• Home
  • National News
  • Desh
  • Writer Rita Jatindra Passed Away During Live Show on Doordarshan|પ્રસિદ્ધ લેખિકાને લાઈવ શોમાં આવ્યો હાર્ટ એટેક

પ્રસિદ્ધ લેખિકાને લાઈવ શોમાં આવ્યો હાર્ટ એટેક, જીવનયાત્રાની વાત કરતાં કરતાં સંકેલ્યું જીવન

Writer Rita Jatindra Passed Away During Live Show on Doordarshan|પ્રસિદ્ધ લેખિકાને લાઈવ શોમાં આવ્યો હાર્ટ એટેક

Divyabhaskar.co.in

Sep 11, 2018, 04:15 PM IST

નવી દિલ્હી: મશહૂર લેખિકા રીટા જતીન્દરનું દૂરદર્શનના એક લાઈવ પ્રોગ્રામ સમયે જ નિધન થયું છે. આ લાઈવ શોમાં તેઓ પોતાના જીવનના પ્રસંગોની જ વાતચીત કરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક જ બેભાન થઈ ગયા હતા. આ આખી કરુણાંતિકા એટલી જ ઝડપી ઘટી ગઈ હતી કે તે એન્કર પણ નહોતો સમજી શક્યો કે શું કરવું અને શું થયું છે? ત્યાંથી ફટાફટ જ તેમને દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.લેખિકા રીટા જતીન્દરને ત્યાં જ લાઈવ શો સમયે જ હૃદયનો હુમલો આવ્યો હતો.

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

X
Writer Rita Jatindra Passed Away During Live Show on Doordarshan|પ્રસિદ્ધ લેખિકાને લાઈવ શોમાં આવ્યો હાર્ટ એટેક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી