ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 4 લાખમાં સ્થપાયેલી ફ્લિપકાર્ટને વોલમાર્ટ 1 લાખ કરોડમાં ખરીદશે | Walmart Will Buy Flipkart In One Lakh Crore Rupees

  4 લાખમાં સ્થપાયેલી ફ્લિપકાર્ટને વોલમાર્ટ 1 લાખ કરોડમાં ખરીદશે

  Agency, Bengluru | Last Modified - May 05, 2018, 01:47 AM IST

  દિલ્હી IITમાંથી પાસઆઉટ બે મિત્રો સચિન બંસલ અને બન્ની બંસલ દ્વારા 2007માં બેંગ્લુરુમાં કંપની શરૂ થઈ હતી
  • વોલમાર્ટે 12 અબજ ડોલરની ઉંચી બીડ ભરતા લગભગ હસ્તાંતરણ અંતીમ તબક્કામાં
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વોલમાર્ટે 12 અબજ ડોલરની ઉંચી બીડ ભરતા લગભગ હસ્તાંતરણ અંતીમ તબક્કામાં

   બેંગ્લુરુ: દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની 2007માં માત્ર ચાર લાખ રૂપિયાના નજીવા રોકાણ સાથે ફ્લિપકાર્ટ સચિન બંસલ અને બન્ની બંસલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ વિશ્વની ટોચની કંપની અમેઝોન દ્વારા ફ્લિપકાર્ટને ખરીદવા માટે અગાઉ પ્રયાસ થયો હતો પરંતુ અમેઝોનની સરખામણીએ વોલમાર્ટે (અંદાજે 1 લાખ કરોડ) 12 અબજ ડોલરની ઉંચી બીડ ભરતા લગભગ હસ્તાંતરણ અંતીમ તબક્કામાં છે. ફ્લિપકાર્ટનો અંદાજે 72-73 ટકા હિસ્સો હસ્તગત કરશે તેવી શક્યતા છે. વોલમાર્ટ ફ્લિપકાર્ટના અન્ય રોકાણ હિસ્સાને ખરીદવાની પણ યોજના ઘડી રહી છે. જેમાં ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ તથા સોફ્ટબેન્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટની સિંગાપોર હોલ્ડિંગ કંપનીમાં સરેરાશ 20 ટકા હિસ્સો ધરાવે છે.

   અત્યાર સુધીના મોટા બિઝનેસ સોદા

   - ભારતી-MTN વચ્ચે 1.5 અબજ ડોલરનો સોદો

   - વોડાફોન-આઈડીયા વચ્ચે 23 અબજ ડોલરનો સોદો

   - માઈક્રોસોફ્ટ-લિંકડિનનો 26 અબજ ડોલરનો સોદો

   - બાયર-મોન્સાન્ટોનો 55.63 અબજ ડોલરનો સોદો

   આગળ વાંચો: વોલમાર્ટને શા માટે રસ પડ્યો ?

  • ફ્લિપકાર્ટ સચિન બંસલ અને બન્ની બંસલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફ્લિપકાર્ટ સચિન બંસલ અને બન્ની બંસલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી- ફાઈલ

   બેંગ્લુરુ: દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની 2007માં માત્ર ચાર લાખ રૂપિયાના નજીવા રોકાણ સાથે ફ્લિપકાર્ટ સચિન બંસલ અને બન્ની બંસલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ વિશ્વની ટોચની કંપની અમેઝોન દ્વારા ફ્લિપકાર્ટને ખરીદવા માટે અગાઉ પ્રયાસ થયો હતો પરંતુ અમેઝોનની સરખામણીએ વોલમાર્ટે (અંદાજે 1 લાખ કરોડ) 12 અબજ ડોલરની ઉંચી બીડ ભરતા લગભગ હસ્તાંતરણ અંતીમ તબક્કામાં છે. ફ્લિપકાર્ટનો અંદાજે 72-73 ટકા હિસ્સો હસ્તગત કરશે તેવી શક્યતા છે. વોલમાર્ટ ફ્લિપકાર્ટના અન્ય રોકાણ હિસ્સાને ખરીદવાની પણ યોજના ઘડી રહી છે. જેમાં ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ તથા સોફ્ટબેન્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટની સિંગાપોર હોલ્ડિંગ કંપનીમાં સરેરાશ 20 ટકા હિસ્સો ધરાવે છે.

   અત્યાર સુધીના મોટા બિઝનેસ સોદા

   - ભારતી-MTN વચ્ચે 1.5 અબજ ડોલરનો સોદો

   - વોડાફોન-આઈડીયા વચ્ચે 23 અબજ ડોલરનો સોદો

   - માઈક્રોસોફ્ટ-લિંકડિનનો 26 અબજ ડોલરનો સોદો

   - બાયર-મોન્સાન્ટોનો 55.63 અબજ ડોલરનો સોદો

   આગળ વાંચો: વોલમાર્ટને શા માટે રસ પડ્યો ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 4 લાખમાં સ્થપાયેલી ફ્લિપકાર્ટને વોલમાર્ટ 1 લાખ કરોડમાં ખરીદશે | Walmart Will Buy Flipkart In One Lakh Crore Rupees
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top