ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પતિને શંકા થતા આખા ઘરમાં લગાવી દીધા CCTV કેમેરા, આ રીતે ઝડપાઈ પત્ની| Wife caught objectionable position in cctv cameras in Jabalpur

  પતિને હતી શંકા, આખા ઘરમાં લગાવી દીધા CCTV કેમેરા; સામે આવી પત્નીની કરતૂત

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 10:25 AM IST

  પોલીસ સીસીટીવી ફૂટેજ જોઈને ચોંકી ગઈ, કારણકે ચોર બીજુ કોઈ નહીં પરંતુ એન્જિનિયરની પત્ની જ હતી.
  • પ્રતિકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિકાત્મક તસવીર

   જબલપુરઃ એમપીઈબીના એક સિનિયર એન્જિનિયરના ઘરે મોડી રાત્રે ચોરોએ ધાડ મારી. તેમના ઘરના તાળા કટરથી કાપવામાં આવ્યા, ત્યારબાદ અંદર ઘૂસેલા ચોરોએ આખા ઘર પર હાથ સાફ કરી લીધો. ઘરેણાંથી લઈને રૂપિયા પણ લઈ ગયા. એન્જિનિયરે જ્યારે ચોરી વિશે જાણ થઈ તો તેના હોશ ઉડી ગયા. તેણે તાત્કાલિક પોલીસને માહિતી આપી. પોલીસ ડોગ સ્ક્વોડ સાથે ઘરે પહોંચી. દરેક ખૂણે ચોરોના નિશાન શોધ્યા. પરંતુ જ્યારે એન્જિનિયર અને પોલીસે ઘરમાં લાગેલા સીસીટીવી ફુટેજ જોયા તો તેમના હોશ ઉડી ગયા. કારણ કે ચોર બીજું કોઈ નહીં પરંતુ એન્જિનિયરની પત્ની હતી. જેણે પોતાના જ ઘરે હાથ સાફ કરી દીધો હતો.

   શું છે સમગ્ર મામલો?

   - ચોરીની સૂચના મળતા ગોરખપુર પોલીસ સ્ટેશનના પ્રભારી ઈન્દ્રમણી પટેલ ફોરેન્સિક ટીમ તથા ડોગ સ્ક્વોટ સાથે 11 વાગે પહોંચ્યા.
   - પોલીસે જણાવ્યું કે હિમાંશુ અગ્રવાલ ગોરખપુર સ્થિત હાથીતાલ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
   - હિમાંશુ એમપીઈબીના સિટી સર્કલની પશ્ચિમ વિભાગમાં કામ કરે છે.
   - તેમનો અને તેમની પત્ની વર્ષિકા અગ્રવાલની વચ્ચે અનેક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે.

   કટરથી તાળા તોડી પોતાના જ ઘરમાં પત્નીએ કર્યો હાથ સાફ, સીસીટીવીમાં થઈ કેદ

   - ઘરમાં લાગેલા સીસીટીવી ફુટેજ જોતા જાણવા મળ્યું કે પત્ની વર્ષિકા ફ્લેટના તાળા તોડતી જોવા મળી. તાળા તોડવા માટે પત્ની કટર પણ સાથે લાવી હતી.
   - ત્યારબાદ તેણે ઘરમાં પ્રવેશ કર્યો અને ઘરેણા, રોકડ, હિમાંશુની ઓફિસની તથા જરૂરી ફાઇલો, માતાની બંગડીઓ, હાર સહિત્ તમામ નાની-મોટા ઘરેણાં સાથે લઈ ગઈ.
   - હિમાંશુએ પોલીસને જણાવ્યું કે પત્ની અને તેની વચ્ચે વિવાદના કારણે તેઓ ઘણા વર્ષોથી અલગ રહેતા હતા.
   - હાલ પોલીસે હિમાંશુના રિપોર્ટ પર પત્ની વર્ષિકાની વિરુદ્ધ ચોરીનો મામલો નોંધ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પતિને શંકા થતા આખા ઘરમાં લગાવી દીધા CCTV કેમેરા, આ રીતે ઝડપાઈ પત્ની| Wife caught objectionable position in cctv cameras in Jabalpur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top