ગરનાળામાંથી મળી સૂટકેસ, ખોલ્યા પછી અંદર જે જોયુ તે હતું હેરાન કરી દે તેવું

રેવાડીના દિલ્હી-જયપુર હાઈવે પર ઓઢી કટ પાસે એખ ગંદા ગરનાળામાંથી સૂટકેસ મળી આવી હતી

divyabhaskar.com | Updated - Mar 06, 2018, 12:10 AM
ગરનાળામાંથી મળી આવી સૂટકેસ
ગરનાળામાંથી મળી આવી સૂટકેસ

રેવાડી: અહીં દિલ્હી-જયપુર હાઈવે પર આવેલા ઓઢી કટ પર એક સૂટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકાના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. બાવલ પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી દીધી છે.

જાણો શું છે ઘટના?

- એનએચ-8 પર ઓઢી કટ પાસે આવેલા હાઈવે અને સર્વિસ રોડ વચ્ચે બનેલા એક ગરનાળામાંથી ગ્રામીણોને એક સૂટકેસ મળી આવી હતી.
- ગ્રામીણોએ આ સૂટકેસની માહિતી બાવલ પોલીસ સ્ટેશનને આપી હતી. પોલીસે ઘટના સ્થળે જોઈને તપાસ કરી તો તેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
- સૂટકેસમાંથી પોલીસને એવા કોઈ પૂરાવા હજી સુધી નથી મળ્યા કે તેના આધારે તપાસ આગળ વધારી શકાય. તે ઉપરાંત મહિલાની ઓળખ થઈ શકે તેવા પણ કોઈ પુરાવા મળ્યા નથી.
- મૃતકાના હાથ-પગ ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે અને તેના પર ફર્સ્ટ એડ જેવી પટ્ટીઓ પણ લગાવવામાં આવી છે. પોલીસે મૃતદેહને બાવલ સીએચસીમાં મૃતદેહને રાખવામાં આવ્યો હતો.
- એસએચઓ દીપક કુમારના જણાવ્યા પ્રમાણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે મોતનું કારણ સ્પષ્ટ થશે અને આગળની તપાસ કરી શકાશે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

સૂટકેસમાં હતી મહિલાની લાશ
સૂટકેસમાં હતી મહિલાની લાશ
ગ્રામીણોએ પોલીસને આ સૂટકેસ વિશે આપી માહિતી
ગ્રામીણોએ પોલીસને આ સૂટકેસ વિશે આપી માહિતી
અહીંથી મળી આવી સૂટકેસ
અહીંથી મળી આવી સૂટકેસ
મહિલાના હાથ-પગ અને માથામાં ઈજા થઈ હતી
મહિલાના હાથ-પગ અને માથામાં ઈજા થઈ હતી
X
ગરનાળામાંથી મળી આવી સૂટકેસગરનાળામાંથી મળી આવી સૂટકેસ
સૂટકેસમાં હતી મહિલાની લાશસૂટકેસમાં હતી મહિલાની લાશ
ગ્રામીણોએ પોલીસને આ સૂટકેસ વિશે આપી માહિતીગ્રામીણોએ પોલીસને આ સૂટકેસ વિશે આપી માહિતી
અહીંથી મળી આવી સૂટકેસઅહીંથી મળી આવી સૂટકેસ
મહિલાના હાથ-પગ અને માથામાં ઈજા થઈ હતીમહિલાના હાથ-પગ અને માથામાં ઈજા થઈ હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App