ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Woman Stopped Boyfriend To Kill Son After Husband Murder In Gorakhpur

    પતિ પછી બાળકને પણ મારી નાખવા માગતો હતો BF: માએ કહ્યું- રહેવા દે એ તારો જ છે

    divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 12:44 PM IST

    ઘટના સમયે મૃતકના માતા-પિતા અને કાકા-કાકી તે જ ઘરમાં હતા
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

      ગોરખપુર: તાજેતરમાં જ ભદોહીમાં એક એચઆઈવી ઈન્ફેક્ટેડ મહિલાએ તેના પતિની હત્યા કરી દીધી છે. મહિલાનું કહેવું હતું કે, પતિ તેની મિલકત છીનવી લેવા માગતો હતો. ક્યારેક પૈસા તો ક્યારે પ્રેમના કારણે લોકો આવા મોટા ક્રાઈમ કરી દેતા હોય છે. છેલ્લા બે વર્ષમાં ગોરખપુરમાં આ પ્રમાણેની ઘણી ઘટના જોવા મળી છે. સુષ્મા નામની મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી હતી. હાલ તે મહિલા જેલના સળીયા પાછળ છે. આજે ભાસ્કર.કોમ આ ક્રાઈમનો રિકોલ તેમના રિડર્સને જણાવી રહ્યા છે.

      લાશ ફેંકીને ભાગી ગયા હતા બાઈક સવાર

      - 22 એપ્રિલ 2017ના રોજ રાતના સમયે પોલીસનું નાઈટ પેટ્રોલિંગ જોઈને બાઈક સવાર એક લાશ ફેંકીને ભાગી ગયા હતા. પોલીસે પાંચ કિલોમીટર સુધી તેનો પીછો કરીને તેમને પકડી પાડ્યા હતા.
      - લાશની ઓળખ વિશનપુરવામાં રહેતા 35 વર્ષના વિવેક પ્રતાપ સિંહ તરીકે કરવામાં આવી હતી. અંદાજે 12 કલાક પછી કેંન્ટના તાત્કાલીક સીઓ રહેલા અભય કુમારે આ ઘટાનો ખુલાસો કર્યો હતો. વિવકેની હત્યા તેની પત્ની સુષ્મા અને તેના પ્રેમી કામેશ્વરે સાથે મળીને કરી હતી.
      - વિવેક તેના છ વર્ષના બાળકને પણ મારવા ઈચ્છતો હતો પરંતુ ત્યારે સુષ્માએ તેને કહ્યું હતું કે, એ તારુ જ લોહી છે. એને રહેવા દે. તે આ સાંભળીને ખૂબ આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો કારણકે સુષ્માએ આ પહેલાં આ વિશે કદી ચર્ચા પણ નહતી કરી.

      મર્ડર વખતે બાજુના જ રૂમમાં ઉંઘતા હતા કાકા-કાકી

      - વિવેક તેની પત્ની સુષ્મા અને દીકરા સાથે મકાનના ફર્સ્ટ ફ્લોર પર રહેતો હતા. ઘટના સમયે તેમની બાજુના જ રૂમમાં તેમના કાકા-કાકી સુતા હતા. મૃતકના પિતા દેવેન્દ્ર પણ તેમની પત્ની અને અન્ય પરિવારજનો સાથે ઉંઘી રહ્યા હતા.
      - નોંધનીય છે કે, વિવકે એક ન્યૂઝ પેપરના ડિસ્ટ્રીબ્યૂશનમાં કામ કરતો હતો. તે રોજ સવારે 3-4 દરમિયાન ફિલ્ડમાં નીકળી જતો હતો. સાંજે વહેલો પાછો આવતો હતો અને રાતે 10 વાગે સુઈ જતો હતો.

      દાદા-દાદી સાથે રહ્યો છે દીકરો

      - મૃતક વિવેકના પિતાનું કહેવું છે કે, પોલીસે તપાસમાં ઢીલ કરી હોવાથી એક આરોપી મુકેશને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. ચાર્જશીટની કોપી મળ્યા પછી અમે ફરી એપ્લિકેશન કરીશું. પોલીસે વિવેકના દીકરા આરુષની પણ નિવેદન લીધું હતું. હાલ આરુષ દાદા-દાદી પાસે રહે છે.

      આગળ જાણો શું થયું તું એ રાત્રે જ્યારે પત્નીએ દીકરાની સામે કરી હતી પતિની હત્યા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Woman Stopped Boyfriend To Kill Son After Husband Murder In Gorakhpur
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `