ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Mohammad Shami spoke on Hasin Jahans allegations on him

  હસીન જ્યારે પણ ઇચ્છે હું વાત કરવા તૈયાર છું: પત્નીના આરોપો પર શમી

  divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 05:41 PM IST

  ક્રિકેટર મોહમ્મદ શમી પર તેમની પત્ની હસીને નવા આરોપો લગાવ્યા
  • હસીનના આરોપો પર શમીએ કહ્યું, તેઓ મામલાને ઉકેલવા માટે કોલકાતા પણ જઇ શકે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હસીનના આરોપો પર શમીએ કહ્યું, તેઓ મામલાને ઉકેલવા માટે કોલકાતા પણ જઇ શકે છે.

   કોલકાતા: પત્ની હસીન જહાન લગાવેલા આરોપો પર મોહમ્મદ શમીએ રવિવારે જવાબ આપ્યો છે. શમીએ કહ્યું કે જો આ મામલો વાતચીતથી ઉકેલી શકાતો હોય તો તેનાથી સારું કંઇ નથી. અમારા અને અમારી દીકરી માટે વિવાદ પૂરો થઇ જાય એ જ ઇચ્છનીય છે. જો આ મામલાને ઉકેલવા માટે મારે કોલકાતા પણ જવું પડે તો હું જઇશ. તે (હસીન) જ્યારે ઇચ્છે ત્યારે હું વાત કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે શમીની પત્ની હસીન જહાને રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે બીએમડબલ્યુ કારમાંથી તેમને શમીનો બીજો મોબાઇલ ન મળ્યો હોત તો તે તેમને તલાક આપી દેત. હસીનનો આરોપ છે કે શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે તેનું વર્તન હસીન પ્રત્યે બદલાઇ ગયું છે.

   'હવે વાત ઘણી આગળ વધી ગઇ છે'

   - હસીને આગળ કહ્યું, "હવે મામલો ઘણો આગળ વધી ચૂક્યો છે. એવામાં સમજ નથી પડતી કે હવે સુલેહ કેવી રીતે થશે."

   - "મેં અમારા સંબંધને બચાવવા માટે તેને ઘણો સમજાવ્યો. તે પાછો આવવાની કોશિશ કરે તો હજુપણ હું આ વિશે વિચારી શકું છું."

   'તે પોતાને બચાવવા માટે આ બધું કરી રહ્યો છે'

   - હસીને કહ્યું, "તે (શમી) પોતાને આરોપોમાંથી બચાવવા માટે આ બધું કરી રહ્યો છે. મેં મીડિયાને તમામ પુરાવાઓ સોંપી દીધા છે, પરંતુ તે છતાંપણ મીડિયા આ બાબતે કોઇ તપાસ કેમ નથી કરી રહ્યું? અત્યાર સુધીમાં હું મામલાને સોશિયલ મીડિયા પર લઇને આવી છું."

   હસીને પહેલા શું આરોપ લગાવ્યા હતા?

   09 માર્ચ: "મને ક્યાંયથી કોઇ મદદ નથી મળી. એ પછી મેં ફેસબુક દ્વારા આ આપવીતી લોકોને જણાવી. મારી પરવાનગી વગર ફેસબુકે કેમ અકાઉન્ટ અને ફોટા ડીલીટ કરી દીધા?"

   08 માર્ચ: "શમી પાકિસ્તાની છોકરી અને ઇંગ્લેન્ડના બિઝનેસમેન સાથે મળીને મેચ ફિક્સ કરતો હતો. તે તેમને તો શું આખા દેશને દગો આપી શકે છે. શમીએ ફિક્સિંગ માટે દુબઈમાં એક છોકરી પાસેથી રૂપિયા લીધા હતા." જોકે, કથિત પાકિસ્તાની છોકરીનું નામ સામે આવ્યું નથી.

   07 માર્ચ: "મેં તે બધું જ કર્યું, જે તે મારી પાસેથી ઇચ્છતો હતો. તેણે મારા પર અત્યાચાર કર્યા અને મારી સાથે પત્ની જેવો વ્યવહાર ન કર્યો. તેના ઘણી છોકરીઓ સાથે સંબંધ છે." સાથે જ હસીને શમીને તલાક આપવાનો ઇન્કાર કરીને કહ્યું હતું- "મારી પાસે પુરાવાઓ છે. ટુંક સમયમાં તેને કોર્ટમાં લઇ જઇશ."

