ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં મતદાન દરમિયાન હિંસા | West Bengal Panchayat election polls violence

  પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં બોમ્બ-બંદૂકનું રાજ, 12 મોત

  Divyabhaskar.com | Last Modified - May 15, 2018, 05:07 AM IST

  પ.બંગાળના 20 જિલ્લામાં પંચાયત ચૂંટણી માટે વોટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન 4 જિલ્લામાંથી હિંસાના સમાચારો આવી રહ્યા છે.
  • મુરશીદાબાદમાં ટીએમસી અને કોંગ્રેસ સમર્થકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુરશીદાબાદમાં ટીએમસી અને કોંગ્રેસ સમર્થકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું.

   કોલકાતાઃ કોલકાત્તા| પશ્ચિમ બંગાળમાં સોમવારે યોજાયેલી પંચાયત ચૂંટણી દરમિયાન મોટાપાયે હિંસા થતાં 12 લોકોના મોત થયા છે. અનેક સ્થળે મતદાન કેન્દ્ર પર બોમ્બ ફેંકાયા અને બંને પક્ષો વચ્ચે ફાયરિંગની ઘટના નોંધાઈ છે. 50થી વધુ લોકો ઘવાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે હિંસા અંગે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. હિંસા વચ્ચે 73% મતદાન નોંધાયું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના ચૂંટણી પંચને 500થી વધુ ફરિયાદો મળી હતી. પશ્ચિમ બંગાળની આ ચૂંટણી દેશમાં અત્યાર સુધીમાં યોજાયેલી ચૂંટણીની સૌથી હિંસક ચૂંટણી છે. 2013માં થયેલી ચૂંટણીમાં 21 લોકોના મોત થયા હતા.

   દેશમાં 5 વર્ષમાં સૌથી મોટી ચૂંટણી હિંસા, TMCના 34% ઉમેદવાર બિનહરીફ જીત્યા

   - વોટિંગ શરૂ થયાને બે કલાક બાદ ચૂંટણી પંચને હિંસાની સુચનાઓ મળી હતી.
   - ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, વર્ધમાન, કૂચબેહાર જિલ્લામાં હિંસાના સમાચારો આવ્યાં હતા.
   - કૂચબેહાર જિલ્લાં હિંસાને કારણે 20 લોકો ઘાયલ થયાં છે. જ્યાં TMC કાર્યકર્તાઓ પર હુમલાના આરોપ લગાવવામાં આવ્યાં છે. તમામ ઈજાગ્રસ્તોને એમજેએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
   - કૂચબેહારના દિનહાટા વિસ્તારમાં પણ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
   - દક્ષિણ 24 પરગના જિલ્લામાં ભાંગરમાં મીડિયાની ગાડીને સળગાવવામાં આવી છે. આ ઉપરાંત કેમેરા તોડી વિસ્તારમાં મીડિયાને જવા પર રોક લગાવાઈ છે.

   TMC-BJPનો એકબીજા પર આરોપ

   - વર્ધમાન જિલ્લામાં વિપક્ષી દળ CPM અને ભાજપએ TMC પર વોટર્સને ડરાવવાની - ધમકાવવાની અને પોલિંગ બૂથની બહાર બોમ્બ ફેંકવાના આરોપ લગાવ્યાં છે. જે આરોપોને TMCએ ફગાવી દીધા છે.
   - ભાજપે ઉત્તર 24 પરગના જિલ્લામાં સત્તાધારી TMCએ લોકોને હિંસાની ખુલી છૂટ આપી છે. ખાસ કરીને આમડાંગ વિસ્તારમાં.
   - TMCના વરિષ્ઠ મંત્રી જ્યોતિપ્રિયો મલિકે ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવયાં છે.
   - હિંસાની આશંકાને જોતા રાજ્યમાં 71500 સશસ્ત્ર સુરક્ષાકર્મીઓને પહેલેથી તૈનાત કરવામાં આવ્યાં છે.

   આ ચૂંટણી 2 કારણોને લીધે ચર્ચામાં

   1) રાજ્યની 42માંથી 40 લોકસભા સીટ આ જ 20 જિલ્લાઓમાં છે. એવામાં 2019માં થનારી સામાન્ય ચૂંટણીની પહેલાં રાજકીય પક્ષો આ ચૂંટણીને વોર્મઅપ મેચની જેમ જોઈ રહી છે.

   2) આ ચૂંટણી પહેલાંથી જ વિવાદિત છે. ચૂંટણી પંચે ઈમેલથી ચૂંટણી પત્ર મોકલવા પર રોક લગાવી હતી. કોલકાતા હાઈકોર્ટે તેને મંજૂરી આપી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર પ્રતિબંધ મુક્યો હતો.

