ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» આનંદે હાવર્ડ બીઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે | Ajay Piramal is the chairman of the Piramal Group

  જાણો કોણ છે ઇશા અંબાણીના સસરા, આટલી કંપનીઓના છે માલિક

  divyabhaskar.com | Last Modified - May 06, 2018, 09:04 PM IST

  પીરામલ રીયલ્ટી એ પીરામલ ગ્રુપનું રિયલ એસ્ટેટ બિઝનેસ ગ્રુપ છે
  • અજય પીરામલ એ પીરામલ ગ્રુપના ચેરમેન છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અજય પીરામલ એ પીરામલ ગ્રુપના ચેરમેન છે

   મુંબઇઃ દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પીરામલ પરિવારની વહુ બનશે. આ સમાચાર જેવા વહેતા થયાં લોકોમાં પીરામલ ગ્રુપ અને ઇન્ડસ્ટ્રી વિશે જાણવાની તીવ્રતા પણ એટલી જ વધી ગઇ છે. ઇશા અંબાણીની સગાઈ આનંદ પીરામલ સાથે થવાની છે. આનંદે હાવર્ડ બીઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આનંદ પીરામલ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટપ્રાઈઝના માલિક અજય પીરામલનો દીકરો છે. પીરામલ ગ્રુપએ ડાવર્સિફાઇડ ગ્લોબલ બિઝનેસ કોલોમેટ છે, જેનો વ્યાપ હાલમાં અલગ અલગ સેક્ટર્સમાં છે જેમ કે, હેલ્થકેર, લાઇફ સાયન્સ, ડ્રગ ડિસ્કવરી, હેલ્થકેર ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, સ્પેશિયાલિટી ગ્લાસ પેકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અને રિયલ એસ્ટેટ. અજય પીરામલ એ પીરામલ ગ્રુપના ચેરમેન છે. અહીં જાણો, આ કંપનીની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઇ તેના વિશેની ખાસ માહિતી.

   કંપની પ્રોફાઇલ
   - પીરામલ ગ્રુપની 4 કી કંપની છેઃ પીરામલ એન્ટરપ્રાઇસિસ લિમિટેડ, પીરામલ ગ્લાસ, પીરામલ રિયાલિટી અને પીરામલ ફાઉન્ડેશન.

   શું છે પીરામલ એન્ટરપ્રાઇઝ?

   - પીરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (પીઇએલ) મૂળ પીરામલ હેલ્થકેર લિમિટેડ તરીકે ઓળખાય છે. જે પીરામલ ગ્રુપની સૌથી મોટી કંપની છે. આ ગ્રુપ હેલ્થકેર, લાઇફ સાયન્સ, ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસમાં કાર્યરત છે.
   - પીરામલ એન્ટરપ્રાઇઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.
   - ફોર્ચ્યુન 500 દ્વારા પીરામલ હેલ્થકેરનો ભારતના 50 લાર્જેસ્ટ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુએન કોન્ફરન્સ દ્વારા ટ્રેન્ડ એન્ડ ડેવલપમેન્ટ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2011 અનુસાર, પીરામલ ગ્રુપને વિશ્વની ટોપ-5 ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરરમાં સ્થાન મળ્યું છે.

   પીરામલ ગ્લાસ

   - પીરામલ ગ્લાસ - ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ એન્ડ બેવરેજીસ (એફએન્ડબી) અને કોસ્મેટિક્સ એન્ડ પર્ફ્યુમરી (સીએન્ડપી) માટે ગ્લાસ પેકેજિંગ મેન્ચ્યુફેક્ચર કરે છે.
   - પીરામલ ગ્લાસના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ યુએસએ, શ્રીલંકા અને ભારતમાં છે.

   પીરામલ રીયલ્ટી

   - પીરામલ રીયલ્ટી એ પીરામલ ગ્રુપનું રિયલ એસ્ટેટ બિઝનેસ ગ્રુપ છે. જેણે સાઉથ મુંબઇમાં ભારતના પ્રથમ મોલ ક્રોસ રોડનું બાંધકામ કર્યુ હતું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, પીરામલ ઇન્ડસ્ટ્રી વિશે વધુ ખાસ માહિતી...

  • આ બિઝનેસ ગ્રુપે પીરામલ ફાઉન્ડેશનનો પણ પાયો નાખ્યો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ બિઝનેસ ગ્રુપે પીરામલ ફાઉન્ડેશનનો પણ પાયો નાખ્યો

  • આનંદ પીરામલ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટપ્રાઈઝના માલિક અજય પીરામલનો દીકરો છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આનંદ પીરામલ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટપ્રાઈઝના માલિક અજય પીરામલનો દીકરો છે.

  • વર્ષ 2011-12માં પીરામલે વોડાફોન એસ્સારનો 11 ટકા હિસ્સો ખરીદી લીધો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 2011-12માં પીરામલે વોડાફોન એસ્સારનો 11 ટકા હિસ્સો ખરીદી લીધો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આનંદે હાવર્ડ બીઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે | Ajay Piramal is the chairman of the Piramal Group
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top