  • હસીને 6 માર્ચના રોજ પોતાના ફેસબુક અકાઉન્ટ પર કથિત રીતે શમીન અન્ય છોકરીઓ સાથે મોબાઇલ પર કરવામાં આવેલી ચેટ શેર કરી હતી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હસીને 6 માર્ચના રોજ પોતાના ફેસબુક અકાઉન્ટ પર કથિત રીતે શમીન અન્ય છોકરીઓ સાથે મોબાઇલ પર કરવામાં આવેલી ચેટ શેર કરી હતી.

   કોલકાતા: પત્ની હસીન જહાન લગાવેલા આરોપો પર મોહમ્મદ શમીએ રવિવારે જવાબ આપ્યો છે. શમીએ કહ્યું કે જો આ મામલો વાતચીતથી ઉકેલી શકાતો હોય તો તેનાથી સારું કંઇ નથી. અમારા અને અમારી દીકરી માટે વિવાદ પૂરો થઇ જાય એ જ ઇચ્છનીય છે. જો આ મામલાને ઉકેલવા માટે મારે કોલકાતા પણ જવું પડે તો હું જઇશ. તે (હસીન) જ્યારે ઇચ્છે ત્યારે હું વાત કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે શમીની પત્ની હસીન જહાને રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે બીએમડબલ્યુ કારમાંથી તેમને શમીનો બીજો મોબાઇલ ન મળ્યો હોત તો તે તેમને તલાક આપી દેત. હસીનનો આરોપ છે કે શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે તેનું વર્તન હસીન પ્રત્યે બદલાઇ ગયું છે.

   'હવે વાત ઘણી આગળ વધી ગઇ છે'

   - હસીને આગળ કહ્યું, "હવે મામલો ઘણો આગળ વધી ચૂક્યો છે. એવામાં સમજ નથી પડતી કે હવે સુલેહ કેવી રીતે થશે."

   - "મેં અમારા સંબંધને બચાવવા માટે તેને ઘણો સમજાવ્યો. તે પાછો આવવાની કોશિશ કરે તો હજુપણ હું આ વિશે વિચારી શકું છું."

   'તે પોતાને બચાવવા માટે આ બધું કરી રહ્યો છે'

   - હસીને કહ્યું, "તે (શમી) પોતાને આરોપોમાંથી બચાવવા માટે આ બધું કરી રહ્યો છે. મેં મીડિયાને તમામ પુરાવાઓ સોંપી દીધા છે, પરંતુ તે છતાંપણ મીડિયા આ બાબતે કોઇ તપાસ કેમ નથી કરી રહ્યું? અત્યાર સુધીમાં હું મામલાને સોશિયલ મીડિયા પર લઇને આવી છું."

   હસીને પહેલા શું આરોપ લગાવ્યા હતા?

   09 માર્ચ: "મને ક્યાંયથી કોઇ મદદ નથી મળી. એ પછી મેં ફેસબુક દ્વારા આ આપવીતી લોકોને જણાવી. મારી પરવાનગી વગર ફેસબુકે કેમ અકાઉન્ટ અને ફોટા ડીલીટ કરી દીધા?"

   08 માર્ચ: "શમી પાકિસ્તાની છોકરી અને ઇંગ્લેન્ડના બિઝનેસમેન સાથે મળીને મેચ ફિક્સ કરતો હતો. તે તેમને તો શું આખા દેશને દગો આપી શકે છે. શમીએ ફિક્સિંગ માટે દુબઈમાં એક છોકરી પાસેથી રૂપિયા લીધા હતા." જોકે, કથિત પાકિસ્તાની છોકરીનું નામ સામે આવ્યું નથી.

   07 માર્ચ: "મેં તે બધું જ કર્યું, જે તે મારી પાસેથી ઇચ્છતો હતો. તેણે મારા પર અત્યાચાર કર્યા અને મારી સાથે પત્ની જેવો વ્યવહાર ન કર્યો. તેના ઘણી છોકરીઓ સાથે સંબંધ છે." સાથે જ હસીને શમીને તલાક આપવાનો ઇન્કાર કરીને કહ્યું હતું- "મારી પાસે પુરાવાઓ છે. ટુંક સમયમાં તેને કોર્ટમાં લઇ જઇશ."

