ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Wife got cancer husband absconded leaving her alone at Hospital in Pune

  પત્નીને થયું કેન્સર તો હોસ્પિટલમાં એકલી મૂકીને ભાગી ગયો પતિ

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 07:00 AM IST

  રૂખસાના અને સલીમે લવમેરેજ કર્યા હતા, પરંતુ સલીમ ક્યારેય રૂખસાનાને પોતાના ઘરે લઇને ગયો ન હતો
  • પત્નીને કેન્સરમાં તરફડતી એકલી મૂકીને ભાગી ગયો પતિ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્નીને કેન્સરમાં તરફડતી એકલી મૂકીને ભાગી ગયો પતિ.

   પુણે: સાથે જીવવા-મરવાની કસમ ખાનાર એક પતિ તેની પત્નીને ત્યારે એકલી છોડીને ભાગી ગયો, જ્યારે તેને તેના પતિના સાથની સૌથી વધુ જરીર હતી. રૂખસાના નામની મહિલા અત્યારે શહેરના પિંપરી ચિંચવડ મહાપાલિકાના યશવંતરાવ ચવ્હાણ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં એડમિટ છે. તેને કેન્સર છે. જ્યારે આ વાતની તેના પતિ સલીમ શેખને જાણ થઇ તો તે રૂખસાના અને તેના બાળકોને હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયો.

   બંનેએ કર્યા હતા લવમેરેજ

   - ઔરંગાબાદના વૈજાપુરમાં રહેતી રૂખસાના અને ઉત્તરપ્રદેશના સલીમ શેખે થોડા વર્ષો પહેલાં લવમેરેજ કર્યા હતા. બંનેને અરમાન અને અંજુમ નામના બે બાળકો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી રૂખસાનાની તબિયત ખરાબ હતી.

   બાળકોની પણ કોઇ સંભાળ ન લીધી

   - 28 એપ્રિલના રોજ સલીમે રૂખસાનાને યશવંતરાય ચવ્હાણ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં જાણ થઇ કે તેને કેન્સર છે. ત્યારબાદ સલીમ થોડો દૂર-દૂર રહેવા લાગ્યો અને છેલ્લા સાત-આઠ દિવસોથી તેણે હોસ્પિટલ આવવાનું જ બંધ કરી દીધું.

   - રૂખસાના પોતાના બાળકોને સમજાવી નથી શકતી કે આખરે તેમના પપ્પા તેમને છોડીને કેમ જતા રહ્યા. હાલ, 'રિયલ લાઇફ, રિયલ પીપલ' નામની સંસ્થા દ્વારા રૂખસાના અને તેના બાળકોની સંભાળ લેવામાં આવી રહી છે.

   ભવિષ્ય પર સવાલ

   - રૂખસાનાની દિવસે-દિવસે કથળતી જતી હાલતને જોઇને બાળકોના ભવિષ્ય પર સવાલ ઊભો થઇ ગયો છે. સંસ્થાના પ્રમુખ એમ.એ. હુસૈનનું કહેવું છે કે બાળકોને બાળકલ્યાણ સમિતિને સોંપી દેવામાં આવશે.

   - રૂખસાના અને સલીમે લવમેરેજ કર્યા હતા, પરંતુ સલીમ ક્યારેય રૂખસાનાને પોતાના ઘરે લઇને ગયો ન હતો. પેટ ભરવા માટે બંને અલગ-અલગ શહેરોમાં ફરીને રોજીરોટીનો મેળ કરી લેતા હતા. લગભગ 2 મહિના પહેલા સલીમ રૂખસાના અને પોતાના બાળકોને લઇને પિંપરી ચિંચવડમાં રહેવા માટે આવ્યો હતો.

  • સલીમે તેના બાળકોની પણ કોઇ દરકાર કરી નહીં.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સલીમે તેના બાળકોની પણ કોઇ દરકાર કરી નહીં.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Wife got cancer husband absconded leaving her alone at Hospital in Pune
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top