ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Woman committed suicide as could not live without her child after marriage broken in UP

  બાળકની જુદાઇ સહન ન થઇ તો માએ આપ્યો જીવ, 4 વર્ષમાં તૂટ્યા'તા લવમેરેજ

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 10:36 AM IST

  નોઈડાના સેક્ટર-12, એચ બ્લોકમાં એક મહિલાએ બે દિવસ પહેલા પંખા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી
  • પતિ સાથે અણબનાવ પછી નેહા અલગ રહેતી હતી, પરંતુ બાળક સાથે રાખવા માંગતી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ સાથે અણબનાવ પછી નેહા અલગ રહેતી હતી, પરંતુ બાળક સાથે રાખવા માંગતી હતી.

   નોઇડા (યુપી): સેક્ટર-12, એચ બ્લોકમાં એક મહિલાએ બે દિવસ પહેલા પંખા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. રૂમમાંથી દુર્ગંધ આવવા પર પાડોશીઓએ આ વિશે મૃતકાની માતાને સૂચના આપી. શનિવારે સવારે જ્યારે મહિલાની માતા રૂમ પર પહોંચી તો ઘટનાની જાણ થઇ.

   શું છે મામલો

   - મૂળે મથુરાની રહેવાસી નેહા શર્મા સેક્ટર-12, એચ બ્લોકમાં ભાડાના મકાનમાં રહેતી હતી. ઘરેથી થોડેક દૂર તેના માતા-પિતા પરિવાર સાથે રહેતા હતા. મૃતકાની માતા નૂતન શર્માએ જણાવ્યું કે નેહાએ 4 વર્ષ પહેલા બુલંદશહેર નિવાસી મોહિત સાથે લવમેરેજ કર્યા હતા. તે મોહિત સાથે તેના ઘરે જ રહેતી હતી. તેમને એક બાળક પણ છે.

   - લગભગ એક વર્ષથી બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. તેના કારણે નેહા સેક્ટર-12, એચ બ્લોકમાં અલગ રૂમ ભાડે રાખીને રહેતી હતી. તે સેક્ટર-16માં આવેલી એક કંપનીમાં કામ કરવા લાગી હતી.
   - માતાએ જણાવ્યું કે બાળક મોહિતે રાખી લીધું હતું અને તે મોહિત પાસેથી પોતાનું બાળક પાછું મેળવવા માંગતી હતી, પરંતુ તેણે બાળક આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે નેહા માનસિક રીતે પરેશાન રહેતી હતી.
   - એસએસઆઇ અશોક કુમારે જણાવ્યું કે રૂમમાં નેહાની કોઇ સુસાઇડ નોટ મળી નથી.

  • નેહાએ 4 વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેહાએ 4 વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા.

  • ઘરેથી દુર્ગંધ આવવા પર પાડોશીઓને સુસાઇડની જાણ થઇ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરેથી દુર્ગંધ આવવા પર પાડોશીઓને સુસાઇડની જાણ થઇ.

   નોઇડા (યુપી): સેક્ટર-12, એચ બ્લોકમાં એક મહિલાએ બે દિવસ પહેલા પંખા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. રૂમમાંથી દુર્ગંધ આવવા પર પાડોશીઓએ આ વિશે મૃતકાની માતાને સૂચના આપી. શનિવારે સવારે જ્યારે મહિલાની માતા રૂમ પર પહોંચી તો ઘટનાની જાણ થઇ.

   શું છે મામલો

   - મૂળે મથુરાની રહેવાસી નેહા શર્મા સેક્ટર-12, એચ બ્લોકમાં ભાડાના મકાનમાં રહેતી હતી. ઘરેથી થોડેક દૂર તેના માતા-પિતા પરિવાર સાથે રહેતા હતા. મૃતકાની માતા નૂતન શર્માએ જણાવ્યું કે નેહાએ 4 વર્ષ પહેલા બુલંદશહેર નિવાસી મોહિત સાથે લવમેરેજ કર્યા હતા. તે મોહિત સાથે તેના ઘરે જ રહેતી હતી. તેમને એક બાળક પણ છે.

   - લગભગ એક વર્ષથી બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. તેના કારણે નેહા સેક્ટર-12, એચ બ્લોકમાં અલગ રૂમ ભાડે રાખીને રહેતી હતી. તે સેક્ટર-16માં આવેલી એક કંપનીમાં કામ કરવા લાગી હતી.
   - માતાએ જણાવ્યું કે બાળક મોહિતે રાખી લીધું હતું અને તે મોહિત પાસેથી પોતાનું બાળક પાછું મેળવવા માંગતી હતી, પરંતુ તેણે બાળક આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે નેહા માનસિક રીતે પરેશાન રહેતી હતી.
   - એસએસઆઇ અશોક કુમારે જણાવ્યું કે રૂમમાં નેહાની કોઇ સુસાઇડ નોટ મળી નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Woman committed suicide as could not live without her child after marriage broken in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top