ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કૈરાનાનું રાજકીય મહત્વ કેટલું? | Kairana by Polls is test opposition unity and BJP new policy

  કૈરાના પેટાચૂંટણીઃ વિપક્ષની એકતા અને ભાજપની નવી રણનીતિની પરીક્ષા

  Divyabhaskar.com | Last Modified - May 28, 2018, 02:32 PM IST

  આ ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણી પહેલાંની વિપક્ષી ગઠબંધનની પરીક્ષા અને ભાજપની પ્રતિષ્ઠા સાથે પણ જોડવામાં આવે છે.
  • ભાજપના સાંસદ હુકુમ સિંહના નિધનના કારણે ખાલી પડેલી ઉત્તરપ્રદેશની કૈરાના બેઠક પર 28 મેનાં રોજ પેટા ચૂંટણી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના સાંસદ હુકુમ સિંહના નિધનના કારણે ખાલી પડેલી ઉત્તરપ્રદેશની કૈરાના બેઠક પર 28 મેનાં રોજ પેટા ચૂંટણી

   નેશનલ ડેસ્કઃ ભાજપના સાંસદ હુકુમ સિંહના નિધનના કારણે ખાલી પડેલી ઉત્તરપ્રદેશની કૈરાના બેઠક પર સોમવારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે આ બેઠક પર સીધો જ મુકાબલો જોવા મળી રહ્યો છે. આ બેઠક પરથી ભાજપે મૃગાંકા સિંહને મેદાનમાં ઉતાર્યા છે તો વિપક્ષ તરફથી તબસ્સુમ હસન ઉમેદવાર છે. કૈરાનાની ચૂંટણી ભાજપ અને વિપક્ષી ગઠબંધન માટે આરપાસની લડાઈ છે. તો આ ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણી પહેલાંની વિપક્ષી ગઠબંધનની પરીક્ષા અને ભાજપની પ્રતિષ્ઠા સાથે પણ જોડવામાં આવે છે. ત્યારે ભાજપ અને વિપક્ષી દળો માટે કૈરાનાનું કેમ આટલું મહત્વ છે તે જોઈએ તો...

   કૈરાના ભાજપની પારંપરિક બેઠક

   - કૈરાના લોકસભા ક્ષેત્ર પશ્ચિમી ઉત્તરપ્રદેશનું સૌથી મહત્વનું લોકસભા ક્ષેત્ર છે.
   - અત્યાર સુધી આ બેઠક પર ભાજપના હુકુમ સિંહ જ સાંસદ હતા અને આ વિસ્તારમાં તેમની ખાસ પકડ હતી.
   - પરંતુ હવે હુકુમ સિંહના નિધન બાદ પાર્ટી ઈચ્છે છે કે મૃગાંકા સિંહની મદદથી કૈરાનામાં ભાજપના પારંપરિક વોટર્સને જોડવામાં આવે. સાથે જ હુકુમ સિંહની લોકપ્રિયતાનો ફાયદો પણ ઉઠાવવામાં આવે.

   કૈરાનાથી ભાજપ પશ્ચિમી યુપીમાં મજબૂત બનવા માગે છે

   - યુપીની રાજધાની લખનઉથી લગભગ 630 કિલોમીટર દૂર સ્થિત કૈરાના લોકસભા સીટ અંતર્ગત શામલી જિલ્લાના થાનાભવન, કૈરાના અને શામલી વિધાનસભા સીટ ઉપરાંત સહારનપુર જિલ્લાના ગંગોહ અને નકુડ વિધાનસભા સીટ આવે છે.
   - આ વિસ્તારમાં લગભગ 17 લાખ મતદાતા છે, જેમાં મુસ્લિમ, જાટ અને દલિતોની સંખ્યા વધારે છે.
   - જાટ વોટર્સ RLDના પારંપરિક વોટર માનવામાં આવે છે, પરંતુ ભાજપે આમાં ફાચર મારી છે.
   - વર્ષ 2014માં પાર્ટીને ઠીકઠાક વોટ મળ્યાં હતા.
   - કૈરાનાની મદદથી જ ભાજપ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ બનાવવા માગે છે.

   આગળ વાંચો કૈરાના ક્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યું હતું ?

  • થોડાં સમય પહેલાં કૈરાનામાંથી હિંદુઓના પલાયનનો મુદ્દો ઉછળ્યો હતો અને તેની રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા પણ થઈ હતી (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   થોડાં સમય પહેલાં કૈરાનામાંથી હિંદુઓના પલાયનનો મુદ્દો ઉછળ્યો હતો અને તેની રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા પણ થઈ હતી (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ ભાજપના સાંસદ હુકુમ સિંહના નિધનના કારણે ખાલી પડેલી ઉત્તરપ્રદેશની કૈરાના બેઠક પર સોમવારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે આ બેઠક પર સીધો જ મુકાબલો જોવા મળી રહ્યો છે. આ બેઠક પરથી ભાજપે મૃગાંકા સિંહને મેદાનમાં ઉતાર્યા છે તો વિપક્ષ તરફથી તબસ્સુમ હસન ઉમેદવાર છે. કૈરાનાની ચૂંટણી ભાજપ અને વિપક્ષી ગઠબંધન માટે આરપાસની લડાઈ છે. તો આ ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણી પહેલાંની વિપક્ષી ગઠબંધનની પરીક્ષા અને ભાજપની પ્રતિષ્ઠા સાથે પણ જોડવામાં આવે છે. ત્યારે ભાજપ અને વિપક્ષી દળો માટે કૈરાનાનું કેમ આટલું મહત્વ છે તે જોઈએ તો...

   કૈરાના ભાજપની પારંપરિક બેઠક

   - કૈરાના લોકસભા ક્ષેત્ર પશ્ચિમી ઉત્તરપ્રદેશનું સૌથી મહત્વનું લોકસભા ક્ષેત્ર છે.
   - અત્યાર સુધી આ બેઠક પર ભાજપના હુકુમ સિંહ જ સાંસદ હતા અને આ વિસ્તારમાં તેમની ખાસ પકડ હતી.
   - પરંતુ હવે હુકુમ સિંહના નિધન બાદ પાર્ટી ઈચ્છે છે કે મૃગાંકા સિંહની મદદથી કૈરાનામાં ભાજપના પારંપરિક વોટર્સને જોડવામાં આવે. સાથે જ હુકુમ સિંહની લોકપ્રિયતાનો ફાયદો પણ ઉઠાવવામાં આવે.

   કૈરાનાથી ભાજપ પશ્ચિમી યુપીમાં મજબૂત બનવા માગે છે

   - યુપીની રાજધાની લખનઉથી લગભગ 630 કિલોમીટર દૂર સ્થિત કૈરાના લોકસભા સીટ અંતર્ગત શામલી જિલ્લાના થાનાભવન, કૈરાના અને શામલી વિધાનસભા સીટ ઉપરાંત સહારનપુર જિલ્લાના ગંગોહ અને નકુડ વિધાનસભા સીટ આવે છે.
   - આ વિસ્તારમાં લગભગ 17 લાખ મતદાતા છે, જેમાં મુસ્લિમ, જાટ અને દલિતોની સંખ્યા વધારે છે.
   - જાટ વોટર્સ RLDના પારંપરિક વોટર માનવામાં આવે છે, પરંતુ ભાજપે આમાં ફાચર મારી છે.
   - વર્ષ 2014માં પાર્ટીને ઠીકઠાક વોટ મળ્યાં હતા.
   - કૈરાનાની મદદથી જ ભાજપ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ બનાવવા માગે છે.

   આગળ વાંચો કૈરાના ક્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યું હતું ?

  • વિપક્ષની એકતા બાદ કૈરાના પેટા ચૂંટણી પ્રથમ ઈલેકશન (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપક્ષની એકતા બાદ કૈરાના પેટા ચૂંટણી પ્રથમ ઈલેકશન (ફાઈલ)

  • કૈરાનાની મદદથી જ ભાજપ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ બનાવવા માગે છે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૈરાનાની મદદથી જ ભાજપ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ બનાવવા માગે છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ ભાજપના સાંસદ હુકુમ સિંહના નિધનના કારણે ખાલી પડેલી ઉત્તરપ્રદેશની કૈરાના બેઠક પર સોમવારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે આ બેઠક પર સીધો જ મુકાબલો જોવા મળી રહ્યો છે. આ બેઠક પરથી ભાજપે મૃગાંકા સિંહને મેદાનમાં ઉતાર્યા છે તો વિપક્ષ તરફથી તબસ્સુમ હસન ઉમેદવાર છે. કૈરાનાની ચૂંટણી ભાજપ અને વિપક્ષી ગઠબંધન માટે આરપાસની લડાઈ છે. તો આ ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણી પહેલાંની વિપક્ષી ગઠબંધનની પરીક્ષા અને ભાજપની પ્રતિષ્ઠા સાથે પણ જોડવામાં આવે છે. ત્યારે ભાજપ અને વિપક્ષી દળો માટે કૈરાનાનું કેમ આટલું મહત્વ છે તે જોઈએ તો...

   કૈરાના ભાજપની પારંપરિક બેઠક

   - કૈરાના લોકસભા ક્ષેત્ર પશ્ચિમી ઉત્તરપ્રદેશનું સૌથી મહત્વનું લોકસભા ક્ષેત્ર છે.
   - અત્યાર સુધી આ બેઠક પર ભાજપના હુકુમ સિંહ જ સાંસદ હતા અને આ વિસ્તારમાં તેમની ખાસ પકડ હતી.
   - પરંતુ હવે હુકુમ સિંહના નિધન બાદ પાર્ટી ઈચ્છે છે કે મૃગાંકા સિંહની મદદથી કૈરાનામાં ભાજપના પારંપરિક વોટર્સને જોડવામાં આવે. સાથે જ હુકુમ સિંહની લોકપ્રિયતાનો ફાયદો પણ ઉઠાવવામાં આવે.

