હવામાન / હિમાચલ અને કાશ્મીરમાં ફરી હિમવર્ષા

Divyabhaskar | Updated - Jan 13, 2019, 02:59 PM
weather Shimla, Manali snowfall again jammu Srinagar highway closed

  • ભારે હિમવર્ષાને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ
  • હિમાચલના ડેલહાઉસીમાં 30 સેમી અને મનાલીમાં 23 સેમી બરફ વર્ષા
  • શિમલાના ઉપરી વિસ્તારો જેવાં કે કુફરી, ફાગુ, નારકંડા અને ખડા પથ્થરનો સંપર્ક તૂટ્યો

શિમલા/શ્રીનગરઃ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં શુક્રવારથી શનિવાર રાત સુધી ભયાનક હિમવર્ષા થઈ હતી. જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય સંપર્ક વિહોણુ બન્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પારો 3 ડિગ્રી સુધી નીચે આવી શકે છે.

બરફને કારણે ઘર અને વાહનો ઢંકાયા
બરફને કારણે ઘર અને વાહનો ઢંકાયા
રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર
રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર
weather Shimla, Manali snowfall again jammu Srinagar highway closed
weather Shimla, Manali snowfall again jammu Srinagar highway closed
સમગ્ર રાજ્ય સંપર્ક વિહોણું બન્યુ
સમગ્ર રાજ્ય સંપર્ક વિહોણું બન્યુ
હિમાચલનાં ડલહૌજીમાં 30 સેમી અને મનાલીમાં 23 સેમી હિમવર્ષા
હિમાચલનાં ડલહૌજીમાં 30 સેમી અને મનાલીમાં 23 સેમી હિમવર્ષા
વિક્ષેપની અસર
વિક્ષેપની અસર
weather Shimla, Manali snowfall again jammu Srinagar highway closed
હિમસ્ખલનના કારણે જમ્મુ-કાશ્મીર હાઈવે બંધ
હિમસ્ખલનના કારણે જમ્મુ-કાશ્મીર હાઈવે બંધ
X
weather Shimla, Manali snowfall again jammu Srinagar highway closed
બરફને કારણે ઘર અને વાહનો ઢંકાયાબરફને કારણે ઘર અને વાહનો ઢંકાયા
રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરરસ્તાઓ પર છવાઈ બરફની ચાદર
weather Shimla, Manali snowfall again jammu Srinagar highway closed
weather Shimla, Manali snowfall again jammu Srinagar highway closed
સમગ્ર રાજ્ય સંપર્ક વિહોણું બન્યુસમગ્ર રાજ્ય સંપર્ક વિહોણું બન્યુ
હિમાચલનાં ડલહૌજીમાં 30 સેમી અને મનાલીમાં 23 સેમી હિમવર્ષાહિમાચલનાં ડલહૌજીમાં 30 સેમી અને મનાલીમાં 23 સેમી હિમવર્ષા
વિક્ષેપની અસરવિક્ષેપની અસર
weather Shimla, Manali snowfall again jammu Srinagar highway closed
હિમસ્ખલનના કારણે જમ્મુ-કાશ્મીર હાઈવે બંધહિમસ્ખલનના કારણે જમ્મુ-કાશ્મીર હાઈવે બંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App