ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Woman killed husband with help of lover cried seeing her son while going to jail at UP

  પ્રેમી સાથે મળી કરી હતી પતિની હત્યા, જેલ જતા માસૂમ દીકરાનો ચહેરો જોઇ રડી પડી મા

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 02:58 PM IST

  જેલ જતી વખતે પોતાને નિર્દોષ ગણાવીને બાળકને જોઇને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી માતા
  • દીકરાનો ચહેરો જોઇને રડવા લાગી ઝીનત.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરાનો ચહેરો જોઇને રડવા લાગી ઝીનત.

   શાહજહાંપુર (યુપી): કોઇ બીજાના પ્રેમમાં પડીને પત્નીએ પતિનું મર્ડર કરી દીધું. પછી જેલ જતી વખતે પોતાને નિર્દોષ ગણાવીને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી. આરોપીના ખોળામાં તેનું 3 વર્ષનું બાળક પણ હતું. બાળકને સંભાળનાર કોઇ ન હોવાને કારણે તે નિર્દોષને પણ મા સાથે જેલમાં જ રહેવું પડશે.

   કોલ ડિટેઇલ્સથી થયો હતો ખુલાસો

   - મામલો 7 ફેબ્રુઆરીનો છે. મુખ્ય બજાર પાસે રહેતા મહેફૂઝના દોસ્ત દીપક ઉર્ફ ભીમનું મહેફૂઝની જ પત્ની ઝીનત સાથે લફરું ચાલી રહ્યું હતું. એસપી દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું કે 7 ફેબ્રુઆરીના રોજ ઝીનતે પોલીસ સ્ટેશનમાં પતિના ગાયબ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. મહેફૂઝ ડ્રાઇવર હતો. તેને દારૂની લત પણ હતી.

   - પોલીસને મહેફૂઝની લાશ લખીમપુરાની શારદા નહેરમાં મળી હતી. પોસ્ટમોર્ટમથી જાણ થઇ કે તેને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હતો. મામલાની તપાસની જવાબદારી ઇન્સ્પેક્ટર ડીસી શર્માને સોંપવામાં આવી. પોલીસની પૂછપરછમાં પહેલા તો ઝીનત પોલીસને ગેરમાર્ગે દોરતી રહી, પરંતુ ત્યારબાદ તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

   આ હતો મામલો

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, દીપક મહેફૂઝના ઘરે આવતો-જતો રહેતો. ઘટનાના એક દિવસ પહેલા દીપક તેમના ઘરે પહોંચ્યો. તેણે મહેફૂઝ સાથે દારૂની પાર્ટી કરી.

   - ઝીનતના જણાવ્યા પ્રમાણે, પ્લાન પ્રમાણે, તે ત્રણેય કારથી હરદોઈ માટે નીકળ્યા. ત્યાં ઝીનતનું પિયર છે. પરંતુ, ત્યાં ન જઇને લખીમપુરા ખીરી તફ નીકળી ગયા. રસ્તામાં શારદા નહેર પાસે સૂમસામ જંગલમાં મહેફૂઝનું ગળું દબાવી દીધું. પછી શબને નહેરમાં ફેંકી દીધું.
   - પોલીસના જણાવ્યા પ્રમાણે, પોલીસને ઝીનત પર પહેલેથી જ શંકા હતી. જ્યારે તેના મોબાઇલની કોલ ડિટેઇલ્સ કઢાવડાવી, ત્યારે જાણ થઇ કે દીપક સાથે દિવસમાં 20-25 વખત તેની વાત થતી હતી. ઘટનાવાળા દિવસે પણ બંનેનું લોકેશન એક હતું.

   બાળકને જોઇને રડવા લાગી ઝીનત

   - જ્યારે ઝીનતને જેલ મોકલવામાં આવી રહી હતી, ત્યારે તે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી. તેના ખોળામાં ત્રણ વર્ષનો દીકરો હતો. ઝીનત પોતાને નિર્દોષ જણાવી રહી હતી. તેને એ વાતની ચિંતા હતી કે તેના દીકરાની પણ આઝાદી છીનવાઇ રહી હતી. તેને પણ જેલમાં રહેવું પડશે.

  • આવી રીતે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી મહિલા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આવી રીતે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી મહિલા.

  • જેલ જતા સમયે આવી રીતે રડી ઝીનત.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેલ જતા સમયે આવી રીતે રડી ઝીનત.

  • આરોપી મહિલા વિશે જણાવી રહેલી પોલીસ.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી મહિલા વિશે જણાવી રહેલી પોલીસ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Woman killed husband with help of lover cried seeing her son while going to jail at UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top