ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» World tallest Chandroday temple construction in Vrundavan in Agra UP

  અંબાણીના એન્ટેલિયાથી પણ ઊંચું હશે આ મંદિર, કુતુબ મિનાર જેટલો ઊંડો છે પાયો

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 02:54 PM IST

  મંદિર સહિષ્ણુતા, ધાર્મિક સદ્ભાવ, આધુનિકતા, કલા, ઇતિહાસ અને સંસ્કૃતિને સમેટીને તૈયાર થશે
  • ચંદ્રોદય મંદિર મુકેશ અંબાણીના એન્ટેલિયાથી પણ ઊંચું અને સુવિધાઓવાળું બની રહ્યું છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચંદ્રોદય મંદિર મુકેશ અંબાણીના એન્ટેલિયાથી પણ ઊંચું અને સુવિધાઓવાળું બની રહ્યું છે.

   વૃંદાવન: અહીંયા બની રહેલા વિશ્વના સૌથી ઊંચા મંદિર ચંદ્રોદય પર હોળી અને શ્રીગૌરા પૂર્ણિમાના પ્રસંગે ભવ્ય આયોજન થયું. આ દિવસે ચૈતન્ય મહાપ્રભુના 'અપિયરન્સ ડે' તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. divyabhaskar.com આ અનોખા ચંદ્રોદય મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો પોતાના વાચકોને જણાવવા જઇ રહ્યું છે.

   70 માળનું હશે આ મંદિર

   - આ મંદિર સહિષ્ણુતા, ધાર્મિક સદ્ભાવ, આધુનિકતા, કલા, ઇતિહાસ અને સંસ્કૃતિને સમેટીને તૈયાર થશે. ચંદ્રોદય મંદિર મુકેશ અંબાણીના એન્ટેલિયાથી પણ ઊંચું અને સુવિધાઓવાળું બની રહ્યું છે.

   - જોકે આ મંદિર અત્યારે અંડર-કન્સ્ટ્રક્શન છે, પરંતુ હોળી પર દર વર્ષે અહીંયા સત્સંગ થાય છે. ચંદ્રોદય મંદિરના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુબયક્તા નરસિમ્હા દાસે મંદિર સાથે જોડાયેલા રોમાંચક ફેક્ટ્સ શેર કર્યા.

   - મંદિરની ઊંચાઇ 210 મીટર (70 માળ) હશે, જ્યારે મુકેશ અંબાણીનું એન્ટેલિયા 27 માળનું છે.
   - ચંદ્રોદય મંદિર પરિસરમાં 50 એકર જમીન પર ઘણા હેલીપેડ બનશે. (મુકેશ અંબાણીની બિલ્ડીંગ એન્ટેલિયામાં ત્રણ હેલીપેડ છે.)
   - આખા મંદિર પરિસરની ક્ષમતા વ્યસ્ત સમયમાં પાંચ લાખ લોકોની હશે.
   - આખા બિલ્ડીંગમાં 511 પિલર્સ હશે, તેના પર આખા બિલ્ડીંગનું વજન 5 લાખ ટન હશે, જ્યારે આ પિલર નવ લાખ ટન વજન ઉઠાવી શકે છે.
   - ટોપ ફ્લોર પર વ્યુઇંગ ગેલેરી હશે. અહીંયા ટેલિસ્કોપ લગાવેલો હશે, જેનાથી જન્મસ્થાન, ગોવર્ધન પર્વત વગેરે વ્રજના ધાર્મિક સ્થળો જોઇ શકાશે.
   - પિરામિડનું વિકસિત સ્વરૂપ હશે ચંદ્રોદય મંદિર.
   - નિર્માણકાર્યમાં તમામ ધર્મના લોકોની એકસરખી હિસ્સેદારી છે. તેના લીડ આર્કિટેક્ટ શીખ ધર્મ સાથે જોડાયેલા જે.જે. સિંહ છે. જ્યારે અમેરિકન કંપનીના સ્ટ્રક્ચરલ આર્કિટેક્ટ મુસ્લિમ છે. લિફ્ટ ડિઝાઇન કરનાર ઇસાઇ ધર્મના વ્યક્તિ છે.

   - 200 વર્ષમાં પહેલીવાર મંદિરનું આર્કિટેક્ટ બદલાયેલું દેખાશે. આટલા સમયગાળામાં અત્યાર સુધી મંદિર આધુનિક રીતે બનાવવામાં આવ્યું નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો વર્લ્ડ રેકોર્ડ બનનારા મંદિરની પ્રોજેક્ટ ડિટેઇલ્સ

  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: World tallest Chandroday temple construction in Vrundavan in Agra UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `