ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Woman Caught On Camera Punching And Kicking Innocent Child In Haryana

  3 વર્ષના બાળકને લાત અને ચંપલ મારતી હતી મા, Viral થયો Video

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 12:57 PM IST

  એક મહિલા ત્રણ વર્ષના બાળકને છેલ્લા 10 દિવસથી સતત મારતી હતી
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોતાના ત્રણ વર્ષના બાળકને મારઝૂડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો

   ફતેહાબાદ (હરિયાણા). એક મહિલા દ્વારા પોતાના ત્રણ વર્ષના બાળકને મારઝૂડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક મહિલા પોતાના મકાનની છત પર તે નાના બાળકને ખરાબ રીતે લાતોથી મારી રહી છે. એવામાં બાળક જમીન પર ઊંધા માથે પડી જાય છે. મહિલા બાળકને થપ્પડ, ફેંટો અને ચંપલથી તેના ચહેરા અને શરીર પર વાર કરી રહી છે.

   પહેલા બાળકને દત્તક લીધું, હવે કરે છે મારઝૂડ

   - આ ઘટનાની જાણકારી આપતા ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર સુરજીત બાજિયાએ જણાવ્યું કે તેમને ગુપ્ત રીતે સૂચના મળી હતી કે ધર્મશાળા રોડ પર એક મહિલા પોતાના ત્રણ વર્ષના બાળકને ખરાબ રીતે મારી રહી છે.
   - મહિલા મારી રહી છે તેવો વીડિયો ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને મોકલવામાં આવ્યો. વીડિયો અને મામલાની સૂચના મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી.
   - જ્યાં બળકને મારનારી મહિલા રેણુ જૈનને ટીમ બાળક સહિત પોતાની ઓફિસ લઈ આવી. જ્યારે ટીમે તેની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે આ બાળક તેનું નથી.
   - આ બાળક તેણે પંજાબના બઠિંડાથી દત્તક લીધું છે. બાળકને દત્તક લેવા સંબંધી દસ્તાવેજ માગવામાં આવ્યા તો મહિલા કોઈ પણ દસ્તાવેજ રજૂ કરી શકી નહીં.
   - બીજી તરફ, બાળક ખૂબ જ ડરી ગયું હતું. તેના ચહેરા પર ઈજાના નિશાન હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે બાળકને ટીબીની બીમારી પણ છે.
   - આ મામલા બાદ બાળકને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. પોલીસ મોડી રાત્રે આ મામલામાં આગળની કાર્યવાહીમાં લાગી ગઈ હતી.

   મજૂરે બનાવ્યો હતો મહિલા દ્વારા બાળક સાથે મારઝૂડનો વીડિયો

   - લોકોએ જાણકારી આપતા જણાવ્યું કે આ વીડિયો મજૂરે બનાવ્યો હતો જે પાસની ઈમારત પર કન્સ્ટ્રક્શનના કામમાં લાગેલો હતો. તે છેલ્લા 10 દિવસોમાં મહિલા દ્વારા બાળકને મારઝૂડ થતી હોય તેવું જોઈ રહ્યો હતો.
   - ત્યારબાદ ગુરુવારે આ નિષ્ઠુરતાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી દીધી. અને આ મામલાની સૂચના ચાઇલ્ડ પ્રોટેક્શન કમિટીને આપવામાં આવી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મહિલા 3 વર્ષના બાળકને લાત અને ચપ્લથી મારતી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલા 3 વર્ષના બાળકને લાત અને ચપ્લથી મારતી હતી

  • મહિલા પોતાના મકાનની છત પર તે નાના બાળકને ખરાબ રીતે લાતોથી મારતી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલા પોતાના મકાનની છત પર તે નાના બાળકને ખરાબ રીતે લાતોથી મારતી હતી

  • મહિલા મારી રહી છે તેવો વીડિયો ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને મોકલવામાં આવ્યો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલા મારી રહી છે તેવો વીડિયો ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને મોકલવામાં આવ્યો

  • લોકોએ જાણકારી આપતા જણાવ્યું કે આ વીડિયો મજૂરે બનાવ્યો હતો જે પાસની ઈમારત પર કન્સ્ટ્રક્શનના કામમાં લાગેલો હતો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકોએ જાણકારી આપતા જણાવ્યું કે આ વીડિયો મજૂરે બનાવ્યો હતો જે પાસની ઈમારત પર કન્સ્ટ્રક્શનના કામમાં લાગેલો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Woman Caught On Camera Punching And Kicking Innocent Child In Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `