ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Deepika Mondals has been Post in this NGO since 2003

  જાણો કોણ છે આ મહિલા, જેની સામે મોદી પણ ઝૂકીને કરે છે પ્રણામ

  divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 10:13 AM IST

  આ મહિલાના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામથી લઈને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ સારા સંબંધ ધરાવે છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: પીએમ મોદીની એક તસવીર સામે આવી છે જેમાં તેઓ એક મહિલાને નમીને પ્રણામ કરી રહ્યા છે. આમ, તો દેશના વડાપ્રધાનની તસવીરો વારલ થવી બહુ મોટી વાત માનવામાં નથી આવતી પરંતુ આ તસવીરો અન્ય તસવીર કરતા અલગ છે. નોંધનીય છે કે આ મહિલાની તસવીર માત્ર મોદી સાથે જ નહીં પરંતુ એપીજે અબ્દુલ કલામથી લઈને અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટી સાથે પણ જોવા મળી છે. તો હવે અમે તમને જણાવીએ આ મહિલા કોણ છે...

   - હકીકતમાં વડાપ્રધાન સાથે તસવીરમાં જોવા મળતી આ મહિલા દીપિકા મોન્ડલ છે. આ તસવીર એપ્રિલ 2015ની છે. જે કોઈ ઈવેન્ટ દરમિયાન લેવામાં આવી છે.
   - આ કાર્યક્રમ દિલ્હીમાં એક એનજીઓ દિવ્ય જ્યોતી કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન એન્જ વેલફેર સોસાયટીના ચીફ ફંક્શનરી ઓફિસરની છે.
   - તેમની ફેસબુક પ્રોફાઈલથી ખ્યાલ આવે છે કે, તેઓ 2003થી એનજીઓમાં આ પદ પર છે. પ્રીતિ સેનગુપ્તા તેના પ્રમોટર છે.

   ઘણી સિલિબ્રિટી સાથે છે તેમની તસવીરો

   - દીપિકા મોન્ડલની ફેસબુક પ્રોફાઈલથી ખ્યાલ આવે છે કે તેઓ ઘણી સેલિબ્રિટીના સંપર્કમાં છે.
   - તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામથી લઈને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રજનીકાંત, શાહરુખ ખાન, વિદ્યા બાલન, કમલ હાસન પણ સામેલ છે.

   શું કામ કરે છે એનજીઓ?

   - વેબસાઈટ indiangolist પ્રમાણે આ એનજીઓ આર્ટ એન્ડ કલ્ચર, એજ્યુકેશન એન્ડ લિટરસી, ઈર્ન્ફોમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી, ટ્રાઈબલ અફેર્સ જેવી વસ્તુઓ પર કામ કરવા માટે વોકેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.
   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનજીઓ ત્રણ રાજ્ય દિલ્હી, મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળમાં ઓપરેટ થાય છે.
   - તેનો મુખ્ય ઉદ્દેશ ઈન્ડિયન આર્ટ એન્ડ કલચરને પ્રમોટ કરવાનું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Deepika Mondals has been Post in this NGO since 2003
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top