  • હસીનનું કહેવું છે કે હવે વાત ઘણી આગળ વધી ચૂકી છે અને તેમને સમજ નથી પડતી કે આમાં સુલેહ કેવી રીતે થશે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હસીનનું કહેવું છે કે હવે વાત ઘણી આગળ વધી ચૂકી છે અને તેમને સમજ નથી પડતી કે આમાં સુલેહ કેવી રીતે થશે. (ફાઇલ)

   કોલકાતા: પત્ની હસીન જહાન લગાવેલા આરોપો પર મોહમ્મદ શમીએ રવિવારે જવાબ આપ્યો છે. શમીએ કહ્યું કે જો આ મામલો વાતચીતથી ઉકેલી શકાતો હોય તો તેનાથી સારું કંઇ નથી. અમારા અને અમારી દીકરી માટે વિવાદ પૂરો થઇ જાય એ જ ઇચ્છનીય છે. જો આ મામલાને ઉકેલવા માટે મારે કોલકાતા પણ જવું પડે તો હું જઇશ. તે (હસીન) જ્યારે ઇચ્છે ત્યારે હું વાત કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે શમીની પત્ની હસીન જહાને રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે બીએમડબલ્યુ કારમાંથી તેમને શમીનો બીજો મોબાઇલ ન મળ્યો હોત તો તે તેમને તલાક આપી દેત. હસીનનો આરોપ છે કે શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે તેનું વર્તન હસીન પ્રત્યે બદલાઇ ગયું છે.

   'હવે વાત ઘણી આગળ વધી ગઇ છે'

   - હસીને આગળ કહ્યું, "હવે મામલો ઘણો આગળ વધી ચૂક્યો છે. એવામાં સમજ નથી પડતી કે હવે સુલેહ કેવી રીતે થશે."

   - "મેં અમારા સંબંધને બચાવવા માટે તેને ઘણો સમજાવ્યો. તે પાછો આવવાની કોશિશ કરે તો હજુપણ હું આ વિશે વિચારી શકું છું."

   'તે પોતાને બચાવવા માટે આ બધું કરી રહ્યો છે'

   - હસીને કહ્યું, "તે (શમી) પોતાને આરોપોમાંથી બચાવવા માટે આ બધું કરી રહ્યો છે. મેં મીડિયાને તમામ પુરાવાઓ સોંપી દીધા છે, પરંતુ તે છતાંપણ મીડિયા આ બાબતે કોઇ તપાસ કેમ નથી કરી રહ્યું? અત્યાર સુધીમાં હું મામલાને સોશિયલ મીડિયા પર લઇને આવી છું."

   હસીને પહેલા શું આરોપ લગાવ્યા હતા?

   09 માર્ચ: "મને ક્યાંયથી કોઇ મદદ નથી મળી. એ પછી મેં ફેસબુક દ્વારા આ આપવીતી લોકોને જણાવી. મારી પરવાનગી વગર ફેસબુકે કેમ અકાઉન્ટ અને ફોટા ડીલીટ કરી દીધા?"

   08 માર્ચ: "શમી પાકિસ્તાની છોકરી અને ઇંગ્લેન્ડના બિઝનેસમેન સાથે મળીને મેચ ફિક્સ કરતો હતો. તે તેમને તો શું આખા દેશને દગો આપી શકે છે. શમીએ ફિક્સિંગ માટે દુબઈમાં એક છોકરી પાસેથી રૂપિયા લીધા હતા." જોકે, કથિત પાકિસ્તાની છોકરીનું નામ સામે આવ્યું નથી.

   07 માર્ચ: "મેં તે બધું જ કર્યું, જે તે મારી પાસેથી ઇચ્છતો હતો. તેણે મારા પર અત્યાચાર કર્યા અને મારી સાથે પત્ની જેવો વ્યવહાર ન કર્યો. તેના ઘણી છોકરીઓ સાથે સંબંધ છે." સાથે જ હસીને શમીને તલાક આપવાનો ઇન્કાર કરીને કહ્યું હતું- "મારી પાસે પુરાવાઓ છે. ટુંક સમયમાં તેને કોર્ટમાં લઇ જઇશ."

  • હસીને કહ્યું કે શમી ઘર બચાવવા ઇચ્છે તો તે હજુ પણ આ વિશે વિચારી શકે છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હસીને કહ્યું કે શમી ઘર બચાવવા ઇચ્છે તો તે હજુ પણ આ વિશે વિચારી શકે છે. (ફાઇલ)

  • હસીને કહ્યું કે શમીએ અત્યાર સુધી આરોપો અંગે કોઇ જવાબ આપ્યો નથી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હસીને કહ્યું કે શમીએ અત્યાર સુધી આરોપો અંગે કોઇ જવાબ આપ્યો નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mohammad Shami spoke on Hasin Jahans allegations on him
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `