ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Wife caught husband with GF than she did high voltage drama on Road at Jamshedpur Jharkhand

  57 વર્ષના પતિને પત્નીએ GF સાથે પકડ્યો, પછી રસ્તા વચ્ચે થયો હાઈ વોલ્ટેજ ડ્રામા

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 12:42 PM IST

  57 વર્ષના કાલીપ્રસાદ સાહ પોતાના જ વિભાગમાં કામ કરતી એક 26 વર્ષીય યુવતી સાથે રંગેહાથ પકડાઇ ગયા
  • પત્નીએ ગર્લફ્રેન્ડ સાથે પતિને રંગેહાથ પકડી લીધો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્નીએ ગર્લફ્રેન્ડ સાથે પતિને રંગેહાથ પકડી લીધો.

   જમશેદપુર (ઝારખંડ): ટાટા મોટર્સ ફાઉન્ડ્રીમાં કામ કરતા 57 વર્ષના કાલીપ્રસાદ સાહ પોતાના જ વિભાગમાં કામ કરતી એક 26 વર્ષીય યુવતી સાથે રંગેહાથ પકડાઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે પત્નીને તેમના પર શંકા હતી. તે ઘણા દિવસોથી તેમનો પીછો કરી રહી હતી. મંગળવારની સાંજે પાંચ વાગ્યા આસપાસ કંપનીના ગેટ નંબર એકની સામે પત્નીએ તેમને યુવતીની સાથે કારમાં જોઇ લીધા. બંનેને સાથે જોતાં જ પત્ની આગબબૂલા થઈ ગઈ.

   સડક વચ્ચે થયો હાઈ વોલ્ટેજ ડ્રામા

   - કાલીપ્રસાદ કારને પાર્ક કરીને આઉટ પંચ કરવા ગયા હતા. ત્યારે જ પત્ની ઓટોમાં સ્થળ પર પહોંચી. યુવતીને પતિની કારમાં બેઠેલી જોઇને તે તેની સાથે ગાળાગાળી કરવા લાગી.

   - પત્ની કારનો દરવાજો ખોલવાની કોશિશ કરી રહી હતી, પરંતુ યુવતીએ ડરના કારણે અંદરથી જ તેને લોક કરી દીધો. રસ્તા વચ્ચે તમાશો થતો જોઇને લોકોની ભીડ જમા થઈ ગઈ.
   - આ દરમિયાન, ટાટા મોટર્સના સિક્યોરિટી ગાર્ડ્સ પણ ત્યાં પહોંચ્યા. યુવતી જેવી કારમાંથી બહાર નીકળી, કાલીપ્રસાદની પત્નીએ તેને ગંદી ગાળો આપીને તેના વાળ પકડી લીધા.
   - લગભગ અડધા કલાક સુધી પતિ-પત્ની અને વો વચ્ચે સરિયામ રસ્તા પર હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલતો રહ્યો. ત્યારબાદ ટેલ્કો પોલીસ સ્ટેશનની પોલીસ આવીને પતિ, પત્ની અને યુવતીને લઇ ગઈ, જ્યાં પરિવારજનોની સંમતિ પછી તેમને છોડી દેવામાં આવ્યા.

   પત્નીને પહેલાથી જ જાણ હતી

   - રસ્તા વચ્ચે ચાલેલો આ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. કાલીપ્રસાદ સાહ હાલમાં ટાટા મોટર્સના પંતનગરના હેડ આનંદ વિજય સિંહના પીએ રહી ચૂક્યા છે.

   - અત્યારે તેઓ ફાઉન્ડ્રી વિભાગની ઓફિસમાં કામ કરે છે. વિભાગના લોકોનું કહેવું છે કે કાલીપ્રસાદના બાળકોના પણ લગ્ન થઇ ગયા છે, પરંતુ તે છતાંપણ યુવતીઓ સાથે તેમના સંબંધો છે.
   - તેમના કહેવા પ્રમાણે, કંપનીની અંદર બંને કેન્ટીનમાં ઘણીવાર સાથે જમતા જોવા મળે છે. પત્નીને પણ આ વાતનો પહેલેથી જ અંદેશો હતો. એટલા માટે તે ઓટોમાં કંપની ગેટ પર પહોંચી અને બંનેને રંગેહાથ પકડી લીધા.

  • યુવતીને પતિની કારમાં બેઠેલી જોઇને તે તેની સાથે ગાળાગાળી કરવા લાગી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીને પતિની કારમાં બેઠેલી જોઇને તે તેની સાથે ગાળાગાળી કરવા લાગી.

  • પતિની ગર્લફ્રેન્ડ મોંઢું છુપાવી રહી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિની ગર્લફ્રેન્ડ મોંઢું છુપાવી રહી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Wife caught husband with GF than she did high voltage drama on Road at Jamshedpur Jharkhand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `