ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પત્નીને પતિનું અફેર હોવાની શંકામાં કરી દીધી હત્યા| Wife Has Been Sitting On A Property Dealers Chest With Eight Knives

  પતિના અફેરની હતી શંકા: પત્નીએ ચપ્પાથી હુમલો કરતા આંતરડા આવી ગયા બહાર

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 10:46 AM IST

  પત્નીને જ્યારે પૂછ્યું કે તેના બે લગ્ન કમ ટૂટી ગયા ત્યારે કહ્યું- તે તેનો પર્સનલ પ્રોબ્લેમ છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   જલંધર: અહીં 29 વર્ષના પ્રોપર્ટી ડિલર ગગનદીપને મોડી રાતે 3.30 વાગે તેની પત્નીએ ચપ્પાના ઘા મારીને ઘાયલ કરી દીધો છે. દીકરાની ચીસો સાંભળીને તેની મા અને નાની દોડીને દીકરાના બેડરૂમમાં દોડી આવ્યા અને જોયું તો વહુ તેમના દીકરાની છાતી પર બેસીને ચપ્પાથી સતતના ઘા મારતી હતી. સ્થિતિ એવી હતી કે પતિના પેટમાંથી આતરડા પણ બહાર આવી ગયા હતા. પતિ ગગનને નાજૂક સ્થિતિમાં એશજીએલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

   નાનીએ રૂમમાં જઈને જોયું તો પૌત્રને ચપ્પાથી મારતી હતી વહુ

   - ગુરમીત નગરમાં રહેતા પ્રોપર્ટી ડિલર ઓમપ્રકાશ લૂથરાની પત્ની ગુરવિંદર કૌરે જણાવ્યું કે, તેમના બે દીકરા અને એક દીકરી છે. સૌથી મોટો દીકરો ગગનદીપ પ્રોપર્ટી ડિલર છે અને 8 વર્ષથી ગોલ્ડન એવન્યૂ ફેઝ-2માં નાની અમરજીત કૌરની બાજુમાં રહે છે. બુધવારે રાતે મા અમરજીત કૌર અને ભાઈ ગુરજીત સિંહને મળવા આવ્યા હતા અને રાતે ત્યાં જ રોકાયા હતા.
   - અંદાજે 3.30 વાગે રોજની જેમ પૂજા પાઠ કરવા માટે ગગનની માતા અમરજીત કૌર ઉઠ્યા ત્યારે તેમણે દીકરાની ચીસો સાંભળી હતી. અમરજીત તેમની માતા અને ભાઈ સાથે દોડીને દીકરાના ઘરે ગઈ તો ઘરનો મેઈન ગેટ ખુલ્લો જ હતો. દીકરાના બેડરૂમમાં જઈને જોયુ તો ઈન્દુ ગગનની છાતી પર બેઠી હતી અને ચપ્પાથી તેના પેટ પર હુમલો કરતી હતી.

   બેડ પર નવુ ચપ્પુ લોહીવાળું પડ્યું હતું

   - નાનીએ જણાવ્યું કે, ગગનના મામા અને માતાએ ઘણાં પ્રયત્નો પછી ઈન્દુને તેનાથી અલગ કરી હતી. ત્યારે ઈન્દુએ તેમને પણ જીવથી મારી દેવાની ધમકી આપી હતી. તેમને ગગનના પેટ પર 4 ઘા દેખાતા હતા. એક હાથ ઉપર બટકાં ભર્યાના નિશાન અને બીજા હાથ ઉપર પણ ચપ્પાના ઘા દેખાતા હતા. ઈન્દુના હાથ પણ લોહી-લૂહાણ હતા અને પલંગ ઉપર એક લાહીવાળું ચપ્પુ પણ પડ્યું હતું.

   બસ એક જ વાત કહેતી હતી- જીવથી મારી દેવો છે

   માએ જણાવ્યું કે, ગગન ચીસો પાડી રહ્યો હતો. ઘણાં પ્રયત્ન પછી ઈન્દુને ગગનથી દૂર કરી શકાઈ. પરંતુ તે હાથ ચપ્પુ લઈને એક જ વાત બોલતી હતી કે, આને જીવથી મારી દેવો છે. અમરજીત અને ભાઈ ગગનને તેમની કારમાં હોસ્પિટલ લઈ ગયા હતા. ઈન્દુ ત્યાં પણ પહોંચી ગઈ હતી. મેડિકલ ફોર્માલીટ કરતા ડોક્ટર્સે જણાવ્યું કે, ગગનની હાલત ગંભીર છે. આ વાત સાંભળીને તે હોસ્પિટલથી ભાગી ગઈ હતી.

   મહિલાએ કહ્યું- પર્સનલ લાઈફ વિશે ન પૂછો, ચપ્પૂ કેમ માર્યું એ પૂછો

   - પોલીસ પૂછપરછમાં ઈન્દુ ક્યારેક પોતાને ગ્રેજ્યૂએટ તો ક્યારેક પોસ્ટે ગ્રેજ્યૂએટ ગણાવતી હતી. ઈન્દુએ જણાવ્યું કે તેના ગગનના તેની સાથેના આ ત્રીજા લગ્ન છે. પોલીસે જ્યારે પૂછ્યું કે, આગળના બે લગ્ન કેમ ટૂટી ગયા ત્યારે તેણે કહ્યું કે, એ મારી પર્સનલ લાઈફ છે. એ વિશે ન પૂછો, એમ પૂછો કે મે એને ચપ્પા કેમ માર્યા?

   ગુસ્સામાં તેને ન યાદ રહ્યું કે તેણે ક્યાં અને કેટલા ચપ્પાના ઘા માર્યા

   - ઈન્દુએ કહ્યું કે, ગગન જેટલો દેખાય છે તેટલો સીધો નથી. તેની 4-4 ગર્લફ્રેન્ડ હતી. જ્યારે હું તેની સાથે વાત કરતી ત્યારે તે મારા ઉપર દારૂ પીવાનું દબાણ કરતો અને કહેતો કે મારું કોઈકની સાથે અફેર ચાલે છે. આ વાતથી જ ઝઘડો થયો હતો. તે સમયે પણ અડધી રાતે ગગને તેની સાથે મારઝૂડ કરી હતી અને તેથી તેને ખૂબ ગુસ્સે આવી ગયો હતો અને તેથી તેણે ગગનને ગુસ્સામાં ક્યાં અને કેટલા ચપ્પાના ઘા માર્યા છે તે તેને યાદ નથી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પત્નીને પતિનું અફેર હોવાની શંકામાં કરી દીધી હત્યા| Wife Has Been Sitting On A Property Dealers Chest With Eight Knives
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `