1

Divya Bhaskar

Home » National News » Desh » Widow made video of her brother in law molesting her and did police complaint in UP

વિધવા ભાભીએ દિયરને એક્સપોઝ કરવા બનાવ્યો વીડિયો, અશ્લીલ હરકતો કેમેરામાં કેદ

Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 03:05 PM IST

યુપીના રામપુરમાં એક મહિલાએ પોતાના દિયરની ગંદી હરકતોને ખુલ્લી પાડવા માટે એક વીડિયો બનાવી લીધો

  • દિયર ભાભી સાથે ગંદી હરકતો કરતો હતો.

    લખનઉ: યુપીના રામપુરમાં એક મહિલાએ પોતાના દિયરની ગંદી હરકતોને ખુલ્લી પાડવા માટે એક વીડિયો બનાવી લીધો. આ વીડિયો તેણે ત્યારે બનાવ્યો જ્યારે તે તેની સાથે જબરદસ્તી કરી રહ્યો હતો. મહિલાએ તેના દિયર પર લગ્નનું વચન આપીને ગેરકાયદે સંબંધો બનાવવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, મહિલાએ પોલીસને પણ આ વીડિયો બતાવ્યો છે, જેના આધારે FIR નોંધવામાં આવી છે.

    આ હતો મામલો

    - જાણકારી પ્રમાણે, આ મામલો રામપુર અંતર્ગત આવતા શહઝાદનગર પોલીસ-સ્ટેશનનો છે.

    - મહિલાએ પોલીસને જણાવ્યું કે તેના પતિનું એક વર્ષ પહેલા મોત થઇ ગયું હતું.
    - પતિના મોત પછી તે પોતાને પિયર જતી રહી હતી અને ત્યાં જ રહેતી હતી.
    - તે પછી તેના સાસરીવાળાઓએ નાના દીકરા સાથે તેના લગ્નની વાત કરી તો તે પાછી સાસરે આવી ગઇ હતી.
    - તે પછીથી જ તેનો દિયર તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો.

    ભાભીનું અબોર્શન પણ કરાવ્યું હતું

    - મહિલા તેના દિયરથી કંટાળીને પિયર પાછી આવી ગઇ, તો સાસરીવાળાઓ તેનો સંબંધ ક્યાંક બીજે નક્કી કરી દીધો.

    - આ વાતની જ્યારે મહિલાને જાણ થઇ ત્યારે તેને પાઠ ભણાવવા માટે દિયરનો વીડિયો બનાવી દીધો અને પોલીસમાં જઇને ફરિયાદ કરી નાખી.
    - પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
    - મળતી માહિતી પ્રમાણે, પ્રેગનન્ટ થવા પર દિયરે ભાભીનું અબોર્શન પણ કરાવડાવ્યું હતું.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ દિયરે ભાભી સાથે કરેલી અશ્લીલ હરકતોની તસવીરો

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Widow made video of her brother in law molesting her and did police complaint in UP
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાભીએ બનાવેલા વીડિયોનો સ્ક્રીનશોટ.
  • Widow made video of her brother in law molesting her and did police complaint in UP
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાભીએ મોબાઇલથી શૂટ કર્યો વીડિયો.
  • Widow made video of her brother in law molesting her and did police complaint in UP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પીડિત મહિલા.
  • Widow made video of her brother in law molesting her and did police complaint in UP
    આરોપી દિયરની ધરપકડ કરી લેવામાં આવી છે.

More From National News

Trending