ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» જે દીકરીના અંતિમ સંસ્કાર કર્યા તે આવી સામે| Woman Considered Dead By Father Returns Back With Lover

  જે દીકરીના અંતિમ સંસ્કાર કર્યા તે આવી સામે, કોથળામાં બંધ મળી હતી લાશ

  divyabhaskar.com | Last Modified - May 06, 2018, 07:00 AM IST

  નોઈડામાં સામે આવી એક ફિલ્મી લવ સ્ટોરી, આ રીતે હસબન્ડને આપતી હતી દગો
  • નીતૂ સક્સેના
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીતૂ સક્સેના

   નોઈડા: જે દીકરીનો પરિવારજનો અંતિમ સંસ્કાર કરી આવ્યા હતા તે લગભગ 10 દિવસ પછી ઘરે પરત આવી હતી. ગઈ 24 એપ્રિલે સેક્ટર 115 એફએનજી રોડ પર નોઈડા પોલીસને કોઠળામાં બંધ એક લાશ મળી આવી હતી. તેની ઓળખ પૂજા સક્સેના તરીકે કરવામાં આવી હતી. અંતિમ સંસ્કારના 10 દિવસ પછી પૂજા બુધવારે કોતવાલીના ફેઝ 2 પોલીસને ભંગેલમાંથી મળી હતી.

   પતિથી અલગ રહેતી હતી નીતૂ

   - નીતૂ સક્સેનાના લગ્ન 6 વર્ષ પહેલાં શાહજહાંપુરમાં રહેચા રામલખન સાથે થયા હતા. તેમના બે બાળકો પણ છે. પતિ સાથે ઝઘડા થતા હોવાછી નીતૂ પતિથી અલગ નયાગામમાં ભાડે રહેતી હતી.
   - 6 એપ્રિલે ફેક્ટરીથી પરત ફરતી વખતે તે શંકાસ્પદ રીતે ગુમ થઈ ગઈ હતી.
   - તેના પિતા સર્વેશ સક્સેનાએ 7એપ્રિલે કોતવાલી ફેઝ-2માં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી.

   કોઠળામાં બંધ મળી હતી લાશ

   - 24 એપ્રિલે કોતવાલી સેક્ટર 49 વિસ્તારમાંથી પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી હતી. પોલીસે લાશનો કબજો લઈને તેને સુરક્ષીત રાખી લીધી હતી.
   - પોલીસે મહિલાની ઓળખ માટે દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલી હતી. ત્યારપછી કોતવાલી ફેઝ 2 પોલીસે નીતૂ સક્સેનાના પરિવારજનોને બોલાવીને મૃતદેહની ઓળખ કરાવી હતી.
   - પરિવારજનોએ લાશની ઓળખ તેમની દીકરી નીતૂ સક્સેના તરીકે કરી હતી.
   - પરિવારજનોએ વિનંતી પત્ર આપીને મૃતદેહનો કબજો મેળવ્યો અને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
   - નીતૂના પિતાએ તેના પતિ રામલખન સામે હત્યાની ફરિયાદ દાકલ કરાવી હતી. ઘટના પછીથી તે ભાગી ગયો છે.

   જીવતી ઘરે પાછી આવી નીતૂ

   - બુધવારે કોતવાલી ફેઝ 2 પોલીસને જાણ તઈ કે નીતૂ ભંગેલ ગામમાં આવી છે.
   - પોલીસે ઘટના સ્થળે પહોંચીને નીતૂની અટકાયત કરી હતી.
   - એસપી સિટી અરુણ કુમારે જણાવ્યું કે, મહિલા એટામાં પૂરણ સિંહ નામના વ્યક્તિ સાથે રહેતી હતી. બુધવારે કોઈ કામથી તે ભંગેલ ગામ આવી હતી.

   રંગ રૂપ અલગ હોવાથી ઓળખ સમયે થઈ હતી શંકા

   - એસએચઓ સતેન્દ્ર રાયે જણાવ્યું કે, અમને શંકા હતી કે કોથળામાં જે મૃતદેહ છે તે નીતૂનો નથી. કારણકે બંનેના રંગ-રૂપમાં ઘણો ફેર હતો. તેમ છતા નીતૂના પિતાએ લાશની ઓળખ દીકરી તરીકે કરી અને તેના પતિ રામલખન ઉપર હત્યાનો આરોપ પણ લગાવ્યો હતો.
   - મહિલા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી. તેથી તે તેની સાથે એટા જતી રહી હતી. બુધવારે તે તેના પરિવારજનોને મળવા માટે ભંગલે આવી હતી.
   - કોતવાલી સેક્ટર 49 એસએચઓ પંકજ પંતનું કહેવું છે કે, કોછળામાં જેની લાશ મળી હતી તે યુવતીની તસવીર દરેક જિલ્લામાં મોકલાવી દેવામાં આવી છે. તે ઉપરાંત 15 દિવસથી જિલ્લામાં નોંધાયેલી યુવતીઓની ગુમ થયેલી ફરિયાદની પણ તપાસ કરવામાં આવી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

  • સર્વેશ સક્સેનાએ 7એપ્રિલે કોતવાલી ફેઝ-2માં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સર્વેશ સક્સેનાએ 7એપ્રિલે કોતવાલી ફેઝ-2માં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જે દીકરીના અંતિમ સંસ્કાર કર્યા તે આવી સામે| Woman Considered Dead By Father Returns Back With Lover
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top