ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ચીનની સીમા પર શહીદ થયો જવાન, પત્નીની ખરાબ હાલત| Wife Of Indian Army Martyr On China Border

  ચીનની સીમા પર શહીદ થયો જવાન, બેભાન થતા-થતા પત્ની બોલી- 'વો કબ આયેંગે'

  divyabhaskar.com | Last Modified - May 27, 2018, 07:00 AM IST

  એક વર્ષ પહેલાં જ જવાનના લગ્ન થયા હતા. પત્ની મનદીપ કૌરની રડી રડીને ખરાબ હાલત
  • ચીનની સીમા પર શહીદ થયો જવાન, પત્નીની રડી રડીને ખરાબ હાલત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીનની સીમા પર શહીદ થયો જવાન, પત્નીની રડી રડીને ખરાબ હાલત

   શાહજહાંપુરઃ ચીન સરહદે શહીદ થયેલા જવાન ગુરુજીત સિંહનો પાર્થિવ દેહ શનિવારે તેમના ઘરે પહોંચ્યો. તેમના રાષ્ટ્રીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસ પ્રશાસનના અધિકારીઓ સહિત આર્મીના અધિકારી શહીદના ઘરે પહોંચ્યા. શહીદ ગુરુજીત પિથૌરાગઢમાં ચીન સરહદે તહેનાત હતા.

   વાત કરતાં-કરતાં બેભાન થઈ જાય છે પત્ની

   /> - બલવીરસિંહનો દીકરો ગુરુજીત (27) ચીન સરહદથી લગભગ 50 કિલોમીટર દૂર 10 રેજિમેન્ટમાં સિપાહીના પદે તહેનાત હતા.
   - શહીદના નાના ભાઈ ગુરમતી સિંહે જણાવ્યું કે, ગુરુવાર સવારે 10 વાગ્યે ડ્યૂટી પર જતા પહેલાં ભાઈએ ફોન પર મારી સાથે વાત કરી હતી. તેના એક કલાક બાદ જ સેનાના હેડક્વાર્ટરથી ફોન આવ્યો કે ભાઈ શહીદ થઈ ગયો છે. તેમનું ગોળી વાગવાના કારણે મોત થયું છે.
   - ગુરુજીતના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. શહાદતના સમાચાર મળ્યા બાદથી જ તેમની પત્ની મનદીપ કૌર બેભાન થઈ ગઈ. વાતો કરતાં-કરતાં બેભાન થઈ જાય છે. ભાનમાં આવતા એક જ વાત બોલે છે- ગુરુજીત ક્યારે આવશે?

   પહાડ પરથી પડી જવાથી થયું મોત

   - જિલ્લા પ્રશાસને શહીદના નામે દ્વાર બનાવવાનો નિર્ણય કર્યો છે.
   - તેમનું મૃત્યુ ડ્યૂટી દરમિયાન પહાડથી પડી જવાના કારણે થયું છે.
   - શહાદત પર પિતાએ કહ્યું કે, અમને દીકરા પર ગર્વ છે.
   - પરિવારની માંગ છે કે તેમનો દીકરો દેશ માટે શહીદ થયો છે. એટલા માટે સરકારને પરિવારના એક સભ્યને નોકરી આપવી જોઈએ. સાથોસાથ પત્ની અને પરિવારના ભરણપોષણ માટે વળતર પણ આપવું જોઈએ.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • એક વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચીનની સીમા પર શહીદ થયો જવાન, પત્નીની ખરાબ હાલત| Wife Of Indian Army Martyr On China Border
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `