ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Wife committed suicide after husband went to office at Bhopal Madhya Pradesh

  પતિના ઓફિસ જતાં જ પત્નીએ કર્યું સુસાઇડ, એક વાતની જ વારંવાર કરતી હતી જીદ

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 07:00 AM IST

  પોલીસની વાત માનીએ તો મહિલા પતિને સ્કૂટી લઇ આપવાની જીદ કરી રહી હતી
  • પતિ સાથે ઝઘડો થઇ જતા પત્નીએ કરી આત્મહત્યા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ સાથે ઝઘડો થઇ જતા પત્નીએ કરી આત્મહત્યા.

   ભોપાલ: રાજધાનીના મિસરોદ વિસ્તારમાં એક મહિલાનો પતિ સાથે ઝઘડો થઇ ગયો. તે પછી પતિ જ્યારે ઓફિસ ગયો તેની પાછળ તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસની વાત માનીએ તો મહિલા પતિને સ્કૂટી લઇ આપવાની જીદ કરી રહી હતી. જોકે, સ્થળ પરથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. પતિ શૈલેન્દ્ર મિશ્રા ખાનગી કંપનીમાં જોબ કરે છે.

   પતિ સતત 3 અઠવાડિયાથી જઇ રહ્યો હતો ઓફિસ, આ વાત પર થતો હતો ઝઘડો

   - મિસરોદના ટીઆઇ સંજીવ ચૌકસેના જણાવ્યા પ્રમાણે, રવિવારે શૈલેન્દ્રનો તેની પત્ની શ્વેતા સાથે ઝઘડો થઇ ગયો.

   - શ્વેતા તેને સ્કૂટી અપાવવાની જીદ કરી રહી હતી. શૈલેન્દ્ર ઓફિસેથી પાછા આવીને આ વિશે વાત કરવાનું કહીને ઘરેથી નીકળી ગયો. બપોરે લગભગ સાડા 12 વાગે શ્વેતાનો ભત્રીજો ઘરે આવ્યો ત્યારે તેના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તેણે બૂમો પાડી પણ જવાબ ન મળ્યો. તેનો અવાજ સાંભળીને પાડોશમાં રહેતા રાજીવ ગૌતમ પહોંચી ગયા.
   - તેઓ કોઇક રીતે અંદર ઘૂસ્યા ને જોયું કે શ્વેતાએ ફાંસી લગાવી લીધી છે. તેમણે ભેગા મળીને તેનું શબ ફંદા પરથી ઉતાર્યું અને ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે ચેક કર્યા બાદ તેને હોસ્પિટલ લઇ જવાની સલાહ આપી.
   - રાજીવ પરિવારજનો સાથે તેને જે.પી. હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. દંપત્તીને ચાર અને દોઢ વર્ષના બે બાળકો છે.
   - પરિવારજનોનું કહેવું છે કે શૈલેન્દ્ર છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત ઓફિસ જઇ રહ્યો હતો. આ રવિવારે પણ ઓફિસ જવાને કારણે શ્વેતાએ કહ્યું કે આજે તો બાળકોને બહાર ફરવા લઇ જાઓ. શૈલેન્દ્રએ ઓફિસથી પાછા ફર્યા બાદ ફરવા જવાની વાત કરી હતી.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Wife committed suicide after husband went to office at Bhopal Madhya Pradesh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `