ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Wedding reception of IAS toppers Tina Dabi and athar aamir ul shafi khan in Delhi

  IAS ટોપર ટીના ડાબીનું દિલ્હીમાં યોજાયું રિસેપ્શન, સામેલ થયા ઘણા રાજનેતાઓ

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 12:58 PM IST

  ટીના ડાબીએ ગયા શુક્રવારે પહેલગામમાં મુસ્લિમ IAS ટોપર અતહર આમિર અલ શફી ખાન સાથે લગ્ન કરી લીધા
  • વાઇસ પ્રેસિડેન્ટ એમ વૈંકૈયા નાયડૂ IAS કપલના લગ્નમાં પહોંચ્યા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાઇસ પ્રેસિડેન્ટ એમ વૈંકૈયા નાયડૂ IAS કપલના લગ્નમાં પહોંચ્યા.

   નવી દિલ્હી: યુપીએસસી 2015માં ફર્સ્ટ રેંક હાંસલ કરીને સનસનાટી મચાવી દેનારી દિલ્હી ગર્લ ટીના ડાબીએ ગયા શુક્રવારે પહેલગામમાં મુસ્લિમ IAS ટોપર અતહર આમિર અલ શફી ખાન સાથે લગ્ન કરી લીધા. પારંપરિક લગ્ન પહેલા બંનેએ 20 માર્ચના રોજ જયપુરની રજિસ્ટ્રાર ઓફિસમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંનેનું વેડિંગ રિસેપ્શન દિલ્હીમાં થયું જેમાં ઘણા રાજનેતાઓ સામેલ થયા.

   રિસેપ્શનમાં આવ્યા રાજનેતાઓ

   - રિસેપ્શનમાં વાઇસ પ્રેસિડેન્ટ એમ વૈંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પહોંચ્યા.

   - ટીના દિલ્હીની રહેવાસી છે જ્યારે અતહર જમ્મુ-કાશ્મીરમાં રહે છે.
   - શુક્રવારે 9 એપ્રિલના રોજ લગ્ન સમારંભ પછી ટીના પોતાના પતિના પૈતૃક ગામ દેવેપોરા મટ્ટન ગઇ.

   IES ઓફિસરની દીકરી છે ટીના, ભોપાલમાં છે મોસાળ

   - ટીના ડાબી આમ દિલ્હીમાં રહે છે, પરંતુ તેનો જન્મ તેની નાનીના ઘરે ભોપાલમાં થયો હતો. 7મા ધોરણ સુધી તે ભોપાલના કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં ભણી.

   - તેના નાની સૂચિતા કાંબલે અને મામા પિયુષ કાંબલે ભોપાલની અરેરા કોલોનીમાં રહે છે.
   - ટીનાની મમ્મી હિમાની ડાબીએ એમપીના પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ MANITમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. તેઓ પોતાના કોલેજના ટોપર હતા.

   ફેસબુક પર અપડેટ કર્યું વેડિંગ આલ્બમ, 2 કલાકમાં કર્યું હતું ડીલીટ

   - દિલ્હીની લેડી શ્રીરામ કોલેજની સ્ટુડન્ટ ટીના ડાબીએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા.

   - ફોટો પોસ્ટ કર્યાના માત્ર 2 કલાક પછી તેમણે તમામ ફોટા ડીલીટ કરી નાખ્યા હતા.
   - લગ્ન પર ટીનાએ એમ્બ્રોયડરી વાળો લાલ બ્લાઉઝ અને વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. પતિ અતહર ગોલ્ડન કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા.

  • લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન પણ પહોંચ્યા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન પણ પહોંચ્યા.

  • યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદે બંનેને બેસ્ટ વિશિઝ આપ્યા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદે બંનેને બેસ્ટ વિશિઝ આપ્યા.

  • તમામે આપ્યા નવયુગલને અભિનંદન.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   તમામે આપ્યા નવયુગલને અભિનંદન.

  • ટીના ડાબી આમ દિલ્હીમાં રહે છે, પરંતુ તેમનો જન્મ તેમની નાની ઘરે ભોપાલમાં થયો હતો.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટીના ડાબી આમ દિલ્હીમાં રહે છે, પરંતુ તેમનો જન્મ તેમની નાની ઘરે ભોપાલમાં થયો હતો.

   નવી દિલ્હી: યુપીએસસી 2015માં ફર્સ્ટ રેંક હાંસલ કરીને સનસનાટી મચાવી દેનારી દિલ્હી ગર્લ ટીના ડાબીએ ગયા શુક્રવારે પહેલગામમાં મુસ્લિમ IAS ટોપર અતહર આમિર અલ શફી ખાન સાથે લગ્ન કરી લીધા. પારંપરિક લગ્ન પહેલા બંનેએ 20 માર્ચના રોજ જયપુરની રજિસ્ટ્રાર ઓફિસમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંનેનું વેડિંગ રિસેપ્શન દિલ્હીમાં થયું જેમાં ઘણા રાજનેતાઓ સામેલ થયા.

   રિસેપ્શનમાં આવ્યા રાજનેતાઓ

   - રિસેપ્શનમાં વાઇસ પ્રેસિડેન્ટ એમ વૈંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પહોંચ્યા.

