ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Supreme Court allowed euthanasia with the Shukras on Friday

  શું છે યૂથેનેશિયા? જેની 42 વર્ષ કોમામાં રહેલી અરૂણાને નહોતી મળી મંજૂરી

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 12:55 PM IST

  સુપ્રીમ કોર્ટે શુક્રવારે શરતો સાથે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે
  • અરુણા શાનબાગ 42 વર્ષ રહ્યા હતા કોમામાં
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરુણા શાનબાગ 42 વર્ષ રહ્યા હતા કોમામાં

   નવી દિલ્હીઃ 82 વર્ષ સુધી કોમામાં રહેલી અરૂણા શાનબાગનું 18 મે 2015ના રોજ મોત થયું હતું. અરુણા 1973માં મુંબઈના કેઈએમ હોસ્પિટલમાં દુષ્કર્મની શિકાર થઈ હતી. તેમને ઈચ્છા કે દયા મૃત્યુ આપવાની માંગ કરતી જર્નાલિસ્ટ પિંકી વીરાનીની પિટીશન સુપ્રીમ કોર્ટે 8 માર્ચ 2011ના રોજ ઠુકરાવી દીધી હતી.

   કોણ હતા અરૂણા શાનબાગ?

   - મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ (કેઈએમ) હોસ્પિટલમાં દવાઓની કૂતરાઓ પર એક્સપરિમેન્ટ કરવાના ડિપાર્ટમેન્ટ હતું. જેમાં નર્સ કૂતરાંઓને દવા આપતી હતી. તે પૈકી જ એક હતા અરૂણા શાનબાગ. 27 નવેમ્બર 1973ના રોજ અરૂણાએ ડ્યૂટી પૂરી કરી અને ઘર જતાં પહેલા કપડા બદલવા માટે બેઝમેન્ટમાં ગઈ. વોર્ડ બોય સોહનલાલ પહેલાથી ત્યાં છૂપાઈને બેઠો હતો. તેણે અરૂણાના ગળામાં કૂતરા બાંધવાની ચેન લપેટીને દબાવવા લાગ્યો. છૂટવા માટે અરૂણાએ ખૂબ તાકાત લગાવી. પરંતુ ગળાની નસો દબાવવાથી બેહોશ થઈ ગઈ. અરૂણા કોમામાં ચાલી ગઈ અને ક્યારેય ઠીક થઈ શકી નહીં.

   સુપ્રીમ કોર્ટે કેમ નકારી હતી અરજી

   - 8 માર્ચ 2011ના રોજ અરુણાને દયા મૃત્યુ આપવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. તે સંપૂર્ણ રીતે કોમમાં નહતી અને દવા અને ભોજન લઈ રહી હતી. ડોક્ટર્સની રિપોર્ટના આધાર પર અરુણાને ઈચ્છામૃત્યુ આપવાની મંજૂરી નહતી મળી.
   - સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અરજી કરનાર પિંકી વીરાનીને આ કેસ સાથે કોઈ લેવા નથી. કેમકે અરુણાની સારવાર કેઈએમ હોસ્પિટલ કરી રહી છે.
   - કોર્ટે કહ્યું હતું કે, અરુણાના માતા-પિતા નથી. અરુણાના સંબંધીઓ તેની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી પરંતુ કેઈએમ હોસ્પિટલ ઘણાં વર્ષોથી દિવસ-રાત અરુણાની ખૂબ સારી રીતે સેવા કરી રહ્યું છે. તેથી અરુણા વિશે નિર્ણય લેવાનો હક કેઈએમ હોસ્પિટલને છે.
   - બેન્ચે એવું પણ કહ્યું હતું કે, જો આપણે કોઈ દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમપરથી હટાવી દેવાની મંજૂરી સંબંધીઓ કે તેમના મિત્રોને આપીશું તો તેમાં હંમેશા જોખમ રહેશે. કારણકે મિલકતની લાલચમાં તેનો દૂર ઉપયોગ પણ થઈ શકે છે.

   કેટલા પ્રકારના હોય છે ઈચ્છામૃત્યુ?

   નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ શું છે?

   - જો કોઈ દર્દી લાંબા સમયથી કોમમાં છે અને તેના પરિવારની મંજૂરીથી તેને લાઈફ સપોર્ટ સિસ્ટમમાંથી હટાવવા તે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે તેમને મંજૂરી આપી છે.

   સક્રિય ઈચ્છામૃત્યુ શું છે?

   - તેમાં દર્દીને ઝેર અથવા પેઈન કિલર ઈન્જેક્શનનો ઓવરડોઝ આપીને મોત આપવામાં આવે છે. તેને ભારત સહિત અન્ય દેશોમાં ગુનો ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે તેને મંજૂરી આપી નથી.

   - Physician-assisted suicideમાં દર્દી પોતેજ ઝેરીલી દવાઓ ખાઈ લે છે. જર્મની જેવા અમુક દેશોમાં આની મંજૂરી આપવામાં આવી છે.

  • 62 વર્ષની ઉંમરે 2015માં અરુણાનું થયું હતુ નિધન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   62 વર્ષની ઉંમરે 2015માં અરુણાનું થયું હતુ નિધન

  • સુપ્રીમ કોર્ટે અરુણા શાનબાગ કેસમાં ઈચ્છા કે દયા મૃત્યુની અરજી ફગાવી દીધી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે અરુણા શાનબાગ કેસમાં ઈચ્છા કે દયા મૃત્યુની અરજી ફગાવી દીધી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Supreme Court allowed euthanasia with the Shukras on Friday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `