ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Wife killed husband as he had skin disease and she didnt like him in Bhopal MP

  'પતિને ચામડીનો રોગ હતો, હું તેને પસંદ નહોતી કરતી, એટલે મારી નાખ્યો'

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 02:33 PM IST

  પ્રેગનન્ટ પત્નીએ પોતાના જ હાથે પોતાના પતિની હત્યા કરી નાખી હતી
  • ભોપાલના ઇટખેડીમાં થયેલા મર્ડરની આરોપી પત્ની નીતુ મેવાડા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભોપાલના ઇટખેડીમાં થયેલા મર્ડરની આરોપી પત્ની નીતુ મેવાડા.

   ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રેગનન્ટ પત્નીએ પોતાના જ હાથે પોતાના પતિની હત્યા કરી નાખી હતી. પત્નીએ શનિવારે બેડરૂમમાં ફરસાથી શરીર અને ગળા પર સાત વખત વાર કરીને અતિશય ક્રૂરતાથી પતિને મારી નાખ્યો હતો. મંગળવારે આરોપી પત્નીએ પોલીસની સામે તેનો આ સનસનીખેજ ગુનો કબૂલ કરી લીધો. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે. પત્નીએ કહ્યું કે મારી પસંદગીથી લગ્ન કરવામાં આવ્યા ન હતા. પતિને ચામડીનો રોગ હતો, જેનાથી મને ચીતરી ચડતી હતી. હું તેને બિલકુલ પસંદ કરતી ન હતી. એટલે મેં તેને મારી નાખ્યો.

   લોહીથી લથબથ હાલતમાં મળ્યું પતિનું શરીર

   - મામલો રાજધાનીના ખજૂરી સડક પોલીસ-સ્ટેશન વિસ્તારનો છે. અહીંના ઈટખેડી છાપ ગામમાં રહેતા નીરજ મેવાડાનું શબ તેના જ બેડરૂમમાં લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યું હતું. કોઇ ધારદાર હથિયારથી ગળું કાપીને નીરજની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાકાંડનું કોકડું પોલીસે બે દિવસમાં જ ઉકેલી લીધું અને નીરજની પત્નીની આ મામલે ધરપકડ કરી લેવામાં આવી.

   - જણાવવામાં આવી રહ્યું છે કે નીતુએ શનિવારે રાતે તે સમયે પતિની હત્યા કરી દીધી, જ્યારે તે ગાઢ ઊંઘમાં હતો. નીતુ અને નીરજ માટે પહેલા માળે વિશેષ રૂમ બનાવવામાં આવ્યો હતો. નીતુએ ત્યાં જ આ હત્યાકાંડને અંજામ આપ્યો અને પછી સવારે નીચલા માળ પર આવીને પરિવારજનો સાથે એવી રીતે વાતો કરવા લાગી જાણે કશું બન્યું જ નથી.
   - પરિવારજનોએ નીતુને નીરજ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે સૂઇ ગયો છે. થોડીવાર પછી નાનો ભાઈ નીરજને જગાડવા માટે પહોંચ્યો, તો ત્યાં તેનું શબ પડેલું મળ્યું. આ મામલે શરૂઆતથી જ નીતુ પર શંકાની સોય ઘેરાઇ હતી.

   આગળની સ્લાઇડમાં વાંચો, પરિવારજનોએ દર્શાવી હતી શંકા

  • શનિવારની રાત આરોપી પત્નીએ પતિને બેડરૂમમાં જ મારી નાખ્યો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારની રાત આરોપી પત્નીએ પતિને બેડરૂમમાં જ મારી નાખ્યો.

  • ઘટનાસ્થળ પર મોત પછી પરિવારજનોની ભીડ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનાસ્થળ પર મોત પછી પરિવારજનોની ભીડ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Wife killed husband as he had skin disease and she didnt like him in Bhopal MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `