ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Vyas meal restaurant service in Jaisalmer foreigners favourite

  80ની ઉંમરે પણ રેસ્ટોરાં ચલાવે છે આ દાદી, વિદેશીઓની છે પહેલી પસંદ

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 01:39 PM IST

  80 વર્ષના ચંદાદેવી આજે પણ પોતાના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં ચલાવી રહ્યા છે
  • વિદેશી ગ્રાહકોને ચંદાદાદીના હાથનો આ દેશી સ્વાદ ખૂબ પસંદ આવે છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશી ગ્રાહકોને ચંદાદાદીના હાથનો આ દેશી સ્વાદ ખૂબ પસંદ આવે છે.

   જેસલમેર: અહીંયા 80 વર્ષના ચંદાદેવી આજે પણ પોતાના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં ચલાવી રહ્યા છે. તેમની આ રેસ્ટોરાં વ્યાસ મીલના નામે ઓળખાય છે. વ્યાસ મીલના નામથી તેમની રેસ્ટોરાંને ઇન્ટરનેશનલ ગાઇડ બુક 'લોનલી પ્લેનેટ'માં જગ્યા મળી છે. આશરે 40 વર્ષ પહેલા તેમણે પોતાના જ ઘરના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં શરૂ કરી હતી.

   પરિવાર માટે બનતું ભોજન જ વિદેશીઓને પણ પીરસતા

   - પોતાના પરિવાર માટે જે ખાવાનું બનતું, તે જ ખાવાનું ચંદાદેવી રેસ્ટોરાંમાં આવતા વિદેશી ગ્રાહકોને પીરસી દેતા હતા. વિદેશી ગ્રાહકોને પણ તેમના હાથનો આ દેશી સ્વાદ ખૂબ પસંદ આવે છે.

   - તેમણે પોતાના પરિવારના તમામ ખર્ચા આ રેસ્ટોરાંના આધારે જ કાઢ્યા છે.
   - દીકરીના લગ્ન અને અન્ય કામો માટે પૈસા તેમને આ રેસ્ટોરાંએ જ કમાવી આપ્યા છે.

   આગળની સ્લાઇડમાં જુઓ વ્યાસમીલમાં ગ્રાહકો માટે રસોઇ કરતા ચંદાદાદીની અન્ય તસવીરો

  • 80 વર્ષના ચંદાદેવી આજે પણ પોતાના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં ચલાવી રહ્યા છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   80 વર્ષના ચંદાદેવી આજે પણ પોતાના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં ચલાવી રહ્યા છે.

   જેસલમેર: અહીંયા 80 વર્ષના ચંદાદેવી આજે પણ પોતાના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં ચલાવી રહ્યા છે. તેમની આ રેસ્ટોરાં વ્યાસ મીલના નામે ઓળખાય છે. વ્યાસ મીલના નામથી તેમની રેસ્ટોરાંને ઇન્ટરનેશનલ ગાઇડ બુક 'લોનલી પ્લેનેટ'માં જગ્યા મળી છે. આશરે 40 વર્ષ પહેલા તેમણે પોતાના જ ઘરના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં શરૂ કરી હતી.

   પરિવાર માટે બનતું ભોજન જ વિદેશીઓને પણ પીરસતા

   - પોતાના પરિવાર માટે જે ખાવાનું બનતું, તે જ ખાવાનું ચંદાદેવી રેસ્ટોરાંમાં આવતા વિદેશી ગ્રાહકોને પીરસી દેતા હતા. વિદેશી ગ્રાહકોને પણ તેમના હાથનો આ દેશી સ્વાદ ખૂબ પસંદ આવે છે.

   - તેમણે પોતાના પરિવારના તમામ ખર્ચા આ રેસ્ટોરાંના આધારે જ કાઢ્યા છે.
   - દીકરીના લગ્ન અને અન્ય કામો માટે પૈસા તેમને આ રેસ્ટોરાંએ જ કમાવી આપ્યા છે.

