ ઘણી જગ્યાઓએ જાહેરમાં કહે છે કે હું ચા વેચતો હતો. આવામાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ચાવાળો હમણા ફરીથી સુરખીઓમાં છવાયેલો છે. આ ચાવાળાની માસિક કમાણી જાણીને તમે હેરાન રહી જશો.

   ચાને આપવા માંગે છે આંતરરાષ્ટ્રીય ઓળખ

   - નવનાથ યેવલે નામનો આ વ્યક્તિ ચા વેચીને દર મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે. પુણેમાં 'યેવલે ટી હાઉસ' નામથી આ ટી સ્ટોલ લોકોની વચ્ચે ઘણો પોપ્યુલર થયો છે. નવનાથ યેવલે પોતાની આ સફળતાથી ઘણા ઉત્સાહિત છે.

   - નવનાથ જણાવે છે કે તેઓ આગામી સમયમાં ચાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માંગે છે. નવનાથ યેવલે ટી હાઉસના કો-ફાઉન્ડર છે. તેઓ કહે છે, "હું ટુંક સમયમાં જ યેવલેને ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવા જઇ રહ્યો છું. ભજિયાના વેચાણની જેમ ચાનું વેચાણ પણ ઘણી ઝડપથી વધી રહ્યું છે અને લોકોને રોજગારી આપી રહ્યું છે. હું ઘણો ખુશ છું."

   આગળની સ્લાઇડમાં વાંચો યેવલે ટી હાઉસે આપ્યો 12 લોકોને રોજગાર

  • નવનાથ યેવલે ટી હાઉસના કો-ફાઉન્ડર છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવનાથ યેવલે ટી હાઉસના કો-ફાઉન્ડર છે.

  • પુણેમાં યેવલે ટી હાઉસ લોકો વચ્ચે ઘણું પ્રખ્યાત છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુણેમાં યેવલે ટી હાઉસ લોકો વચ્ચે ઘણું પ્રખ્યાત છે.

   પુણે: 2014 લોકસભા ચૂંટણી પછી 'ચાયવાલા' શબ્દએ જેટલી સુરખીઓ મેળવી એટલી ભાગ્યે જ કોઇ અન્ય શબ્દએ મેળવી હશે. જ્યારે લોકોને જાણ થઇ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના શરૂઆતના દિવસોમાં રેલવે-સ્ટેશન પર ચા વેચતા હતા અને ધીરે-ધીરે પોતાની મહેનતના બળે પીએમની ખુરશી સુધી પહોંચ્યા, ત્યારે દેશના આ 'ચાયવાલા'ની કમાલ પર લોકો આફરીન થઇ ગયા. મોદી પોતે પણ ઘણી જગ્યાઓએ જાહેરમાં કહે છે કે હું ચા વેચતો હતો. આવામાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ચાવાળો હમણા ફરીથી સુરખીઓમાં છવાયેલો છે. આ ચાવાળાની માસિક કમાણી જાણીને તમે હેરાન રહી જશો.

   ચાને આપવા માંગે છે આંતરરાષ્ટ્રીય ઓળખ

   - નવનાથ યેવલે નામનો આ વ્યક્તિ ચા વેચીને દર મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે. પુણેમાં 'યેવલે ટી હાઉસ' નામથી આ ટી સ્ટોલ લોકોની વચ્ચે ઘણો પોપ્યુલર થયો છે. નવનાથ યેવલે પોતાની આ સફળતાથી ઘણા ઉત્સાહિત છે.

   - નવનાથ જણાવે છે કે તેઓ આગામી સમયમાં ચાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માંગે છે. નવનાથ યેવલે ટી હાઉસના કો-ફાઉન્ડર છે. તેઓ કહે છે, "હું ટુંક સમયમાં જ યેવલેને ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવા જઇ રહ્યો છું. ભજિયાના વેચાણની જેમ ચાનું વેચાણ પણ ઘણી ઝડપથી વધી રહ્યું છે અને લોકોને રોજગારી આપી રહ્યું છે. હું ઘણો ખુશ છું."

   આગળની સ્લાઇડમાં વાંચો યેવલે ટી હાઉસે આપ્યો 12 લોકોને રોજગાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Yewle tea house becoming famous tea stall in Pune earning 12 lakhs per month
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `