ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» West Bangal CM Mamta Banerjee will meet Opposition leaders in Delhi

  બનશે થર્ડ ફ્રંટ? લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં મમતા દીદીએ ભર્યો દરબાર

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 04:02 PM IST

  પોતાના આ પ્રવાસ દરમિયાન મમતા દિલ્હીમાં બિનભાજપા અને બિનકોંગ્રેસી ઘણી પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરશે
  • મમતા બેનર્જીએ એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મમતા બેનર્જીએ એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી.

   નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ચાર દિવસના દિલ્હીના પ્રવાસે છે.

   લોકસભા ચૂંટણીમાં બીજેપીનો મુકાબલો કરવા માટે બિનકોંગ્રેસી રાજકીય દળોમાં થર્ડ ફ્રન્ટ બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે મમતાએ આજે પહેલા દિવસે શિવસેનાના નેતા સંજય રાઉત, એનસીપી ચીફ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ, બીજેપી સાંસદ પિનાકી મિશ્રા, ડીએમકે નેતા કનિમોઝી, TDP નેતા વાયએસ ચૌધરી અને રામમોહન નાયડુ ઉપરાંત મિસા ભારતી અને જેપી યાદવ સાથે મુલાકાત કરી. સોનિયા ગાંધી સહિત ઘણા નેતાઓને મળવાનો મમતાનો કાર્યક્રમ છે. મમતાના આ વલણને 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને રોકવાની કવાયત માનવામાં આવી રહ્યું છે.

   અન્ય ઘણા નેતાઓ સાથે મમતાએ કરી મુલાકાત

   - ટીડીપી સાંસદ, એનડીએથી અલગ થયેલા સ્વાભિમાન શેતકારી સંગઠનના રાજુ શેટ્ટી અને રાજ્યસભામાં બીજેડી સાંસદ અનુભવ મોહંતી પણ પોતાની પત્નીની સાથે મમતા બેનર્જીની મુલાકાત કરી. આ મામલે ફારૂક અબ્દુલ્લાએ મમતા બેનર્જીના વખાણ કર્યા છે. સાથે જ તેમની સાથે મુલાકાત કરવાની વાત કરી છે.

   - આ દરમિયાન મમતાએ કનિમોઝીને કહ્યું, "ડીએમકે સત્તામાં આવી રહી છે અને આ માટે મારું પૂરતું સમર્થન છે." એનસીપી ચીફ શરદ પવારની સાથે મમતા બેનર્જીની મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી.

   રાહુલ ગાંધીની મુલાકાત નહીં કરે મમતા

   - તૃણમૂલના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે, મમતા દિલ્હીમાં જનતા દળ (યુ)ના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ, આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત શિવસેના અને તેલુગુ દેશમ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. સૌથી ખાસ વાત એ છે કે વિપક્ષના ગઠબંધનને એક કરવા દિલ્હી પહોંચેલી મમતા પોતાના જૂના સહયોગી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત નહીં કરે.

   - જોકે તેઓ સોનિયા ગાંધીની મુલાકાત કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે મમતા આ યાત્રા દરમિયાન સંસદમાં વિપક્ષના ઘણા સાંસદો સાથે સંવાદ પણ કરશે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મમતાને તેમને મળવાનું આમંત્રણ મોકલ્યું હતું, જેનો મમતાએ સ્વીકાર કર્યો છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • મમતા બેનર્જીએ શિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત કરી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મમતા બેનર્જીએ શિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત કરી.

  • આરજેડીના મિસા ભારતી સાથે મમતા બેનર્જી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરજેડીના મિસા ભારતી સાથે મમતા બેનર્જી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: West Bangal CM Mamta Banerjee will meet Opposition leaders in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top