   ભાજપ-તૃણુમુલ વચ્ચે સીધી જંગનું અનુમાન

   - ચૂંટણી પહેલાં કરવામાં આવેલા સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને CPM-CPIને પાછળ છોડીને તૃણુમુલ કોંગ્રેસને ડાયરેકટ પડકાર ફેંકશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • TMCના એક કાર્યકર્તાનું મોત
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   TMCના એક કાર્યકર્તાનું મોત

  • મતદાનને લઈને અનેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   મતદાનને લઈને અનેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ

  • ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, વર્ધમાન, કૂચબેહાર જિલ્લામાં હિંસા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, વર્ધમાન, કૂચબેહાર જિલ્લામાં હિંસા

  • કૂચબેહારના દિનહાટા વિસ્તારમાં પણ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૂચબેહારના દિનહાટા વિસ્તારમાં પણ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા છે

  • પશ્ચિમ બંગાળમાં 58 હાજર 692 બેઠક પર પંચાયત ચૂંટણી થવાની હતી, જેમાંથી 20 હજાર 76 સીટ પરના ઉમેદવારા નિર્વિરોધ ચૂંટાય ગયા છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   પશ્ચિમ બંગાળમાં 58 હાજર 692 બેઠક પર પંચાયત ચૂંટણી થવાની હતી, જેમાંથી 20 હજાર 76 સીટ પરના ઉમેદવારા નિર્વિરોધ ચૂંટાય ગયા છે

   કોલકાતાઃ કોલકાત્તા| પશ્ચિમ બંગાળમાં સોમવારે યોજાયેલી પંચાયત ચૂંટણી દરમિયાન મોટાપાયે હિંસા થતાં 12 લોકોના મોત થયા છે. અનેક સ્થળે મતદાન કેન્દ્ર પર બોમ્બ ફેંકાયા અને બંને પક્ષો વચ્ચે ફાયરિંગની ઘટના નોંધાઈ છે. 50થી વધુ લોકો ઘવાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે હિંસા અંગે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. હિંસા વચ્ચે 73% મતદાન નોંધાયું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના ચૂંટણી પંચને 500થી વધુ ફરિયાદો મળી હતી. પશ્ચિમ બંગાળની આ ચૂંટણી દેશમાં અત્યાર સુધીમાં યોજાયેલી ચૂંટણીની સૌથી હિંસક ચૂંટણી છે. 2013માં થયેલી ચૂંટણીમાં 21 લોકોના મોત થયા હતા.

   દેશમાં 5 વર્ષમાં સૌથી મોટી ચૂંટણી હિંસા, TMCના 34% ઉમેદવાર બિનહરીફ જીત્યા

   - વોટિંગ શરૂ થયાને બે કલાક બાદ ચૂંટણી પંચને હિંસાની સુચનાઓ મળી હતી.
   - ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, વર્ધમાન, કૂચબેહાર જિલ્લામાં હિંસાના સમાચારો આવ્યાં હતા.
   - કૂચબેહાર જિલ્લાં હિંસાને કારણે 20 લોકો ઘાયલ થયાં છે. જ્યાં TMC કાર્યકર્તાઓ પર હુમલાના આરોપ લગાવવામાં આવ્યાં છે. તમામ ઈજાગ્રસ્તોને એમજેએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
   - કૂચબેહારના દિનહાટા વિસ્તારમાં પણ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
   - દક્ષિણ 24 પરગના જિલ્લામાં ભાંગરમાં મીડિયાની ગાડીને સળગાવવામાં આવી છે. આ ઉપરાંત કેમેરા તોડી વિસ્તારમાં મીડિયાને જવા પર રોક લગાવાઈ છે.

   TMC-BJPનો એકબીજા પર આરોપ

   - વર્ધમાન જિલ્લામાં વિપક્ષી દળ CPM અને ભાજપએ TMC પર વોટર્સને ડરાવવાની - ધમકાવવાની અને પોલિંગ બૂથની બહાર બોમ્બ ફેંકવાના આરોપ લગાવ્યાં છે. જે આરોપોને TMCએ ફગાવી દીધા છે.
   - ભાજપે ઉત્તર 24 પરગના જિલ્લામાં સત્તાધારી TMCએ લોકોને હિંસાની ખુલી છૂટ આપી છે. ખાસ કરીને આમડાંગ વિસ્તારમાં.
   - TMCના વરિષ્ઠ મંત્રી જ્યોતિપ્રિયો મલિકે ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવયાં છે.
   - હિંસાની આશંકાને જોતા રાજ્યમાં 71500 સશસ્ત્ર સુરક્ષાકર્મીઓને પહેલેથી તૈનાત કરવામાં આવ્યાં છે.

   આ ચૂંટણી 2 કારણોને લીધે ચર્ચામાં

   1) રાજ્યની 42માંથી 40 લોકસભા સીટ આ જ 20 જિલ્લાઓમાં છે. એવામાં 2019માં થનારી સામાન્ય ચૂંટણીની પહેલાં રાજકીય પક્ષો આ ચૂંટણીને વોર્મઅપ મેચની જેમ જોઈ રહી છે.

   2) આ ચૂંટણી પહેલાંથી જ વિવાદિત છે. ચૂંટણી પંચે ઈમેલથી ચૂંટણી પત્ર મોકલવા પર રોક લગાવી હતી. કોલકાતા હાઈકોર્ટે તેને મંજૂરી આપી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર પ્રતિબંધ મુક્યો હતો.

   ભાજપ-તૃણુમુલ વચ્ચે સીધી જંગનું અનુમાન

   - ચૂંટણી પહેલાં કરવામાં આવેલા સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને CPM-CPIને પાછળ છોડીને તૃણુમુલ કોંગ્રેસને ડાયરેકટ પડકાર ફેંકશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં મતદાન દરમિયાન હિંસા | West Bengal Panchayat election polls violence
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top