   - ટીના દિલ્હીની રહેવાસી છે જ્યારે અતહર જમ્મુ-કાશ્મીરમાં રહે છે.
   - શુક્રવારે 9 એપ્રિલના રોજ લગ્ન સમારંભ પછી ટીના પોતાના પતિના પૈતૃક ગામ દેવેપોરા મટ્ટન ગઇ.

   IES ઓફિસરની દીકરી છે ટીના, ભોપાલમાં છે મોસાળ

   - ટીના ડાબી આમ દિલ્હીમાં રહે છે, પરંતુ તેનો જન્મ તેની નાનીના ઘરે ભોપાલમાં થયો હતો. 7મા ધોરણ સુધી તે ભોપાલના કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં ભણી.

   - તેના નાની સૂચિતા કાંબલે અને મામા પિયુષ કાંબલે ભોપાલની અરેરા કોલોનીમાં રહે છે.
   - ટીનાની મમ્મી હિમાની ડાબીએ એમપીના પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ MANITમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. તેઓ પોતાના કોલેજના ટોપર હતા.

   ફેસબુક પર અપડેટ કર્યું વેડિંગ આલ્બમ, 2 કલાકમાં કર્યું હતું ડીલીટ

   - દિલ્હીની લેડી શ્રીરામ કોલેજની સ્ટુડન્ટ ટીના ડાબીએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા.

   - ફોટો પોસ્ટ કર્યાના માત્ર 2 કલાક પછી તેમણે તમામ ફોટા ડીલીટ કરી નાખ્યા હતા.
   - લગ્ન પર ટીનાએ એમ્બ્રોયડરી વાળો લાલ બ્લાઉઝ અને વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. પતિ અતહર ગોલ્ડન કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા.

  • ટીનાએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટીનાએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા.

  • કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ IAS કપલ.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ IAS કપલ.

  • ફોટો પોસ્ટ કર્યાના માત્ર 2 કલાક પછી ટીનાએ ફોટા ડીલીટ કરી દીધા હતા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફોટો પોસ્ટ કર્યાના માત્ર 2 કલાક પછી ટીનાએ ફોટા ડીલીટ કરી દીધા હતા.

  • લગ્ન પર તેમણે એમ્બ્રોયડરીવાળો લાલ બ્લાઉઝ અને વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. પતિ ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા હતા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન પર તેમણે એમ્બ્રોયડરીવાળો લાલ બ્લાઉઝ અને વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. પતિ ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા હતા.

   નવી દિલ્હી: યુપીએસસી 2015માં ફર્સ્ટ રેંક હાંસલ કરીને સનસનાટી મચાવી દેનારી દિલ્હી ગર્લ ટીના ડાબીએ ગયા શુક્રવારે પહેલગામમાં મુસ્લિમ IAS ટોપર અતહર આમિર અલ શફી ખાન સાથે લગ્ન કરી લીધા. પારંપરિક લગ્ન પહેલા બંનેએ 20 માર્ચના રોજ જયપુરની રજિસ્ટ્રાર ઓફિસમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંનેનું વેડિંગ રિસેપ્શન દિલ્હીમાં થયું જેમાં ઘણા રાજનેતાઓ સામેલ થયા.

   રિસેપ્શનમાં આવ્યા રાજનેતાઓ

   - રિસેપ્શનમાં વાઇસ પ્રેસિડેન્ટ એમ વૈંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પહોંચ્યા.

   - ટીના દિલ્હીની રહેવાસી છે જ્યારે અતહર જમ્મુ-કાશ્મીરમાં રહે છે.
   - શુક્રવારે 9 એપ્રિલના રોજ લગ્ન સમારંભ પછી ટીના પોતાના પતિના પૈતૃક ગામ દેવેપોરા મટ્ટન ગઇ.

   IES ઓફિસરની દીકરી છે ટીના, ભોપાલમાં છે મોસાળ

   - ટીના ડાબી આમ દિલ્હીમાં રહે છે, પરંતુ તેનો જન્મ તેની નાનીના ઘરે ભોપાલમાં થયો હતો. 7મા ધોરણ સુધી તે ભોપાલના કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં ભણી.

   - તેના નાની સૂચિતા કાંબલે અને મામા પિયુષ કાંબલે ભોપાલની અરેરા કોલોનીમાં રહે છે.
   - ટીનાની મમ્મી હિમાની ડાબીએ એમપીના પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ MANITમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. તેઓ પોતાના કોલેજના ટોપર હતા.

   ફેસબુક પર અપડેટ કર્યું વેડિંગ આલ્બમ, 2 કલાકમાં કર્યું હતું ડીલીટ

   - દિલ્હીની લેડી શ્રીરામ કોલેજની સ્ટુડન્ટ ટીના ડાબીએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા.

   - ફોટો પોસ્ટ કર્યાના માત્ર 2 કલાક પછી તેમણે તમામ ફોટા ડીલીટ કરી નાખ્યા હતા.
   - લગ્ન પર ટીનાએ એમ્બ્રોયડરી વાળો લાલ બ્લાઉઝ અને વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. પતિ અતહર ગોલ્ડન કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Wedding reception of IAS toppers Tina Dabi and athar aamir ul shafi khan in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top