   કૈરાનાથી ભાજપ પશ્ચિમી યુપીમાં મજબૂત બનવા માગે છે

   - યુપીની રાજધાની લખનઉથી લગભગ 630 કિલોમીટર દૂર સ્થિત કૈરાના લોકસભા સીટ અંતર્ગત શામલી જિલ્લાના થાનાભવન, કૈરાના અને શામલી વિધાનસભા સીટ ઉપરાંત સહારનપુર જિલ્લાના ગંગોહ અને નકુડ વિધાનસભા સીટ આવે છે.
   - આ વિસ્તારમાં લગભગ 17 લાખ મતદાતા છે, જેમાં મુસ્લિમ, જાટ અને દલિતોની સંખ્યા વધારે છે.
   - જાટ વોટર્સ RLDના પારંપરિક વોટર માનવામાં આવે છે, પરંતુ ભાજપે આમાં ફાચર મારી છે.
   - વર્ષ 2014માં પાર્ટીને ઠીકઠાક વોટ મળ્યાં હતા.
   - કૈરાનાની મદદથી જ ભાજપ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ બનાવવા માગે છે.

   આગળ વાંચો કૈરાના ક્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યું હતું ?

  • કૈરાનાની સાચી ઓળખ શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત કિરાના ઘરાનાને કારણે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૈરાનાની સાચી ઓળખ શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત કિરાના ઘરાનાને કારણે છે

   નેશનલ ડેસ્કઃ ભાજપના સાંસદ હુકુમ સિંહના નિધનના કારણે ખાલી પડેલી ઉત્તરપ્રદેશની કૈરાના બેઠક પર સોમવારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે આ બેઠક પર સીધો જ મુકાબલો જોવા મળી રહ્યો છે. આ બેઠક પરથી ભાજપે મૃગાંકા સિંહને મેદાનમાં ઉતાર્યા છે તો વિપક્ષ તરફથી તબસ્સુમ હસન ઉમેદવાર છે. કૈરાનાની ચૂંટણી ભાજપ અને વિપક્ષી ગઠબંધન માટે આરપાસની લડાઈ છે. તો આ ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણી પહેલાંની વિપક્ષી ગઠબંધનની પરીક્ષા અને ભાજપની પ્રતિષ્ઠા સાથે પણ જોડવામાં આવે છે. ત્યારે ભાજપ અને વિપક્ષી દળો માટે કૈરાનાનું કેમ આટલું મહત્વ છે તે જોઈએ તો...

   કૈરાના ભાજપની પારંપરિક બેઠક

   - કૈરાના લોકસભા ક્ષેત્ર પશ્ચિમી ઉત્તરપ્રદેશનું સૌથી મહત્વનું લોકસભા ક્ષેત્ર છે.
   - અત્યાર સુધી આ બેઠક પર ભાજપના હુકુમ સિંહ જ સાંસદ હતા અને આ વિસ્તારમાં તેમની ખાસ પકડ હતી.
   - પરંતુ હવે હુકુમ સિંહના નિધન બાદ પાર્ટી ઈચ્છે છે કે મૃગાંકા સિંહની મદદથી કૈરાનામાં ભાજપના પારંપરિક વોટર્સને જોડવામાં આવે. સાથે જ હુકુમ સિંહની લોકપ્રિયતાનો ફાયદો પણ ઉઠાવવામાં આવે.

   કૈરાનાથી ભાજપ પશ્ચિમી યુપીમાં મજબૂત બનવા માગે છે

   - યુપીની રાજધાની લખનઉથી લગભગ 630 કિલોમીટર દૂર સ્થિત કૈરાના લોકસભા સીટ અંતર્ગત શામલી જિલ્લાના થાનાભવન, કૈરાના અને શામલી વિધાનસભા સીટ ઉપરાંત સહારનપુર જિલ્લાના ગંગોહ અને નકુડ વિધાનસભા સીટ આવે છે.
   - આ વિસ્તારમાં લગભગ 17 લાખ મતદાતા છે, જેમાં મુસ્લિમ, જાટ અને દલિતોની સંખ્યા વધારે છે.
   - જાટ વોટર્સ RLDના પારંપરિક વોટર માનવામાં આવે છે, પરંતુ ભાજપે આમાં ફાચર મારી છે.
   - વર્ષ 2014માં પાર્ટીને ઠીકઠાક વોટ મળ્યાં હતા.
   - કૈરાનાની મદદથી જ ભાજપ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ બનાવવા માગે છે.

   આગળ વાંચો કૈરાના ક્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યું હતું ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કૈરાનાનું રાજકીય મહત્વ કેટલું? | Kairana by Polls is test opposition unity and BJP new policy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `