તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CCTV: રસ્તે જતી મહિલા પર એસિડ એટેક, 5 સેકન્ડમાં ચહેરો બાળી બાઇકસવાર રફુચક્કર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્કઃ હરિયાણાના અંબાલામાં ઘોળા દિવસે એક મહિલા પર એસિડ એટેક કરાયો હતો. મહિલા બપોરે સોસાયટીમાં ચાલીને આવી રહી ત્યારે બે નરાધમો બાઇક પર આવ્યા અને મહિલા પર એસિડ ફેંકી ભાગી ગયા હતા. મહિલા પર એસિડ એટેક થતાં મહિલાનો ચહેરો, હાથ અને પેટ દાઝી ગયા હતા. મહિલા ગંભીર રીતે દાઝતાં ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...