ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ગેરહાજર રહેતી ફોગાટ બહેનોને એશિયન ગેમ્સ કેમ્પમાંથી કાઢી મૂકાઇ | WFI droppes all four Phogat sisters from the national camp for the Asian Games

  ગેરહાજર રહેતી ફોગાટ બહેનોને એશિયન ગેમ્સ કેમ્પમાંથી કાઢી મૂકાઇ

  Bhaskar news | Last Modified - May 17, 2018, 09:36 PM IST

  ગીતા ફોગાટ, બબીતા, સંગીતા અને ઋતુને નોટિસ મોકલીને ગેરહાજર રહેવાનું કારણ જણાવવા કહેવામાં આવ્યું છે.
  • ફોગાટ બહેનોને નોટિસ મોકલીને ગેરહાજર રહેવાનું કારણ જણાવવા કહેવામાં આવ્યું છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફોગાટ બહેનોને નોટિસ મોકલીને ગેરહાજર રહેવાનું કારણ જણાવવા કહેવામાં આવ્યું છે.

   પાણીપતઃ કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રક જીતનારી ફોગાટ બહેનોને એશિયન ગેમ્સની તૈયારી માટે ચાલી રહેલા કેમ્પમાંથી કાઢી મૂકવામાં આવી છે. ગેરહાજર રહેવાના કારણે ભારતીય રેસલિંગ ફેડરેશને આ કાર્યવાહી કરી છે. ગીતા ફોગાટ, બબીતા, સંગીતા અને ઋતુને નોટિસ મોકલીને ગેરહાજર રહેવાનું કારણ જણાવવા કહેવામાં આવ્યું છે. તેમણે 3 દિવસની નોટિસનો જવાબ આપવાનો છે. ફેડરેશનના અધ્યક્ષ વૃજભુષણ શરણ સિંહે કહ્યું કે આ લોકો ઇચ્છે તો હવે ઘેરબેઠા આરામ કરી શકે છે.

   બબીતાએ કહ્યું- વાગ્યું હોવાથી કેમ્પમાં હાજર ન રહી

   - બબીતા ફોગાટે જણાવ્યું કે, `મારા બંને ઘુંટણોમાં વાગ્યું છે. તેથી કેમ્પમાં હાજર રહી નથી શકતી.'
   - તેમણે કહ્યું કે, `મારી બહેનો ઋતુ અને સંગીતા રશિયામાં આયોજિત કેમ્પમાં ભાગ લેવા વિઝાની રાહ જોઇ રહી છે. તેની ફેડરેશનને ખબર છે. ગીતા બેંગ્લુરુમાં છે. તે ખાનગી કેમ્પમાં ટ્રેનિંગ લઇ રહી છે. તે નેશનલ કેમ્પમાં કેમ નથી આવી તે હું જાણતી નથી.'
   - ઉલ્લેખનીય છે કે 10-25 મે સુધી લખનૌ અને પાણીપતમાં મહિલાઓ અને પુરુષો માટે કેમ્પ ચાલી રહ્યો છે.

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગેરહાજર રહેતી ફોગાટ બહેનોને એશિયન ગેમ્સ કેમ્પમાંથી કાઢી મૂકાઇ | WFI droppes all four Phogat sisters from the national camp for the Asian Games
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top