• Home
  • National News
  • Latest News
  • National
  • ઝઘડા બાદ પત્નીને રોકવા પતિએ કર્યું આવું, આવો આવ્યો અંજામ | wife leaving husband cry viral video on social media

ઝઘડા બાદ પત્નીને રોકવા પતિએ કર્યું આવું, આવો આવ્યો અંજામ

divyabhaskar.com

May 25, 2018, 07:05 PM IST
ઝઘડા બાદ પત્નીને રોકવા પતિએ કર્યું આવું, આવો આવ્યો અંજામ |  wife leaving husband cry viral video on social media


હાલ સોશિયલ મીડિયા પર પતિ-પત્નીનો ઝઘડો કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પતિ પોતાની પત્નીને પિયર જતા રોકી રહ્યો છે. પરંતુ પત્ની ટસની મસ નથી થતી. પતિ પોતાની પત્નીને મનાવવા અનેક પ્રયત્નો કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ પત્ની તેને છોડીને ડિવોર્સ આપવાનું કહી રહી છે. અઢી મિનિટનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

X
ઝઘડા બાદ પત્નીને રોકવા પતિએ કર્યું આવું, આવો આવ્યો અંજામ |  wife leaving husband cry viral video on social media
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી