કૃષ્ણ નગરી વૃંદાવનમાં વિધવાઓ રમે છે હોળી, રંગાય છે રંગમાં

વિધવાઓને હોળી રમવા માટે 140 ટન ગુલાબ અને તેટલાં જ અન્ય ફુલ મંગાવવામાં આવ્યા

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 12:07 AM
ગોપીનાથ મંદિરમાં હોળી રમતી વિધવાઓ
ગોપીનાથ મંદિરમાં હોળી રમતી વિધવાઓ

વૃંદાવનમાં ગોપીનાથ મંદિરમાં વિધવાઓ માટે હોળીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગયા વર્ષે પશ્ચિમ બંગાળ, બનારસ અને અન્ય શહેરોથી આવેલી 500 વિધવા મહિલાઓ હોળી રમી હતી. તેમના માટે 140 ટન ગુલાબ અને તેટલા જ ફૂલ મંગાવવામાં આવ્યા હતા.

મથુરા: વૃંદાવનમાં ગોપીનાથ મંદિરમાં વિધવાઓ માટે હોળીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગયા વર્ષે પશ્ચિમ બંગાળ, બનારસ અને અન્ય શહેરોથી આવેલી 500 વિધવા મહિલાઓ હોળી રમી હતી. તેમના માટે 140 ટન ગુલાબ અને તેટલા જ ફૂલ મંગાવવામાં આવ્યા હતા.

બાળપણમાં જ થઈ ગઈ હતી વિધવા

- પશ્ચિમ બંગાળથી આવેલી વિધવા રાજેશ્વરીએ જણાવ્યું કે તે બાળપણમાં જ વિધવા થઈ ગઈ હતી.
- આજે જીવનમાં પહેલી વાર તે રંગોથી હોળી રમી છે અને તે ખૂબ ખુશ છે.
- તેમના માટે ગોપીનાથ મંદિરમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
- તેનુ આયોજન સુલભ ઈન્ટરનેશનલ તરફથી કરવામાં આવ્યું છે.

કૃષ્ણની ભક્તિમાં રંગનું મોટુ યોગદાન

- મથુરાના ગોપીનાથ મંદિરમાં આવી ખાસ હોળી પહેલી વાર આયોજીત કરવામાં આવી છે.
- સુલભ ઈન્ટરનેશનલની વૃંદાવન બ્રાંચની ઈનચાર્જ વિનીતા વર્માના જણાવ્યા પ્રમાણે, આ હોળી વિધાવાઓના જીવનમાં નવો રંગ લાવશે.
- વિધવાઓને સામાન્ય રીતે દેશમાં હોળી રમવાથી અલગ રાખવામાં આવે છે.
- પરંતુ સંગઠન ઈચ્છે છે કે, રંગભરેલી દુનિયામાં વિધવાઓ પણ તેમાં રંગાઈ જાય.
- કૃષ્ણની ભક્તિમાં રંગનું બહુ મોટુ યોગદાન હોય છે.

કોણ છે સુલભ ઈન્ટરનેશનલ?

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સુલભ ઈન્ટરનેશનલ વૃંદાવન અને વારાણસીમાં રહેતી અંદાજે 1500 વિધવા મહિલાઓની દેખભાળ કરે છે. સંસ્થા આવી મહિલાઓને તેમનું ખોવાયેલુ સન્માન પરત અપાવવાનો પ્રયત્ન કરે છે.

આગળની સ્લાઈડમાં જુઓ વિધવાઓની હોળી રમતા સમયની તસવીરો....

140 ટન ગુલાબ મંગાવ્યા હોળી રમવા
140 ટન ગુલાબ મંગાવ્યા હોળી રમવા
કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને વિધવા મહિલાઓ રમી હોળી
કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને વિધવા મહિલાઓ રમી હોળી
અબીલ, ગુલાલ અને ફુલોથી રમાઈ હોળી
અબીલ, ગુલાલ અને ફુલોથી રમાઈ હોળી
બનારસથી વિધવાઓ હોળી રમવા પહોંચી મથુરા
બનારસથી વિધવાઓ હોળી રમવા પહોંચી મથુરા
500થીવધારે મહિલાઓ હોળી રમી
500થીવધારે મહિલાઓ હોળી રમી
પશ્ચિમ બંગાળથી પણ વિધવા મહિલાઓ આવી હોળી રમવા
પશ્ચિમ બંગાળથી પણ વિધવા મહિલાઓ આવી હોળી રમવા
કૃષ્ણની ભક્તિમાં રંગનું મોટુ યોગદાન
કૃષ્ણની ભક્તિમાં રંગનું મોટુ યોગદાન
રંગમાં રંગાયેલી વિધવા મહિલાઓ
રંગમાં રંગાયેલી વિધવા મહિલાઓ
વિધવાઓ ફૂલોથી રમી હોળી
વિધવાઓ ફૂલોથી રમી હોળી
સુલભ ઈન્ટરનેશનલ દ્વારા ગોપીનાથ મંદિરમાં હોળી આયોજિત કરવામાં આવી
સુલભ ઈન્ટરનેશનલ દ્વારા ગોપીનાથ મંદિરમાં હોળી આયોજિત કરવામાં આવી
X
ગોપીનાથ મંદિરમાં હોળી રમતી વિધવાઓગોપીનાથ મંદિરમાં હોળી રમતી વિધવાઓ
140 ટન ગુલાબ મંગાવ્યા હોળી રમવા140 ટન ગુલાબ મંગાવ્યા હોળી રમવા
કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને વિધવા મહિલાઓ રમી હોળીકૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને વિધવા મહિલાઓ રમી હોળી
અબીલ, ગુલાલ અને ફુલોથી રમાઈ હોળીઅબીલ, ગુલાલ અને ફુલોથી રમાઈ હોળી
બનારસથી વિધવાઓ હોળી રમવા પહોંચી મથુરાબનારસથી વિધવાઓ હોળી રમવા પહોંચી મથુરા
500થીવધારે મહિલાઓ હોળી રમી500થીવધારે મહિલાઓ હોળી રમી
પશ્ચિમ બંગાળથી પણ વિધવા મહિલાઓ આવી હોળી રમવાપશ્ચિમ બંગાળથી પણ વિધવા મહિલાઓ આવી હોળી રમવા
કૃષ્ણની ભક્તિમાં રંગનું મોટુ યોગદાનકૃષ્ણની ભક્તિમાં રંગનું મોટુ યોગદાન
રંગમાં રંગાયેલી વિધવા મહિલાઓરંગમાં રંગાયેલી વિધવા મહિલાઓ
વિધવાઓ ફૂલોથી રમી હોળીવિધવાઓ ફૂલોથી રમી હોળી
સુલભ ઈન્ટરનેશનલ દ્વારા ગોપીનાથ મંદિરમાં હોળી આયોજિત કરવામાં આવીસુલભ ઈન્ટરનેશનલ દ્વારા ગોપીનાથ મંદિરમાં હોળી આયોજિત કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App