   આગળની સ્લાઇડમાં જુઓ વ્યાસમીલમાં ગ્રાહકો માટે રસોઇ કરતા ચંદાદાદીની અન્ય તસવીરો

  • તેમણે પોતાના પરિવારના તમામ ખર્ચા આ રેસ્ટોરાંના આધારે જ કાઢ્યા છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેમણે પોતાના પરિવારના તમામ ખર્ચા આ રેસ્ટોરાંના આધારે જ કાઢ્યા છે.

   જેસલમેર: અહીંયા 80 વર્ષના ચંદાદેવી આજે પણ પોતાના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં ચલાવી રહ્યા છે. તેમની આ રેસ્ટોરાં વ્યાસ મીલના નામે ઓળખાય છે. વ્યાસ મીલના નામથી તેમની રેસ્ટોરાંને ઇન્ટરનેશનલ ગાઇડ બુક 'લોનલી પ્લેનેટ'માં જગ્યા મળી છે. આશરે 40 વર્ષ પહેલા તેમણે પોતાના જ ઘરના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં શરૂ કરી હતી.

   પરિવાર માટે બનતું ભોજન જ વિદેશીઓને પણ પીરસતા

   - પોતાના પરિવાર માટે જે ખાવાનું બનતું, તે જ ખાવાનું ચંદાદેવી રેસ્ટોરાંમાં આવતા વિદેશી ગ્રાહકોને પીરસી દેતા હતા. વિદેશી ગ્રાહકોને પણ તેમના હાથનો આ દેશી સ્વાદ ખૂબ પસંદ આવે છે.

   - તેમણે પોતાના પરિવારના તમામ ખર્ચા આ રેસ્ટોરાંના આધારે જ કાઢ્યા છે.
   - દીકરીના લગ્ન અને અન્ય કામો માટે પૈસા તેમને આ રેસ્ટોરાંએ જ કમાવી આપ્યા છે.

   આગળની સ્લાઇડમાં જુઓ વ્યાસમીલમાં ગ્રાહકો માટે રસોઇ કરતા ચંદાદાદીની અન્ય તસવીરો

  • 40 વર્ષ પહેલા તેમણે પોતાના જ ઘરના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં શરૂ કરી હતી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   40 વર્ષ પહેલા તેમણે પોતાના જ ઘરના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં શરૂ કરી હતી.

   જેસલમેર: અહીંયા 80 વર્ષના ચંદાદેવી આજે પણ પોતાના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં ચલાવી રહ્યા છે. તેમની આ રેસ્ટોરાં વ્યાસ મીલના નામે ઓળખાય છે. વ્યાસ મીલના નામથી તેમની રેસ્ટોરાંને ઇન્ટરનેશનલ ગાઇડ બુક 'લોનલી પ્લેનેટ'માં જગ્યા મળી છે. આશરે 40 વર્ષ પહેલા તેમણે પોતાના જ ઘરના રસોડામાં એક નાનકડી રેસ્ટોરાં શરૂ કરી હતી.

   પરિવાર માટે બનતું ભોજન જ વિદેશીઓને પણ પીરસતા

   - પોતાના પરિવાર માટે જે ખાવાનું બનતું, તે જ ખાવાનું ચંદાદેવી રેસ્ટોરાંમાં આવતા વિદેશી ગ્રાહકોને પીરસી દેતા હતા. વિદેશી ગ્રાહકોને પણ તેમના હાથનો આ દેશી સ્વાદ ખૂબ પસંદ આવે છે.

   - તેમણે પોતાના પરિવારના તમામ ખર્ચા આ રેસ્ટોરાંના આધારે જ કાઢ્યા છે.
   - દીકરીના લગ્ન અને અન્ય કામો માટે પૈસા તેમને આ રેસ્ટોરાંએ જ કમાવી આપ્યા છે.

   આગળની સ્લાઇડમાં જુઓ વ્યાસમીલમાં ગ્રાહકો માટે રસોઇ કરતા ચંદાદાદીની અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Vyas meal restaurant service in Jaisalmer foreigners favourite
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `