ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભૈયુજી મહારાજે પોતાની સંપત્તિ કેમ સેવાદાર નામે કરી ?| Bhaiyyuji Maharaj suicide case theory police investigation in all points

  ભૈયુજી મહારાજની 200 Crની પ્રોપર્ટીનો ઉત્તરાધિકારી સેવક શંકાના ઘેરામાં?

  Divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 12:31 PM IST

  ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઈને પોલીસ દરેક એન્ગલ તપાસી રહી છે. તો સેવકના નામે કેમ સંપત્તિ કરી તેની પણ તપાસ શરૂ.
  • ભૈયુજી મહારાજે કેમ આત્મહત્યા કરી તેની દરેક એન્ગલથી તપાસ શરૂ (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજી મહારાજે કેમ આત્મહત્યા કરી તેની દરેક એન્ગલથી તપાસ શરૂ (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજની બુધવારે ઈન્દોર ખાતે અંત્યેષ્ટિ કરવામાં આવી, ભૈયુજી મહારાજને મુખાગ્નિ તેમની દીકરી કુહૂએ આપી હતી. આ દરમિયાન તેમની પત્ની આયુષી અને માતા આશ્રમમાં જ રહ્યાં. તો બીજી તરફ બુધવારે ભૈયુજી મહારાજની બીજી સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેઓએ પોતાનો ઉત્તરાધિકારી સેવક વિનાયકને બનાવ્યો છે. જો કે આ મામલે ફેંસલો ટ્રસ્ટ લેશે.

   પહેલી વખત સેવક વિનાયક આવ્યો સામે

   - ભૈયુજી મહારાજનો સેવક વિનાયક છેલ્લાં 15 વર્ષથી તેમની સાથે રહેતો હતો. તેને ભૈયુજી મહારાજનો સૌથી નજીકનો વ્યક્તિ માનવામાં આવતો હતો.
   - સુસાઈડ નોટના બીજા પેજમાં ભૈયુજીએ પોતાનો આશ્રમ, પ્રોપ્રટી અને તમામ નાણાંકીય નિર્ણયો લેવાની જવાબદારી વિનાયકને આપી છે.
   - ભૈયુજી મહારાજની અંત્યેષ્ટિ બાદ જ્યારે વિનાયકને તેમના વ્યક્તિત્વ અંગે પૂછવામાં આવ્યું હતું તો વિનાયકે કહ્યું કે, "તેઓ ઘણાં સીધા અને સરળ હતા. બધાં પ્રત્યે સમાન ભાવ રાખતા હતા."
   - વિનાયકે જણાવ્યું કે ભૈયુજી મહારાજ જ્યાં જતા ત્યાં એવું જોતા નહીં કે કોણ કેવું છે. જ્યાં મન થાય ત્યાં તે બેસી જતા, વાત કરતા. નુક્કડ સભા તેઓ ખુબ કરતા હતા.
   - સેવકે વધુમાં કહ્યું કે, "અમે 2002માં સામુહિક લગ્ન કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેઓએ જળ સંવર્ધન યોજના પણ શરૂ કરી હતી."
   - અંતે વિનાયકે કહ્યું કે, "સંસ્થા અમારી કમિટી છે. તેની સાથે મળીને, પરિવાર સાથે મળીને જે જવાબદારી આવશે તેને પૂરી કરીશ."

   ભૈયુજી મહારાજની દેશભરમાં 200 કરોડથી વધુની સંપત્તિ

   - ભૈયુજી મહારાજની શ્રી સદગુરૂ દત્ત ધાર્મિટ ટ્રસ્ટની દેશભરમાં 200 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
   - સેવક વિનાયકને જો ઉત્તરાધિકારી બનાવવામાં આવે તો તે સીધો જ 200 કરોડની પ્રોપર્ટીનો માલિક બની જશે.
   - પ્રાપ્ત થતી માહિતી મુજબ ભૈયુજી મહારાજના એકલા મહારાષ્ટ્રમાં જ 20 વધુ કેન્દ્રો છે.
   - ઈન્દોરમાં બે ઘર છે જ્યારે 10થી વધુ લક્ઝરી કાર છે.

   CBI તપાસની માગ

   - ભૈયુજી મહારાજે મંગળવારે તેમના જ ઘરમાં દીકરી કુહૂના રૂમમાં આત્મહત્યા કરી હતી.
   - પોલીસે તપાસ દરમિયાન તેમની રિવોલ્વર અને સુસાઈડ નોટ સહિત 7 ગેજેટ્સ જપ્ત કર્યાં હતા.
   - ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારી હોવાના સમાચાર આવતાં જ મોટી સંખ્યામાં તેમના સમર્થક હોસ્પિટલ અને તેમના ઘર પર ધસી આવ્યાં હતા. અને CBI તપાસની માગ કરી છે.
   - સ્થાનિક રિપોર્ટ મુજબ ઈન્દોર રેન્જના ADG અજય શર્માએ મામલાની જાણકારી દેતાં કહ્યું છે કે, "આત્મહત્યા કેમ કરી તેની તપાસ દરેક એન્ગલથી કરવામાં આવશે. તપાસમાં પરિવારના દરેક સભ્યોને પણ સામેલ કરવામાં આવશે."

   પત્ની અને પુત્રી વચ્ચે હતો વિવાદ

   - ભૈયુજી મહારાજની આત્મહત્યા પર એક થીયરી એવી પણ છે કે બીજી પત્ની ડૉ.આયુષી અને પહેલી પત્નીથી થયેલી દીકરી કુહૂ વચ્ચે ચાલી રહેલો વિવાદ કારણભૂત છે.
   - પોલીસ દરેક એન્ગલથી તેમની આત્મહત્યાની તપાસ કરી રહી છે.
   - પોલીસને એવી પણ શંકા છે કે ભૈયુજી મહારાજે સેવક વિનાયકને જ કેમ પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો છે. જ્યારે કે તેમના સંબંધ તેમની પત્ની અને દીકરી સાથે તો સારા જ હતા.
   - ભૈયુજી મહારાજે પોતાના ઉત્તરાધિકારી પત્ની કે દીકરીને કેમ ન બનાવી? પાછળ શું કારણ છે? પોલીસ આ દરેક મામલે ઝીણવટથી તપાસ કરી રહી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઈને તેમની પત્ની અને પુત્રી વચ્ચેનો વિવાદ પણ કારણભૂત છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઈને તેમની પત્ની અને પુત્રી વચ્ચેનો વિવાદ પણ કારણભૂત છે (ફાઈલ)

  • ભૈયુજી મહારાજની બીજી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેમની તમામ પ્રોપર્ટી સેવક વિનાયકના નામે કરવાનો ઉલ્લેખ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજી મહારાજની બીજી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેમની તમામ પ્રોપર્ટી સેવક વિનાયકના નામે કરવાનો ઉલ્લેખ

  • બુધવારે ભૈયુજી મહારાજની અંત્યેષ્ટિ કરવામાં આવી હતી જેમાં તેની દીકરીએ મુખાગ્નિ આપી હતી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુધવારે ભૈયુજી મહારાજની અંત્યેષ્ટિ કરવામાં આવી હતી જેમાં તેની દીકરીએ મુખાગ્નિ આપી હતી (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભૈયુજી મહારાજે પોતાની સંપત્તિ કેમ સેવાદાર નામે કરી ?| Bhaiyyuji Maharaj suicide case theory police investigation in all points
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `